રેડિયો 07 : મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

91 replies on “રેડિયો 07 : મનહર ઉધાસ”

  1. મનહર ઉધાસ એટલે ગુજરાતનું નામ
    ખરેખર આ ગઝલો ખુબ જ સરસ છે. એકી ટશે સાંભળવાનું મન થાય.
    ખરેખર અદભુત રજુઆત……

  2. Manaharbhai
    Nice Collection of gujrati gazal. & Such a Nice & Sweet
    voice.I Cant Describe my Happiness when I hearing live show in
    TGB Surat. No Words to Express…I PROUD AS GUJRATI…..

    MUKESH PATEL & ALL
    FAMILY MEMBERS
    22nd September 2012

  3. મનહરભાઈ,
    ખરેખર આપના કંઠની કોમળતા હૃદયના તારને ઝંકૃત કરે છે.
    મન મસ્ત બની ડોલી ઊઠે છે.
    આપની સુરગંગા વહેતી રહે—————————–
    પરમકૃપાળુને નમ્ર પ્રાર્થના.
    આભાર.
    જયશ્રીબેન , આપના અથાગ પરિશ્રમને ક્યા શબ્દોમાં વર્ણવું?
    હાર્દિક આભાર.

  4. થાય સર્ખામણિ તો ઉતરતા છ્હિયે…….ખુબ સરસ શબ્દો તથા એના કરતાય સુન્દર સ્વર્..અભિનન્દન્……..

  5. ખુબ ખુબ આભાર આવેી સુન્દર વેબ સાઈટ આપવા માટે.

  6. ગુજરાતી ગીતો સાંભળવાની ઘણી મઝા આવી.
    આપનો ઘણો ઘણો આભાર.

  7. ખરેખર, સુન્દર ગઝલો….

    It’s just wonderful… No words to express.. “the greatness of Gujarati Gazals” – Thank you would not be enough!!!

  8. બહુજ સુન્દર ગજલો ખજનો છે
    કોને અભિનન્દન આપુ ગઝલ રચનાર કવિઓ ને મનહરભાઈ ને કે ટહુકો ને

  9. હેલ્લો,
    આપ નો અતિશય આભર માનવા નુ મન થાય એવિ સુન્દર સાયિત બનાવિ ચ્હે.

  10. ખુબજ મજાનાં ગીતો પસંદ કર્યા છે. સાંભળીને મન ઝુમી ઊઠ્યું.
    ખરેખર આપના કંઠની કોમળતા હૃદયના તારને ઝંકૃત કરે છે.
    મન મસ્ત બની ડોલી ઊઠે છે.
    આપની સુરગંગા વહેતી રહે—————————–
    ટહુકો’ને સક્રિય રાખનાર જયશ્રીબેનનો ખાસ આભાર અને શુભેચ્છાઓ.

  11. ખરેખર જયશ્રીબેન તમને અભિનન્દન!!ગુજરાતી ભાષાની સેવા જ કરો છો.

  12. દર વર્ષે ફેબ્રુઆરીમાં અમદાવાદમાં ગુજરાતી કવિતા – સંગીતનો અદભુત કાર્યક્રમ થાય છે, જેનું નામ છે `સમન્વય’. વર્ષ 2010માં મનહરભાઈએ તેમાં સળંગ બે – અઢી કલાકથી વધુ સમય સુંદર ગઝલો ગાઈને લોકોને જીતી લીધા હતા. અર્થસભર, સરળ અને અસરકારક ગઝલો લખનાર કવિઓ તેમ જ તેમને યોગ્ય રીતે પસંદ કરીને, સ્પષ્ટ રીતે ગાનાર મનહરભાઈને અભિનંદન. આ `ટહુકો’વર્તમાન અને આવનારી પેઢીને સંભળાતો રહેશે જ. ગુજરાતી ભાષા, કવિતા, સાહિત્ય અને સંગીત માટે પોતાનો સમય આપનાર સહુ કોઈનો આભાર. `ટહુકો’ને સક્રિય રાખનાર જયશ્રીબેનનો ખાસ આભાર અને શુભેચ્છાઓ.

  13. “Thai Sarkhamani to utarta chia” is my favorite one. Even though Wordings are from Befam but without Manhar Udhas this ghazal can never have the depth. He is Best with the depth of each n every word. Send me more of Befam ghazals sung by him pleeeeeeaaaasssssseeeeeeeeeeeeeeeeeee.

  14. Dear Manaharbhai,

    You are THE BEST among all.

    Let me know which is latest Gujarati Gazal Album.

    I am in Canada,I want from India.If I know Album name I can ask my send to send me.

    Is it AKHAR? or then after any album.

    let mme convey through my E mail address

    Thanks in advance.

    pankaj

  15. manhar udhas saheb tamam gito me 5 vakhat sabhadiya che temana gito gujrati sahitya na amar varsa ni shkhsi pure che te gito hamesa gujrati bhasano varso jadvi ne loko ne anand apshe ; dete:07/07/2010 વેરિ નાઇસ સોન્ગ યોઉર ઓલ સોન્ગ

  16. manhar udhas saheb tamam gito me 5 vakhat sabhadiya che temana gito gujrati sahitya na amar varsa ni shkhsi pure che te gito hamesa gujrati bhasano varso jadvi ne loko ne anand apshe ; dete:07/07/2010

  17. લાંબા સમય થિ જેનિ રાહ જોતા હોઇએ અને તે અચાનક મલિ જાય અને જે આન્ન્દ થાય તૅ આનન્દ થયો

  18. મનહરભાઈ,
    ખરેખર આપના કંઠની કોમળતા હૃદયના તારને ઝંકૃત કરે છે.
    મન મસ્ત બની ડોલી ઊઠે છે.
    આપની સુરગંગા વહેતી રહે—————————–
    પરમકૃપાળુને નમ્ર પ્રાર્થના.
    આભાર.
    જયશ્રીબેન , આપના અથાગ પરિશ્રમને ક્યા શબ્દોમાં વર્ણવું?
    હાર્દિક આભાર.

  19. કોને અભિનન્દન આપુ? ગઝલ રચનાર કવિઓ ને? મનહરભાઈ ને?
    કે ટહુકો ને?

  20. મનહરભાઇ એટ્લે ગુજરાતિ ગઝલ ના ‘ચાન્દ્’ અશાન્ત મનમા સિતલ્તા

  21. શુ આ ગેીતો ને ડાઉન્લોડ કરિ શકાય્ ? સામ્ભલ્વાનિ ખુબ મઝા આવિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *