રૂબાઇ – ઉમર ખય્યામ

છાયા નીચે શીતલ તરુની સ્થાન એકાંતમાં કો
કાવ્યો થોડાં મધુર ગીતનાં હોય જો મારી પાસ,
સુરપ્યાલો સમીપ વળીને રોટલો એક નાનો
– ને તું ગાતી ! સનમ ! પછી ત્યાં સ્વર્ગની શી જરૂર ?

8 replies on “રૂબાઇ – ઉમર ખય્યામ”

  1. ભૂલી ન શકીએ એવી કોઈ યાદ મને આપી દો
    ભૂલથી જ ભલે પણ ક્યારેક તો મને અવાજ લગાવી દો,
    અહી મોતનુ દુ:ખ કોણે છે,
    ક્ષણભરનો જો સાથ તમે આપી દો

  2. એક્દમ સાચિ વાત કહિ… તમારા પ્રિયતમ નો પ્રેમ ભર્યો સાથ તમને સ્વર્ગ પન ભુલવિ શકે ચ્હે.

  3. પછી ત્યાં સ્વર્ગ ની શું જરુર……..
    વાહ

  4. વાહ ! વર્ષો પહેલા આ રચના વાંચી હતી અને બહુ જ ગમી હતી.. તમે કોને પસંદ કરો છો ? પ્રેમસભર જિવનને કે પછી સ્વર્ગની સ્વપ્નીલ આકાંક્ષાઓને ?

  5. આ તો પેલા બ્રાહમણ ને ભગવાને એક જ વરદાન માંગવા કહ્યુ હતુ અને એ બાહ્રમણે “મારી રુપાળી પત્નીને, મારા મોટા ઘરના પાંચમાં માળે, ચાંદીના ઘોડીયામાં સુતેલ મારા બીજા સંતાનને સોનાની દોરી થી સુવડાવતી હોય અને બીજા નોકર-ચાકર ત્યાં ઉભા રહી એના હુકમની રાહ જોતા હોય” એવુ વરદાન માંગ્યુ હતુ ને … એવી રચના છે આ … ચાર જ લીટીમાં બધુ જ માંગી લીધું.

Leave a Reply to અમી Cancel reply

Your email address will not be published. Required fields are marked *