ગુજરાતી વેબ-જગત

નેટ જગતનાં અન્ય ગુજરાતી બ્લોગો/ વેબસાઇટનું લિસ્ટ:
(Last updated on: April 2, 2007 By UrmiSaagar)

  1. ગુજરાતી શબ્દકોશ – શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
  2. સ્વર્ગારોહણ – ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)
  3. લયસ્તરો – એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની
  4. શબ્દો છે શ્વાસ મારાં – સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન
  5. સહિયારું સર્જન – નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સંચાલકો: ઊર્મિસાગર, નીલમ દોશી, સુરેશ જાની
  6. ઊર્મિનો સાગર – અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ.
  7. પરમ સમીપે – કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
  8. કાવ્ય સૂર – આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
  9. ગુજરાતી સારસ્વત પરિચય – ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ . જયશ્રી ભક્ત.
  10. ગુજરાતી પ્રતિભા પરિચય – ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ, જયશ્રી ભક્ત.
  11. અંતરની વાણી – આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
  12. મધુસંચય – અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
  13. મારો ગુજરાતી બ્લોગ – અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
  14. ગુજરાત અને ગુજરાતી – અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ.
  15. અનુપમા – અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’નો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.
  16. અનામિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.
  17. અનુભવિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.
  18. ફોર એસ વી-સંમેલન – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.
  19. ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
  20. રીડગુજરાતી – વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
  21. અમીઝરણું – ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
  22. બંસીનાદ – ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
  23. આદિલ મન્સુરી – કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
  24. ગઝલ ગુર્જરી – આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
  25. સ્નેહ સરવાણી – અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
  26. સિદ્ધાર્થનું મન – ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
  27. વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો – વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો.
  28. ગુર્જરદેશ.કોમ – ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
  29. પ્રત્યાયન – લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
  30. કડવો કાઠિયાવાડી – અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
  31. મને મારી ભાષા ગમે છે – અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
  32. શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.
  33. ગુજરાતી પુસ્તકાલય – બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
  34. અનુસંધાન – હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
  35. ઓટલો– પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.
  36. હાથતાળી – પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
  37. મારા વિચારો, મારી ભાષામાં… – મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.
  38. પ્રતિદિપ્તિ – કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
  39. દસ્તક – સાગરચંદ્ર નાહરના વિચારો.
  40. બાગે વફા અને બઝ્મે વફા – કેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ ‘વફા’નો કાવ્ય વિષયક બ્લોગ.
  41. સુવાસ – બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
  42. ઉજાસ – ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
  43. સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
  44. ‘ડી’નું જગત – વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
  45. વિચાર જગત – બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
  46. કવિલોક – ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
  47. મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
  48. સ્વરાંજલી – ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
  49. અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
  50. મારા સપનાની દુનિયા – મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
  51. સુવાકયો – નિમેષનો સુવાક્યોનો બ્લોગ.
  52. વિચારો અને વાર્તાઓ – નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
  53. બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ – મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
  54. જયદીપનું જગત – શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
  55. કલરવ – વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
  56. કલરવ…બાળકોનો…બાળકો માટે – દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.
  57. હાર્દિક ટાંકનો બ્લોગ – હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.
  58. મારું જામનગર – જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
  59. ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
  60. વિજયનું ચિંતન જગત – વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
  61. ગુજરાતી કવિતા – મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
  62. મને મારી ભાષા ગમે છે કારણકે – પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
  63. કસુંબલ રંગનો વૈભવ – અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.
  64. હાસ્યનો દરબાર – ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.
  65. તણખાં – સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
  66. શ્રીજી – લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
  67. સુર-સરગમ – લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
  68. તુલસીદલ – સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
  69. શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર – અમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
  70. ઉત્કર્ષનો બ્લોગ – ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
  71. અનરાધાર – સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
  72. પ્રાર્થના મંદિર – સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.
  73. હેમકાવ્યો – હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
  74. શબ્દસભા – મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.
  75. કાવ્યોત્સવ – હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.
  76. પ્રણવ ત્રિવેદી – પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
  77. શાણી વાણીનો શબદઅમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.
  78. ધર્મેશનું મન – બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
  79. પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
  80. ફૂલવાડી – વિશ્વદીપ બરદની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
  81. પિનાકિન લેઉવાનો બ્લોગ – ગુજરાતનાં જાણીતા સંતોનાં ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.
  82. મન સરોવર – હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
  83. મન, માનસ અને મનન – પ્રવિણા કડકિયાનાં સવરચિત કાવ્યોનો બ્લોગ.
  84. લાગ્યું તેવું લખ્યું – હિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.
  85. સખીનાં સથવારે – કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.
  86. ગુજરાતી કવિતા – રસાસ્વાદ – અમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ.
  87. જીવન પુષ્પ – ગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.
  88. એક વાર્તાલાપ – ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.
  89. શબ્દોના સથવારે – ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો બ્લોગ.
  90. સુગંધ – મારી આગવી દુનિયા – જર્મનીથી રીતેશ મહેતાને ગમતી કવિતાઓનો બ્લોગ.
  91. તોરણ – પંકજ બેંગાણી અને તરકશ ટીમ દ્વારા સંચાલિત ગુજરાતી કાવ્યો અને સાહિત્યનો નવો જ વિભાગ.
  92. ગંગોત્રી – હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
  93. ઝાઝી.કોમ – ફ્લોરીડા, અમેરીકાથી ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’! (યુનીકોડમાં નથી)
  94. કેસૂડાં – અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (યુનીકોડમાં નથી)
  95. અમિત ત્રિવેદી – અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
  96. પ્રવિણચંદ્ર શાહ – પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં કાવ્યોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
  97. રતિલાલ ‘અનિલ’ – રતિલાલ ‘અનિલ’નાં ચાંદરણા, ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)

( આભાર, ઊર્મિસાગર )

165 replies on “ગુજરાતી વેબ-જગત”

  1. Gone through, I am proud to be Gujarati. Love my mother Toungh. Looking to your site I felt that I not only the person of such thought. Superb Site. Obliged.

  2. જયશ્રીબેન,
    ગુજરાતી વેબ જગત ના સરનામા માટે
    આભાર.આપને હું મારા બ્લોગની લીંક મોકલી આપું છું. એક વાર આપ બ્લોગની મુલાકાત લો એવી વિનંતી છે. બાદમાં જો આપને યોગ્ય લાગે તો આપ તેની લીંક અન્ય ગુજરાતી રસિકો સુધી પહોચે એ માટે આપના ગુજરાતી બ્લોગની યાદીમાં સમાવેશ કરી આભારી કરશોજી..
    ઉમા શેઠ .
    my blogs: http://mysarjan.wordpress.com
    http://abhigamweblog.wordpress.com

  3. Hi all,
    Can anybody please help me with link or movie file of gujarti famous lover Khemdo & Torande…

    Please share if known to any one.

  4. ટહુકો ટહુકો ટહુકો.

    મોર નો ટહુકો સામ્ભળી ને જેટ્લો આનન્દ થાય એટ્લો આનન્દ આજે ટહુકો સર્ફ કરવા થી થયો.

  5. Dear Jayshreeben,
    do you have this bhajan which was very much liked by gnadhiji.
    મારુ જિવન મારો સન્દેશ
    Awaiting your reply
    Sunil G Desai

  6. અમિત ત્રિવેદી – અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ.

    હવે યુનીકોડમાં..

    http://vinelamoti.com/?cat=23

    ધીરે ધીરે બધી જ રચનાઓ આ કેટેગરી માં સમાવી લેવાશે…

  7. Thanks, it is a wonderful achievement for all Gujarati people those who love Gujarati language.ગુજરાત નુ માન ગુજરતિ મનૅ આનદ થયો

  8. Dear All

    i want a small poem for my born boy name “meet” to inform my all friends & Relative
    બાળક નુ “મિત” નામ જણાવવા માટે એક નાનકડિ કવિતા

  9. thanks a lot for this and other “gems” of gujarati literature.they took listeners in to the past-a delightful sentimental journey.your efforts must be praised a lot. thanks again. devendra ghia

  10. જયશ્રિ,તમે એક ઉત્તમ કાર્ય કર્ય અને ગુજરાતનિ સેવા કરિ બદલ અભિનનદનના અધિકારિ ગનાઓ.

  11. હાય હાઉ આર યુ ઓલ ગુજરાતી મીત્રો મનૅ ગણૉ આનદ થયો તમને અહિ બધાને જોઇને.

  12. સૌ પ્રથમ તો મારા તમને ખુબ અભિનદન. મારિ એક રચના તહુકો મા લેવા બદલ આભાર. મારા બિજિ રચનાઓ કઇ રિતે મોકલવિ તે જનાવવા વિનતિ
    મહેશ સોલકિ ” બેનામ”

  13. નમસ્કાર જયશ્રીબહેન..

    હું ટહુકો.કોમનો ચાહક છું. સાથે જ ગુઅજારતી ભાષાનો ચાહક છું. હાલ હું ગુજરાતી ચલચિત્રો પર એમ.ફિલનો અભ્યાસ કરી રહ્યો છું. આ જ વિષયને લઇને મેં ગુજરાતી સિને જગત : મારી નજરે નામનો બ્લોગ બનાવ્યો છે. જેના થકી ગુજરાતી સિને જગતની હલચલ અને ફિલ્મ રિવ્યુ લોકો સુધી પહોચી શકે. આપને હું મારા બ્લોગની લીંક મોકલી આપું છું. એક વાર આપ બ્લોગની મુલાકાત લો એવી વિનંતી છે. બાદમાં જો આપને યોગ્ય લાગે તો આપ તેની લીંક અન્ય ગુજરાતી સિને રસિકો સુધી પહોચે એ માટે આપના ગુજરાતી બ્લોગની યાદીમાં સમાવેશ કરી આભારી કરશોજી.
    મારા બ્લોગની લીંક છે… http://dhollywoodblogspot.com

  14. હૈદાબાદ ઘેર બેસિને ગુજરાતનુ સાહિત્ય દર્શન “ટહુકો” દ્વવ્રારા મલ્યો. નિવ્રત જિવન મ મને ગુજરાતમા લટાર્ માર્યાનિ અદભુત અનુભુતિ અવર્નિય થાય. બસ મન મોર બનિ થનગાટ કરે ….ખરા દિલથિ આભાર..

  15. I love this part of your site where list of gujrati web world comes to home!!! How exciting…now I can discover classic to contempoary writers and their works from my desk.
    Can’t thank you enough, Jayshreeben.

  16. જયશ્રીબેન,
    આભાર આપના
    જવાબ બદલ.
    ગુજરાતી વેબ જગત ના સરનામા માટે
    પણા આભાર.
    પ્રાચીન ભજનો
    સાંભળવાની મઝા પડી.
    ચંદ્રકાન્ત લોઢવીયા

  17. I want gujarati duhas and raas in textual form as well as in musical form to prepare an item for annual cultural program to be held in my school next month. pl help immediately.

    Thanks a lot

  18. This website is so nice…its only not site..but its my own story in life…i have no any words…Congratulations and best wishes for such a great treasure in Gujarati language..

  19. કોઇ પન ભાશા શિખવિ હોઇ તો સૌથિ પહેલા તેનિ ગાલો બોલતા ને સમજતા શિખો. બિરબલ નો રસપ્રદ કિસ્સો, કોઇ ને તમે ભર ઉન્ઘ માથિ ઉથાદો તો સૌથિ પહેલા તે તેનિ માત્રુ ભાશા બોલશે.

    માત્રુભાશા નો વૈભવ જ અનેરો ચ્હે.

    સન્કલન ખુબ જ સારુ ચ્હે. ખુબ જ જહેમત ઉથાવિ ચ્હે.

    ખુબ ખુબ આભાર ………..

    શૈલેશ જાનિ
    ભાવનગર

  20. જયશ્રીબેન,

    વિદેશ ની ધરતી પર આજે આ વેબશાઇટ જોઇ ને અંતર માં કેટલો આનંદ થયો છે,તે હું શબ્દો માં નથી રજૂ કરી શકતી.
    તમે ખુબ સરસ પ્રયત્ન કર્યો છે. અભિનંદન..

    આભાર સહ્
    પ્રણામ…

    મમતા વૈધ.
    ૨૮/૦૮/૦૯

  21. જયશ્રીબેન,
    વેબસાઇટ ‘ટહુકો.કોમ’ દ્વારા ગુજરાતી કાવ્ય તથા સંગીત જગતનાં વિવિધ રંગો પ્રસ્તુત કરીને ગુજરાતી સાહિત્ય તથા સંગીત ની સમૃધ્ધિનો આસ્વાદ કરાવવાનો આપનો ઉદ્દેશ તથા તેને લોકપ્રિય બનાવવાની ઝંખના ખુબ જ સરાહનીય છે. આ સફર બહુ આગળ વધે એવી હાર્દીક ઈચ્છા છે. અભીનન્દન…
    વધુમાં ગુજરાતમીત્ર, સુરતના “ચર્ચાપત્ર” પ્રસીધ્ધ થયેલ મારા ચર્ચાપત્રોનો સંગ્રહનો મારો બ્લોગ govindmaru.wordpress.com “અભીવ્યક્તી” ને ‘ગુજરાતી વેબ-જગત’માં સ્થાન આપવા વીનંતી છે.
    ગોવીન્દ મારુ

  22. Jayshreeben,
    Congratulations and best wishes for such a great treasure in Gujarati language…..Jaane Pardeshmaa DESH ni Anubhuti karaavi didhi.
    May Lord Krishna bless you.
    Dinesh

  23. પ્રભુજિ મારે તુન રાખે તેમ રહેુવુન બિજુન કાિન નથિ મારે કહેવુન નરસિન્હ ભગત નુ આ ગિત સન્ભ્દાવસો

  24. From:RANJIT CHUNARA
    A very beautiful website for Gujarati community.
    ખરેખર ગુજરતી સહિત્ય અદભુત

  25. ગુજરાતી કવીતા/ગીતો સાભળવાની બહુજ ઈચછા હતી.૬૬ ની ઉમરે આજે પુરી થશે તેવી કોઈજ આશા નતી.જીવતા જીવે સભળાવા માટે આ સાઈટ ચાલુ કરવા વાળા મિત્રોને પ્રણામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *