એક સુંદર સ્વર માં मधुराष्ट्कम ॥ ……… ઑનલાઇન(or on youtube) ડૉ.યેશુદાસ કે એમ.એસ. ના પણ અવાજમાં પણ મળી રહેશે અને પંડિત જસરાજ ના સ્વરમાં પણ! .. પણ આ રાગ મને વધારે ગમે છે.. સ્કૂલમાં હતી ત્યારે તો આખું આવડતું હતું, અને વારે-વારે ગણગણવાની પણ એટલી જ મઝા આવતી.
વલ્લભાચાર્ય કૃત मधुराष्ट्कम એ કૃષ્ણમહિમા નું સૌંદર્યરસથી નિતરતું ઊત્કૃષ્ટ નિરુપણ છે!!
अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं ।
हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥१॥
“His lips are sweet; His face is sweet;His eyes are sweet; His smile is sweet:His Heart is sweet; His gait is sweet;Every single thing about the Lord of Mathura is completely sweet!
वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं ।
चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥२॥
“His words are sweet; His acts are sweet; His dress is sweet; His posture is sweet. His walk is sweet, and His wanderings are sweet. Every single thing about the Lord of Mathura is completely sweet!”
वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ ।
नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥३॥
“His flute is sweet; the dust of His lotus feet is sweet.His hands are sweet; His feet are sweet. His dancing is sweet;His friendship is sweet. Everything about the Supreme Lord ofsweetness is sweet.”
गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं ।
रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥४॥
“His song is sweet, His drinking is sweet; His eating is sweet, His sleeping is sweet. His beauty is sweet, His tilaka is sweet. Everything about the Lord is completely sweet.”
करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं ।
वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥५॥
“His acts are sweet, His delivering is sweet,His stealing is sweet, His enjoyment is sweet.His heartfelt outpourings are sweet, His peace is sweet. Everything about the Supreme Lord is fully sweet.”
गुंजा मधुरा माला मधुरा यमुना मधुरा वीची मधुरा ।
सलिलं मधुरं कमलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥६॥
“His Gunja necklace is sweet, as is His garland.His Yamuna River is sweet, her waves are sweet, and her waters are sweet. The lotus flowers are also sweet.Everything is completely sweet about the Supreme Personality of Godhead, the Lord of sweetness.”
गोपी मधुरा लीला मधुरा युक्तं मधुरं मुक्तं मधुरं ।
दृष्टं मधुरं शिष्टं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥७॥
“His foremost devotees, the gopis, are sweet. His pastimes are sweet. Meeting with Him is sweet. Being enjoyed byHim is sweet. Being noticed (seen) by Him is sweet. His character is sweet. Simply everything about the Lord of sweetness is all-sweet.”
गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा ।
दलितं मधुरं फलितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं ॥८॥
“His cowherd friends are sweet; His cows are sweet.His cane is sweet; His creation is sweet, His destruction is sweet, and His fruition is sweet. Everything about the Supreme Lord is totally sweet.”
– વલ્લભાચાર્ય
———-
(આ શબ્દો અને સાથે ઓડિયો ફાઇલ મોકલનાર ખાસ મિત્ર નો ખાસ આભાર 🙂 )
ઈસ્વર ની પ્રતિક ક્રુતિ મધુર છ્હે. આ૫ણી ક્રુતિ પન મધુર , પ્રશન્ન બનાવીએ. અશાન્તી ન રાખીઅએ.
લોકોને મધુરાષ્ટકમ સાંભળવા મળી શકે તેના અર્થ સહિત જેનો લાભ દુનિયાભરના લઈ શકે તેવો સ્તુત્ય પ્રયાસ આવકારવાદાયક છે.
જય શ્રિ ક્રિશ્ન,
આજ થી આશરે ૫૦૦ વરસ પહેલા વલ્લભાચાર્યજી એ cleanliness નુ introduction આપ્યુ.અને શુ સારુઆને શુ ખરાબ નુ ભાન કરાવ્યુ. He introduced us with hygienic life style and beauty of life and beautiful Nature.
nice page….really happy to see this……nice one….great…
બહુ સરસ પેજ ચે …….લખત નથિ ફવતુ…..
shree mhaprabhuji virchit madhurastk nu roj svare pathan karva thi hraday pan svar svar ma mdhur thay jay 6
યમુનાષ્ટક – વલ્લભાચાર્ય
જયશ્રી બહેન,
ખુબજ આભાર શ્રી વલ્લભચર્યાજી કૃત યમુનાસ્તક ગુજરાતી માં હોય તો સંભળાવજો……….
અ દ ભુ ત્ …બધુજ આવિગયુ….રાધા નુ નામ વહેતુ ના મુકો ઘન્શ્યામ મુક્શો ?
જે તારી પાસે મધ કરતાં પણ મધુર છે તે બધુજ ધરીને કૃતાર્થ થઈ જા.સમર્પિત થઈ જા.
શ્રધ્ધા વિશુધ્ધ બુધ્ધિર્ય પઠત્યનુ દિનમ જન….
સારી રચના ઉપલબ્ધ કરાવનાર સૌ ને અભિનન્દન.
નવિ રચના નથિ પણ આ સાંભળયા જ કરિએ તેવુ નથિ લાગતુ? અતિ સુંદર. ગાયિકા નુ નામ આપવા વિનંતિ.
જયશ્રીબહેન,અમિતભાઈ,
લાબા સમય બાદ સારી રચનાનો અનુભવ કરાવવા બદલ, ઉપલબ્ધ કરાવનાર સૌ નો ખુબ ખૂબ આભાર.
ગુણવન્ત જાની ન વન્દન્.
સાઁભળવામાઁ છેલ્લા ૪ અઁતરા પછી અટ્કી અટકીને વાગે છે તો તે સુધારવા વિન્ઁતી.
For some reason, it is not playing complete – after initial music, it stops playing (it plays only 9 seconds or so)…If you can correct that please.
Thanks and regards.
ખુબ જ દિવ્યતા નિ અનુભુતિ થયિ..અભિનન્દન જયશ્રિ બેન ..હુ અને મારા પતિ તહુકો કોમ ના હજારો લાખો પ્રશન્શકો મા ના એક ચ્હિએ..||૧|| અને ||૨|| મા મથુરા નો અનુવાદ khoto chhe…mathura no aama kyaaye ullekh nathi..matra shri krushna ni madhurta nu varnan chhe..maate,1-8 ma teno anuvaad “lord of sweetness” aj chhe..tame khub prashansaa ne paatra chho, abhinandan aapiye ane vakhaan kariye tetla ochha j chhe..hridaypurvak na shubhechhak chhie..tamaru kaarya aaj rite aagal vadhtu rahe tevi shubhkaamna..maaf karjo, Gujarati ma Gujarati lakhtaa na faavyu..pushtimaargiya na hova chhata naanpan thij pushtimarg taraf maro dholaav che.nana hata tyare aakhu modhe aavadtu, totak chhand hovana kaarane gan-ganvaani pan maja aavti..
ek vinanti che..sarasvatichandra kari ne dd-gujarati par varsho pehla ek serial aavti, jenu title khub saras che..tyare hu khub j nani hati maate gaayako vishe khyal nathi, pan etlu jarur khabar che ke khub jaanita kalakaro che..naam yaad nathi(kadach kaumudi munshi???)..saambhalva male to dhanya thaish..samay male prayatna jarur karjo.aabhar..
Dear Jayshreeben & Team:
Further to my response of even date, I must state that I find the comment No.28 of January 6,2010 by Shree Durgesh P.Joshi (to the effect that this Stotra was not to be published even to Pushtimargiya Vaishnavas as ordained by Shree Gusainji Maharaj)economizes the truth.Injunction applies only to Siddhanta Rahasya and Gopal Mantra.If Shree Joshi can provide specific citation to Granth or Vachanamrat by Shree Gusainji Maharaj, it will be highly appreciated.
Vallabhdas Raichura
Maryland,March 29,2010.
Jayshreeben & Team:
You have taken us back by over 500 years when Mahaprabhuji Shree Vallabhacharyaji on the banks of Yamuna river got the zankee of lord Shreenathji personified.Dazzled and immensely pleased with His darshan,Maprabhuji composed this immortal and beautiful lyric in His honour then spontaneously on Govindghat.For this audio our deepest and sincere gratitude is due to you all.
Vallabhdas Raichura
Maryland,March 29,2010.
ખુબ જ અભિન્દન્
Amishbhai,
I have already replied you the following. I guess you didn’t get that.
“Hello Amishbhai,
Sorry for the late reply..
As you can see at the end of the post – the audio file was sent to me by a friend. I will ask him and get back to you once I have the answer..”
જય્શ્રેી બહેન્
આ ગાઈકા નુ નામ આપિ શક્શો .
contact us થ્રુ ૪-૫ મેલ કરિ યા.
ખરેખર અદ્ ભુત ! સરસ રિતે જાલવવ બદલ અભિનન્દન !
Actually this “Madhurashtakam” was not to be published even to Pushtimargiya vaishnavs,because according to order(aagya)
of Paramdayal shri Gunsaiji. This “stotra” is full of love
with Radha-Krishna>Generally we people Love means attrection
with mail-female with humanbody but such is not pure love.
Love with soul and not body.
બહુ જ મધુર્!!!!!!!!
આ મારિ સહ કુતુમ્બ નિ દર્રોજ નિ પ્રર્થન ચ્હે…મધુરાસ્તકમ્.ખુબજ સુન્દર્…
અમે દર્રોજ રાત્રિ પ્રર્થન મા મધુરાશ્તકમ સહ કુતુમ્બ ગૈયેજ્..ગઐયે..ઘનોજ આભાર્…જય્શ્રેીબેન્……રન્જિત ઇન્દિરા
Dear Jayshree
You have just made my day. This is my favourite poem and just like you I liked this rag very much.
Thank you very much.
વાહ્ આનન્દ આવ્યો. તમારિ મહેનત માટે ખુબ ખુબ આભાર. ધન્યવાદ્.
Jaishree ben ,as usual once again you have done a great job, please keep it up. May god bless you.
વલ્લભાચાર્ય કૃત મધુરાષ્ટકમ ની આટલી સરસ રજૂઆત સાચે જ ધન્યવાદ ને પાત્ર છે.ભકિતભરી આ રચના ને તો મહાપ્રભુજીએ તો સુન્દર
શબ્દ દેહ આપી અદભુત કાર્ય કર્યુ છે; પણ ટહુકો એ પણ આવી સગીતમય રજૂઆત કરી કમાલ કરી છે.ખૂબ ખૂબ અભિનન્દન.
ફક્ત પહેલી લાઈનજ ગવાય છે અને પછી તુરતજ બન્ધ થઈ જાયછે.
શ્રીપ્રફુલ્લભાઈ , શ્રી ક્રુશ્નાષ્ટકમ ભજે વ્રજેક મન્ડલમ .. આપ અહિ માણી શકશો http://samnvay.net/shriji
HOW SOOTHING IT IS ! THANKS
બેન્ ફરિ ફરિ સામ્ભ લવ ગમે .. આભાર
I STILL REMEMBER AND CAN DUPLICATE THE SAME AS RECITED EVERY EVENING OF THE KATHA AT THE VAIKUNTH DHAAM OF BARODA THAT I AM USED SINCE THE FIFTIES.
I HAVE RECITED THE SAME AT LEAST ONCE EVERY YEAR DURING JANAMASHTMI-NANDMAHOTSAV OR ANNAKUT PORGRAM OF INDIA HOUSE OF WORSHIP IN WASHINGTON DC SINCE 1980’S.
I AM SORRY IDO NOT HAVE A CASSETTE TO SEND YOU.
આભાર જયશ્રેીબેન ! હુઁ પણ નાનેી હતેી ત્યારે સાઁભળેીને પછી ગણગણયા કરતી. આજે પણ એવુ જ થવાનું. યાદોની મધુરતા રેલાવતુ મધુર અષ્ટકમ
ખુબજ ગમ્યુ યમુનાસ્તક કાન પવિત્ર થયા
ઍક સરસ અનુભવ થયો અદભુત આનદ થયો.
અતિ સુન્દર ..! અન્ય સ્વરમાઁ તથા ભાવાર્થ સહિત – http://samnvay.net/shriji/?p=381
mirecal! Thanks for put Vallabhacharya’s kruti on web.
આભાર ! મજા આવી ગઇ. આ સાથે વિનંતી કે દાદા પાંદુરંગ શાસ્ત્રી નું “વ્રજય વ્ર્જય કમંડળમ સમસ્ત…..” સાંભળવું છે.
લી.પ્રફુલ
Excelelnt .
Keep it up …………..& inform us many more like this……………..
Madhur Madhur Madhurashtakam !
Ek madhur aanand ni trupti maate aabhar.
સુંદર સ્તુતિથી સવાર અને આખો દિવસ સુધરી ગયો! ખૂબ ખૂબ આભાર! શું દ્વાદશ જ્યોતિર્લીંગની પ્રાર્થના – સૌરાષ્ટ્રે સોમનાથમ .. મૂકી શકો?
Jayshriben/Bhai,
You are doing a superb job-selfless, hard work, persistent.
I tremendously enjoyed this and other Bhakti geets nad also other wonderful songs.
Is it possible to send the meanings of this and also of Krishna Ashtakam–in case you have it or procure from someone?
You may post it on site or send me on my mail.
WISH YOU ALL BEST AND I SHALL PRAY FOR YOU.
ASHOK MEHTA.
આજની શામ પ્રભુમય કરી દેવા માટે આપનો આભાર..પ્રભુવંદનાની તક ટહુકો જ આપી શકે, આનદ થઈ ગયો…..
Excellent composition.lyrics.enjoyed the prayer.my surname is vaishnav but not vaishnav panthi.but i like the prayer too much by heart.Requesting Jayshreeben to let us know such marvellous prayers.
मधुरं मधुरं मधुरं
આભાર
અભિભૂત થવાયું
આભાર !
વાહ, વલ્લભાચાર્ય કૃત અદભૂત મધુરાષ્ટકમ એટલા જ અભિભૂત કરનારા રાધા-કૃષ્ણના ચિત્ર સાથે મૂકવા બદલ હાર્દિક આભાર અને અભિનંદન!
સુધીર પટેલ.