Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Manaharbhai
Nice Collection of gujrati gazal. & Such a Nice & Sweet
voice.I Cant Describe my Happiness when I hearing live show in
TGB Surat. No Words to Express…I PROUD AS GUJRATI…..
MUKESH PATEL & ALL
FAMILY MEMBERS
22nd September 2012
ખુબજ મજાનાં ગીતો પસંદ કર્યા છે. સાંભળીને મન ઝુમી ઊઠ્યું.
ખરેખર આપના કંઠની કોમળતા હૃદયના તારને ઝંકૃત કરે છે.
મન મસ્ત બની ડોલી ઊઠે છે.
આપની સુરગંગા વહેતી રહે—————————–
ટહુકો’ને સક્રિય રાખનાર જયશ્રીબેનનો ખાસ આભાર અને શુભેચ્છાઓ.
દર વર્ષે ફેબ્રુઆરીમાં અમદાવાદમાં ગુજરાતી કવિતા – સંગીતનો અદભુત કાર્યક્રમ થાય છે, જેનું નામ છે `સમન્વય’. વર્ષ 2010માં મનહરભાઈએ તેમાં સળંગ બે – અઢી કલાકથી વધુ સમય સુંદર ગઝલો ગાઈને લોકોને જીતી લીધા હતા. અર્થસભર, સરળ અને અસરકારક ગઝલો લખનાર કવિઓ તેમ જ તેમને યોગ્ય રીતે પસંદ કરીને, સ્પષ્ટ રીતે ગાનાર મનહરભાઈને અભિનંદન. આ `ટહુકો’વર્તમાન અને આવનારી પેઢીને સંભળાતો રહેશે જ. ગુજરાતી ભાષા, કવિતા, સાહિત્ય અને સંગીત માટે પોતાનો સમય આપનાર સહુ કોઈનો આભાર. `ટહુકો’ને સક્રિય રાખનાર જયશ્રીબેનનો ખાસ આભાર અને શુભેચ્છાઓ.
“Thai Sarkhamani to utarta chia” is my favorite one. Even though Wordings are from Befam but without Manhar Udhas this ghazal can never have the depth. He is Best with the depth of each n every word. Send me more of Befam ghazals sung by him pleeeeeeaaaasssssseeeeeeeeeeeeeeeeeee.
manhar udhas saheb tamam gito me 5 vakhat sabhadiya che temana gito gujrati sahitya na amar varsa ni shkhsi pure che te gito hamesa gujrati bhasano varso jadvi ne loko ne anand apshe ; dete:07/07/2010 વેરિ નાઇસ સોન્ગ યોઉર ઓલ સોન્ગ
manhar udhas saheb tamam gito me 5 vakhat sabhadiya che temana gito gujrati sahitya na amar varsa ni shkhsi pure che te gito hamesa gujrati bhasano varso jadvi ne loko ne anand apshe ; dete:07/07/2010
મનહર ઉધાસ એટલે ગુજરાતનું નામ
ખરેખર આ ગઝલો ખુબ જ સરસ છે. એકી ટશે સાંભળવાનું મન થાય.
ખરેખર અદભુત રજુઆત……
Manaharbhai
Nice Collection of gujrati gazal. & Such a Nice & Sweet
voice.I Cant Describe my Happiness when I hearing live show in
TGB Surat. No Words to Express…I PROUD AS GUJRATI…..
MUKESH PATEL & ALL
FAMILY MEMBERS
22nd September 2012
મનહરભાઈ,
ખરેખર આપના કંઠની કોમળતા હૃદયના તારને ઝંકૃત કરે છે.
મન મસ્ત બની ડોલી ઊઠે છે.
આપની સુરગંગા વહેતી રહે—————————–
પરમકૃપાળુને નમ્ર પ્રાર્થના.
આભાર.
જયશ્રીબેન , આપના અથાગ પરિશ્રમને ક્યા શબ્દોમાં વર્ણવું?
હાર્દિક આભાર.
આપ નï દરેક ગાયેલિ ગઝલ ગમે ચે
થાય સર્ખામણિ તો ઉતરતા છ્હિયે…….ખુબ સરસ શબ્દો તથા એના કરતાય સુન્દર સ્વર્..અભિનન્દન્……..
Lots of Thank you. I can’t describe my happiness when I hearing radio.I proud as a gujrati.
વાહ
ખરે ખર ખુબ સુન્દર
આભાર….
ખુબ ખુબ આભાર આવેી સુન્દર વેબ સાઈટ આપવા માટે.
ગુજરાતી ગીતો સાંભળવાની ઘણી મઝા આવી.
આપનો ઘણો ઘણો આભાર.
Dear Manaharbhai You are the best Thank You for all the lovely Songs BELARAJ PATEL
ખરેખર, સુન્દર ગઝલો….
It’s just wonderful… No words to express.. “the greatness of Gujarati Gazals” – Thank you would not be enough!!!
ગઝલો ફરીથી સાઁભળીને આનઁદ માણ્યો.
આ…….ભા……….ર !!
is really a nice collection.. thanks who has given me such nice site. its really missing you…
બહુજ સુન્દર ગજલો ખજનો છે
કોને અભિનન્દન આપુ ગઝલ રચનાર કવિઓ ને મનહરભાઈ ને કે ટહુકો ને
બહુજ સુન્દર ગઝલ નો ખઝનો છે.
હેલ્લો,
આપ નો અતિશય આભર માનવા નુ મન થાય એવિ સુન્દર સાયિત બનાવિ ચ્હે.
I AM GETTING MANTLE PEACE BY THESE GHAZALS SUNG BY MANHARBHAI PL. KEEP IT UP JAYSHRI DIDIJI MAY GOD BLESS YOU
very nice songs,
ખુબજ મજાનાં ગીતો પસંદ કર્યા છે. સાંભળીને મન ઝુમી ઊઠ્યું.
ખરેખર આપના કંઠની કોમળતા હૃદયના તારને ઝંકૃત કરે છે.
મન મસ્ત બની ડોલી ઊઠે છે.
આપની સુરગંગા વહેતી રહે—————————–
ટહુકો’ને સક્રિય રાખનાર જયશ્રીબેનનો ખાસ આભાર અને શુભેચ્છાઓ.
મનહર ઉધાસની ગઝલતો ગુજરાતી અસ્મિતાનિ પરમ સીમા છે……
ખરેખર જયશ્રીબેન તમને અભિનન્દન!!ગુજરાતી ભાષાની સેવા જ કરો છો.
દર વર્ષે ફેબ્રુઆરીમાં અમદાવાદમાં ગુજરાતી કવિતા – સંગીતનો અદભુત કાર્યક્રમ થાય છે, જેનું નામ છે `સમન્વય’. વર્ષ 2010માં મનહરભાઈએ તેમાં સળંગ બે – અઢી કલાકથી વધુ સમય સુંદર ગઝલો ગાઈને લોકોને જીતી લીધા હતા. અર્થસભર, સરળ અને અસરકારક ગઝલો લખનાર કવિઓ તેમ જ તેમને યોગ્ય રીતે પસંદ કરીને, સ્પષ્ટ રીતે ગાનાર મનહરભાઈને અભિનંદન. આ `ટહુકો’વર્તમાન અને આવનારી પેઢીને સંભળાતો રહેશે જ. ગુજરાતી ભાષા, કવિતા, સાહિત્ય અને સંગીત માટે પોતાનો સમય આપનાર સહુ કોઈનો આભાર. `ટહુકો’ને સક્રિય રાખનાર જયશ્રીબેનનો ખાસ આભાર અને શુભેચ્છાઓ.
bus maja padi gai thanks for giving chance to listen like this beatiful song.
મનહર ભૈ મસ્ત
“Thai Sarkhamani to utarta chia” is my favorite one. Even though Wordings are from Befam but without Manhar Udhas this ghazal can never have the depth. He is Best with the depth of each n every word. Send me more of Befam ghazals sung by him pleeeeeeaaaasssssseeeeeeeeeeeeeeeeeee.
“Shanth Zarukhe” has made me restless even though it is the best Nazam I ever heard. The depth of your voice and story telling by song is amazing.
Dear Manaharbhai,
You are THE BEST among all.
Let me know which is latest Gujarati Gazal Album.
I am in Canada,I want from India.If I know Album name I can ask my send to send me.
Is it AKHAR? or then after any album.
let mme convey through my E mail address
Thanks in advance.
pankaj
manhar udhas saheb tamam gito me 5 vakhat sabhadiya che temana gito gujrati sahitya na amar varsa ni shkhsi pure che te gito hamesa gujrati bhasano varso jadvi ne loko ne anand apshe ; dete:07/07/2010 વેરિ નાઇસ સોન્ગ યોઉર ઓલ સોન્ગ
manhar udhas saheb tamam gito me 5 vakhat sabhadiya che temana gito gujrati sahitya na amar varsa ni shkhsi pure che te gito hamesa gujrati bhasano varso jadvi ne loko ne anand apshe ; dete:07/07/2010
વાહ મન્હર ભૈ ખુબ સરશ્
લાંબા સમય થિ જેનિ રાહ જોતા હોઇએ અને તે અચાનક મલિ જાય અને જે આન્ન્દ થાય તૅ આનન્દ થયો
મનહરભાઈ,
ખરેખર આપના કંઠની કોમળતા હૃદયના તારને ઝંકૃત કરે છે.
મન મસ્ત બની ડોલી ઊઠે છે.
આપની સુરગંગા વહેતી રહે—————————–
પરમકૃપાળુને નમ્ર પ્રાર્થના.
આભાર.
જયશ્રીબેન , આપના અથાગ પરિશ્રમને ક્યા શબ્દોમાં વર્ણવું?
હાર્દિક આભાર.
શાન્ત ઝરુખ…મુગ્ધ થઈ ગયો
મુગ્ધ થઇ ગયો.
કોને અભિનન્દન આપુ? ગઝલ રચનાર કવિઓ ને? મનહરભાઈ ને?
કે ટહુકો ને?
સ્વ. મુકેશજીનું ખાલી સ્થાન મનહરાભાઇએ શોભાવ્યુ છે. ખરેખર ગઝલો સાંભળવાની ખુબ જ મજા આવે છે.
સ્વર્ગીય મુકેશનું ખાલી પડેલ સ્થાન મનહરભાઇ આગવી રીતે દિપાવે છે.
મનહર ઉધાસ એટલે ગુજરાતનું નામ
ખરેખર આ ગઝલો ખુબ જ સરસ છે. એકી ટશે સાંભળવાનું મન થાય
મનહરભાઇ એટ્લે ગુજરાતિ ગઝલ ના ‘ચાન્દ્’ અશાન્ત મનમા સિતલ્તા
શુ આ ગેીતો ને ડાઉન્લોડ કરિ શકાય્ ? સામ્ભલ્વાનિ ખુબ મઝા આવિ