રેડિયો 03 – નારી ભાવજગત

.

18 replies on “રેડિયો 03 – નારી ભાવજગત”

  1. જયશ્રી બેન,
    આપનાં ખુબ જ જહેમતભર્યા સંપૂટ બદલ આભાર માનું તેટલો ઓછો છે. શૂં આપની પાસે કવિ શ્રી કલાપીનો સંગ્રહ છે? મેં ખુબ તપાસ કરી પણ નિષ્ફળતા સાંપડી છે એટ્લે આપની તરફ આશાની મીટ માંડી છે. અ‍ન્ય એક ગીત- મારા રામ તમે સીતાજીની તોલે ના આવો. -આ અલભ્ય ગીત સાંભળવા મળી શકે છે?

  2. લતા મંગેશકર- ગુજરાતી ગીત- કોઈ તો કહો ને કઈ દિશા માં મ્હારો મન મતવાલો વાલમો

    તમારી પાસે આ ગીત પૂરેપૂરું હોય તો અમોને મોકલાવશો

  3. અતિ સુંદર, અતિ સુદર ગીતો સાંભળવા મળે છે.
    અભિનંદન.

  4. Respected Jayshreeben and Amitbhai, November 5 2009.

    Even though I was first to send my comment and informed that more comments later but forgot to send further comments as I was enjoying all radios….1,2, 4, 5, and 6 from time to time.
    I wonder what huge stock in your collection?
    Again, I congratulate you and wish all success in future in your venture, hobby and service to our comunity of music lovers
    yours,
    Harsukh H. Doshi.

  5. What a beatiful site to hear such excellent songs in our Gujarati language. After being in USA for 39+ years, we feel that we are in Gujarat when we go your site and listen the songs. All songs are so good that it is not possible to single out the Best ones. Please keep up with this offering to NRGs.
    Regards and Good Luck
    Yogesh Naik

  6. Thank you so much ,i am so happy ,was waiting for this long time.once again thank you so much for such a lovely gift

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *