આજે તો નવરાત્રી સુધરી ગઇ… ખરેખર તો આવનારા બધા જ દિવસો થોડે અંશે સુધરી ગયા..
થોડી વિગતે વાત કરું. ( આશા છે કે તમે કંટાળી ના જશો. ) મારું ગુજરાતી સંગીત, ગઝલ પ્રત્યે જે રુચી છે, એમાં એક મોટો ફાળો મનહર ઉધાસને કંઠે સાંભળેલી ગઝલો નો. મને યાદ છે, સુરત યુનિવર્સિટીમાં કંઇ કામ હતુ, ત્યારે ઉત્કર્ષ સાથે વાત કરતા કરતા ખબર પડી કે એ ગુજરાતી ગઝલો સાભળે છે. ત્યાં સુધી તો મેં ફક્ત મારા પપ્પાના રેકોર્ડ કરાવેલા જુના ગુજરાતી ગીતો જ સાંભળેલા. એણે મને સોલીભાઇની ‘તારી આંખનો અફીણી’ સાંભળવા આપી, અને મનહર ઉધાસની ‘અવસર’ સાંભળવાની ખાસ સુચના આપી. અને પછી તો એક પછી એક એમ ઘણી બધી વાર શ્રી મનહર ઉધાસના કંઠે ગુજરાતી ગઝલો સાંભળી છે… એની પુરેપુરી મઝા લીધી છે..
ઘણા વખતથી મને ઇચ્છા હતી કે શ્રી મનહરભાઇની પરવાગી લઉં, મારા ટહુકા પર એમની ગઝલો મુકવા માટે.. અને આપણા ગુજરાતીમાં કહેવત છે ને, ‘મન હોય તો માળવે જવાય’. એમ આજે ઘણી મહેનત પછી મનહરભાઇ સાથે વાત થઇ ગઇ.. એમની સાથે વાત કરતી વખતે તો જાણે માનવું મુશ્કેલ હતું.. હું ખરેખર એમની સાથે જ વાતો કરી રહી છું?
અને ખુશીની વાત એ છે કે એમણે મને પરવાનગી આપી, એમની ગઝલો ને મારા ટહુકા પર મુકવાની. ( એમને પૂછ્યા વગર એમની 1-2 ગઝલ ટહુકા પર મુકી છે આગળ, જેના માટે હું એમની માફી માંગું છું. )
શ્રી મનહર ઉધાસના કંઠે ગવાયેલી મારી ઘણી બધી ગમતી ગઝલમાંથી આ એક.. અને મેં એવા ઘણા લોકો પણ જોયા છે કે જેમને ગુજરાતી ગઝલ યાદ કરવાનું કહો તો સૌથી પહેલા ( અને કદાચ એક માત્ર ) આ જ ગઝલ યાદ કરે. એક એવા મિત્રને પણ ઓળખું છું, જે મનહર ઉધાસના કાર્યક્રમમાં ફક્ત આ એક ગઝલ સાંભળવા માટે જાય છે.
.
અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ
( આ મુક્તક કયા કવિનું છે ?? )
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે
( આ કડીની સાથે ‘એક હી ખ્વાબ’ ની છેલ્લી પંકિતઓ યાદ આવી જાય.. જબ તુમ્હારા યે ખ્વાબ દેખા થા, અપને બિસ્તર પે મેં ઉસ રોઝ પડા જાગ રહા થા…. )
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.
નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.
MY DEAR KIRTI,
THIS IS FOR YOU,
MUKESH M SHAH
AHMEDABAD
manharbhai mara priy gayak chhe.temne sambhadva ek mota lahavo chhe.
જ્ય અમ્બે
પિનાકિન રમણલાલ મહારાજા
VERY HAPPY
i like ittttttttttt
An excellant GAZAL.
In fact, i want to express my views in GUJARATI.
But i cant do it. Please help me learn.
Very nice expression of gujaratiness.
ખુબ જ સરસ ગઝલ ચ્હે
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
બહુ મસ્ત લ્ખ્યુ છે મજ્જ આવે ગિઇ
આ ગિત મનૅ બહુ સારુ લાગ્યુ
બાબુલાલ ખિમજેી ઙુગરખેીયા
its excelene amazing and extraordinery realy thanx to tahooca. com i never think after long time i am getting to read something good .
“મારું ગુજરાતી સંગીત, ગઝલ પ્રત્યે જે રુચી છે, એમાં એક મોટો ફાળો મનહર ઉધાસને કંઠે સાંભળેલી ગઝલો નો.”
ક્યારેક તો મને લાગે કે તમે જાને મારા જ અનુભવો અહિ લખતા હોવ..
MY ALL TIME FAVOURITE .ITS REALLY TOUCH MY HEART………..
ગઝલ ; બરક્ત્ભૈ નિ નજ્દિક લૈ જૈ ચે ; સબ્દોનિ અવિ રમત , સહુને તર્બતર કરિ અપ્નરિ ચે
this is very good web page
this very good webpage for the loving gujrati songs and gazal i like so much this web page thanks for the nice page for the gujrati
[…] રચયિતાઃ- બરકત વિરાણી ‘બેફામ’ શબ્દાંકન સ્ત્રોત: ટહુકો […]
નયનને બંધ રાખીને મે ……..
શ્રી. રાજભાઇની જણાવેલી એક પણ ટ્યુબ પર ગઝલ જોવા
નથી મળી.
રજૂ થયેલી ગઝલ સરસ છે.આભાર !
DHARA MEDMJI NE ES GAJAL KE LIYE JO SUR DIYA HAI, USME DILSE APNA SUR MILATA HNU
i like it so much,,,,,,,befaam is realy fellingful poet,,,wht a swt ghajal,,,,,nayan ne bandh,,,,
Find the english translation at
http://deepjpatel.blogspot.com/2010/08/when-i-see-you-with-closed-eyes.html
સહારા ના ર્રન મા એક ગેઝિલ નામ નુ હરન થાય ચે..શિકારિ એને મારે ત્યારે એનિ મરન ચિખ સમ્ભ્લય એને ગઝલ કેવાય્, એમા હમેશા દર્દ હોય્,,પ્રેમ નિ મિથાસ સમ્ભલ વિ હોય તો હઝલ સમ્ભલો…એજ હરન ને પનિ પિવ્દવો ને હથ ફેર્વો તો મિથો અવજ કરે એને હઝલ કેવાય્.
Muktak I think “PARIMAL”nu Chhe. I heard him in 1966-67.
અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ
i like.kadach girls ne boys ni bhavnani kadar hot to kevu saru that dee?thanks jayshree dee.by.see u.
આ ગઝ્લે મને પ્રેમ કર્તા શિખડાવી દિધુ…….૧-૪૪ મિનિટે…અત્યારે રાત ઘેરી બની હોવા છતા…
છેલ્લા બાર હ્ઝાર્ દિવસો થી ગુનગુનાવુ છુ…. આજ બતાવે છે કે મ્હારા દિલો દિમાગ પર આ બેફામ સાહેબે કેવુ કામણ કર્યુ છે..
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે…..સલામ સાહેબ્…..
હુ ફ્ક્ત એટલુજ કહીશ કે… હે ઈસ્વ્રર્…
નયનને બંધ રાખીને ……..મે જયારે તમને જોયા છે
તમે છો …એના કરતા પણ ….વધારે તમને જોયા છે
ઋતુ એકજ હતી ….પણ રંગ નો ‘તો આપણો એક જ
મને …સહેરા એ જોયો છે….. બહારે તમને જોયા છે
પરંતુ …અર્થ એનો ….એ નથી કે…. રાત વીતી ગઇ
નહીં તો…. મેં ઘણી વેળા…. સવારે તમને જોયા છે
હકીકતમાં જુઓ તો ….એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે… મારા ઘરના દ્રારે…. તમને જોયા છે
બરકત વિરાણી સાહેબ ….‘બેફામ’….અમે તમને અમારુ દિલ દઈ દીધુ….
આ ગઝ્લ એટ્લે ….મ્હારા સ્વાસમા વસતુ આખુ જ્ગત્….જેણે મ્હારી નસ નસ મા આવાસ કર્યો છે…
સાચુ કહ્યુ તમ મને બહુ ગમે ચે
My favourite one.
I was looking for something else & found this one. Beautiful….
નયન ને બધ રાખી ને અને પાન લિલુ જોયુ ને મારા મન પસદ ગિત છે મારા હ્રદય ને ગમે છે
ખરેખર ખુબ ખુબ સરસ્……..
આ ગ્ઝ્લ મારિ પ્રિય ચે. આખિ પ્લે થ્અતિ નથિ. તો તે ફિક્ષ કરશો. તહુકો કોમ પર ગુજરાતિ સમ્ભલ્વનિ ખુબજ મઝા આવે ચે.
This Ghazal is one of the best ghazal in Gujarati that I like and this Ghazal made me listen Gujarati Gahazals. I like Tahuko.com very much and I listen from this site everyday. This Ghazal is not playing full It cuts off in middle. If you make this play full it would be very great. You guys are doing excellent job.
Deepak Patel
California, USA
wow yaar its very coo…….
it’s really good. i like very much and it’s my favorite gazal.
it’s make Gujarati sahitya always.
really good good !!!!!
“ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.”
Nice nice nice nice nice
I like very much. Its very emotional Gazal. I don’t Gujarati songs and Gazal but i use to sing this gazal mostly. It became my favourite today.
Thanks to tah person who creat web for gujarati song. ILOVE IT
u r right, in nadiad manhar udas came. ગઈ કાલ હુ આ ગઝલ સાભળવા જ ગયો હતો
સુ કહુ આ ગઝલ માતે ,મારા પાસે શબ્દ જ નથિ,
its my one and only 1 favroute gujarati gazal, i tried to lisen but its not going to open, so can u do some one big favour that u, just put the gazal in the running situation please,,,,,, thank u.
મને બહુજ મજઆવિ અને મારિ પસે આ ગેીત નથિ તો સુ તમે મને મોકલિ અપશો
મે મરિ પ્રિયતમ ને જ્યરે પહેલિ વર જોઇ હતિ ત્યરે તે દિવસે મે આ ગેીત ૫૦ થિ ૬૦ વાર સામ્ભદ્યુ હતુ
અજે પન મને આ ગેીત સમ્ભદિને મરિ પ્રિયતમ બહુ જ મિસ્સ કરુ ચ્હુ
કરન કે હુ અત્યરે દુબૈ મા ચ્હુ અને મરિ પ્રિયતમા ઇન્દિઅ મા ચ્હે મતે
ચાલો ત્યરે અવજો અને આવા ગેીત સમ્ભદવત રહેજો
રવિ – દુબઇ
ગિત સાભલિ શકાતુ નથિ
સોરી પણ હુ નથી માનતો કે “નયન ને બધ રાખી ને ” ગઝલ ગુજરાતી ભાષા ની સર્વોત્તમ ગઝલ મા આવે છે. આવુ કહેનારા લોકો એ આસિત દેસાઈ ને કે પછી આપણી ભાષા ના સુગમ સગીત ના ભીષ્મ પિતામહ ગણાતા શ્રી.પુરુષોત્તમ ઉપાધ્યાય ને સાભળ્યા નાથી લાગતા…… યા મનહર ઉધાસ પાસે સારો પ્લેબેક સીગર જેવો અવાજ છે…પણ મોટા ભાગ ના ગીતો મા એ એક્દમ ફ્લેટ ગાય છે…….
કોઈએ ક્યારેય “દર્દ ને રોયા વીના ગાયા કરો”
“ખુશ્બુ મા ખીલેલા ફુલ હતા”
“મારુ ખોવાણુ રે સપનુ”
“હવે પાપણો મા અદાલત ભરાશે”
એવા ગીતો સાભળ્યા છે ખરા…
અમારે અહિયા ન્યુ જર્સીમા હમણા જ વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સ ૨૦૦૮ થઈ ગઈ… ત્યા સગીત ની સરસ મહેફીલ થઈ હતી… કદાચ પ્રથમ વાર ૩ ઉધાસ ભાઇ ઓ એ સાથે ગાયુ હતુ. પકજ, મનહર અને નિર્મલ ઉધાસ.
મે હમણા જ એના થોડા વીડીઓ વેબ ઉપર મુક્યા છે…. પુરુષોત્તમ ઉપાધ્યાય, આસિત દેસાઈ, હેમા દેસાઈ, પાર્થીવ ગોહીલ વગેરે તો હતાજ…પણ આપણુ ઉજ્જ્વળ ભવીષ્ય એશ્વર્યા મજમુદાર, આલાપ દેસાઈ પણ હતા……આ રહી એ વીડીઓ જોવાની લીન્ક્સ… એન્જોય..
http://www.youtube.com/watch?v=z_EGuFMlFO8
http://www.youtube.com/watch?v=KeqWrKq2Lqs
http://www.youtube.com/watch?v=G_fDPwFArGo
http://www.youtube.com/watch?v=D08pr6-83TA
http://www.youtube.com/watch?v=eAgLc7Gtq-k
ખુબ મઝા પડિ ઘણા સમયે
મને આ ગીત મેઈલ કરો તૉ આભાર તંમારૉ…!!!!
અદભુત કાવ્ય, મરિજ સાહેબ ના કાવ્ય પન માનવા ગમસે.
i feel difficult today writing in gujarati .sorry. gujarati gazal are really hartmovers.what a strong feeligs can be reliased!!!!! such gazal should be introduced in coolege education so one can realise the truth of hidden hart.thank you.
hello
how r u ?
manhar bhai gazal very good ,
plz full song.
very good gazal,keep it up manharbhai….
નયનને બન્ધ રાખિને તમને જોયા ચ્હે . . . ગિત અડધુ સાભલવા મલ્યુ.
પ્લિજ જરા આખુ સામ્ભળવા મળશે ં
દિલિપ ભટ્, રાજકોટ.