જય દુર્ગે માતા ભવાની – Classical Vocal by Pandit Rajan-Sajan Mishra

મારી શાસ્ત્રીય સંગીત પ્રત્યેની રૂચિ મને અલ્પેશભાઇ પાસેથી મળી, અને એમાં આ બંદિશનો ઘણો મોટો ફાળો..! ભાઇએ તબલા, વાંસળી કે સંતૂર સંભળાવેલા એ જલ્દી ગમી ગયેલા… Classical Vocal એટલા નો’તા ગમ્યા..! પણ ભાઇ સાથે આ બંદિશ ઘણીવાર સાંભળી.. અને જેમ જેમ સાંભળતી ગઇ, એમ એમ વધુ ગમતી ગઇ.. અને પછી તો બીજા પણ ઘણા Classical Vocals સાંભળ્યા.. પણ Pandit Rajan-Sajan Mishraના અવાજમાં આ ‘જય જય જય દુર્ગે માતા ભવાની…’ Its Special..!! 🙂

સ્વર – Pandit Rajan-Sajan Mishra

महिसासुर मर्दिनी

22 replies on “જય દુર્ગે માતા ભવાની – Classical Vocal by Pandit Rajan-Sajan Mishra”

 1. Lotuseye says:

  Jayshreeben The title reads Jay Durge Mata Bhavani – Sabri Brothers But it should read Pandit Rajan Sajan Mishra. Sabri Brother sing Sufi Urdu compositions and to my knowledge they have never sang Gujarati Compositions. Happy Dashera to U all

  • Jayshree says:

   Thank you so much for correcting my mistake. Knew it was Rajan-Sajan Mishra, and really don’t know why did I write Sabri Brothers..! Anyway, thank you so much! I appreciate your timely input….

  • Lotuseye says:

   Can You please Have some respect to our Singers. Please have the word Pandit Rajan Sanjan Mishra as they are officialy recogonized and not just Rajan Sajan Mishra….

 2. Lotuseye says:

  Jayshreeben
  As you have played Classical Bhajan I would like you to listen to “The Bhajan Collection – 83 Tracks for Divinity” It has the best Bhajans and the Best Classical Singers rendering these Bhajans

 3. dr niranjan shah says:

  we love you for what you do.my sincere thank

 4. Jwalant Bhatt says:

  A very beautiful bandish, in Raag Durga by legendary maestros Pt. Rajan – Pt. Sajan Mishraji… I used to listen to this everyday… Thanks… made my day!!

 5. Vinod Malani says:

  Hi Jaishree
  very good effort to bring classical item on tahuko, let me request you to get “Mata kalika.. jagat janani bhawani.. one of the best and most popular stutee by Pandit jasraj ,among all classical- premi….
  that is also nice one ..
  Anyway , I appriciate your input during “navratri”
  Astoo
  Om shanti..shanti..shantihi…

 6. Harsukh H, Doshi says:

  Thanks a lot for posting classical music and specially for prayer at proper time, enjoyed several times.

 7. M.D.Gandhi, U.S.A. says:

  સુંદર રચના છે. હજી વધારે ભજનો સુંદર રાગમાં મીઠશભર્યા અવાજમાં પણ આપો.

 8. manubhai1981 says:

  હેપ્પી દશેરા ભાઇ-બહેના !ગાયકને બહુ
  મહત્ત્વ નહીઁ આપતાઁ માત્ર સર્જન અને
  ગેીતને હુઁ વધુ ગણુઁ છુઁ.રાગ દુર્ગામાઁ
  ગવાયેલુઁ આ ગીત ઘણુઁ જ સરસ છે.
  સૌનો આભાર માની વિરમુઁ છુઁ.

 9. siddharth j tripathi says:

  Jayhreeben Shri Durge Bhavani Maatki Jay.Navratri na Punya avsare Mataji ni
  stuti ane te pan Raag Durga ma Pt.Rajan sajan Mishraji na swarma ,sachej tame Tahuko marfate je sewa aapochho te adwitiya chhe.
  Jay Bhavani

 10. jayant Bhatt. says:

  Shree Jaishreeben,
  Thanks for puting such a Classical Bhajan by Pt.Rajan, Sajan Mishra During Navratri festival. I have heard it many times, and also like it very much. I was fortunate to listen them both when they came to Valsad for the Baiju Sangeet Samaroh. The performance was at Raily Yard Valsad.
  This song reminds me of those days. Many Many thanks for the Bhajan. I have also heard this Raag(Durga) “Mata Kalika” By Pt.Jasraj.
  Again Thanks for the Nice Bhajan.
  Jayant Bhatt.

 11. prafulbhai says:

  ડસેરા નિ સુન્દર ભેત રુપે શશ્ર્તિય રિતે ગવયેલુ માતાજિ નુ સુન્દર ગિત ખુબ ગમ્યુ. આભાર્.પ્રફુલભૈ.

 12. Nikhil N. Dave says:

  I am pleased to hear Pt. Rajan & Sajan Mishra to whom I had heard 2/3 times during his visit to Vadodara. Keep sending good collection. Thanks/

 13. જયશ્રીબેન, પંડિત રાજન-સાજનનું ભજન મૂક્યું તે ઘણું ગમ્યું. બાકી આપની એક વાત -“કિશોરી અમોલકર કે બીજા કોઇક Classical Vocal એટલા નો’તા ગમ્યા..” એ વિચારમાં પાડ્યો. આપને કિશોરી “અમોલકર”નું સંગીત ન ગમ્યું તેનું કારણ આપે તેમનું સંગીત કે even નામ પણ જાણવાનો કદાચ પ્રયત્ન નથી કર્યો, એવું તો નથી? તેમનું ખરૂં નામ કિશોરી આમોણકર છે. તેમના સંગીતનો દરજ્જો કેટલો ઉઁચો હતો, તેમની તાનની range તથા પ્રભુત્વ કેટલું હતું તે ઓળખવા આપે તેમને ફરી એક વાર સાંભળવા એવી મારી વિનંતિ છે. “બીજા કોઇ Classical Vocal” જે આપને નો’તા ગમ્યા તેમનાં નામ ન આપીને તેમના પર આપે અનુકંપા દર્શાવી છે તે માટે ધન્યવાદ. અમારા જેવા જુના સંગીત શોખીનો, જેમણે કિશોરી આમોણકર તથા “બીજા” Classical Vocal (જેમકે મોગુબાઇ કુર્ડીકર, ગંગુબાઇ હંગલ, કેસરબાઇ કેરકર)ને તેમની સામે બેસીને સાંભળ્યા છે તેમને અવશ્ય દુ:ખ થાત.

  • Jayshree says:

   નરેન્દ્રભાઇ.. મેં લખ્યું કે – ”કિશોરી અમોલકર કે બીજા કોઇક Classical Vocal એટલા નો’તા ગમ્યા..” એ વાત લખવા પાછળનો ઉદ્દેશ ફક્ત એટલો કે – જ્યારે મારા મોટાભાઇ બીજા કોઇ classical vocal સાંભળતા, ત્યારે મને એમાં એટલી રૂચિ નહોતી (ત્યારે મારી ઉંમર ફક્ત ૧૬-૧૭ વર્ષની અને ત્યારે મારા માટે સંગીતની વ્યાખ્યા ઘણી મર્યાદિત હતી), પરંતુ જ્યારે મેં અહીં પ્રસ્તુત બંદિશ વારંવાર સાંભળી, ત્યારથી મારો classical vocal પ્રત્યેનો અભિગમ બદલાયો..!

 14. SARYU PARIKH says:

  જયશ્રેી,
  શાસ્ત્રીય સંગીતના રસમાં વર્ષોથી આનંદ ભરપુર ઊમેરણ કરનારા પંડિત રાજન સાજન મીશ્રાને ઘર આંગણે સાંભળ્યા છે. તમે મનગમતી વાત કરી.
  તમે ભાવનગરી છો તે ખબર નહોતી.
  મારુ પુસ્તક “નીતરતી સાંજ”નું હમણા ભાવનગરમાં વિનોદભાઈને હસ્તક વિમોચન થયું. complete book on http://www.saryu.wordpress.com
  નમસ્તે. સરયૂ

 15. ALPESH BHAKTA says:

  Thanks for this beautiful bandish

 16. dharmesh says:

  અદ્ભ્ત્ સુગમ્ સન્ગિત સથે શશ્ત્રિયગેીત સમ્ભલિ અનન્દ થયો. ગુજરતિ મા પન આવા ગિત હોય તો મુકવા વિનન્તિ.

  ધર્મેશ્

 17. manilalmaroo says:

  good bandish, as a classical musical student, raag durga is good raag

 18. Jagdish Buch says:

  Pandit Rajan Sajan Mishra my fav. but I had missed this thank you for excellent treat.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *