ચિત્ર – ઇંડિથ સોય્ડરગ્રાન (અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

નાનકડાં, મઝાનાં, વિષાદમય, સાંજની લાલિમાવાળાં
મારાં ગીતો માટે
વસંતઋતુએ પાઠવ્યું એક જળકૂકડીનું ઈંડું.
મારા પ્રિયતમને વિનવ્યો મેં
કે તેની છાલ પર મારું ચિત્ર દોરી આપે.
તેણે દોર્યા
ભૂરાટણમાં ઉગેલી એક ડુંગળી,
અને બીજું : લીસ્સી સરી જતી રેતીનો એક ઢગલો…

– ઇંડિથ સોય્ડરગ્રાન(ફિનલેન્ડ)
(અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

2 replies on “ચિત્ર – ઇંડિથ સોય્ડરગ્રાન (અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)”

Leave a Reply to MAHESH DALAL Cancel reply

Your email address will not be published. Required fields are marked *