સ્વર : આશા ભોંસલે ; સંગીતકાર : અવિનાશ વ્યાસ
.
રામ રામ રામ …
દયાના સાગર થઇ ને, કૃપા રે નીધાન થઇ ને
છો ને ભગવાન કેવરાવો
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
સોળે શણગાર સજી મંદિરને દ્વાર તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
કાચા રે કાન તમે ક્યાં ના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઇ જઇ ને
વગડો રે વેઠ્યો એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ ને પત્નીને પારખતાં ન આવડી
છો ને ઘટઘટના જ્ઞાતા થઇ ફૂલાઓ
પણ રામ તમે સીતાજીની તોલે ન આવો
મારા રામ તમે સીતાજીની તોલે ન આવો
તમથીયે પહેલા અશોક વનમાં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચમા નીરાધાર નારી તો’યે
દશ માથાવાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમા કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લૂટ્યો લ્હાવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો
મારા રામ તમે સીતાજી ની તોલે ન આવો.
ઇત ઇસ વેર્ય વેર્ય ગોૂદ્
મારા નયણાનિ આળસ રે ન નિરખ્યા હરિને જરિ
એક મતકુ ન માર્યુ રે જરિયે ન ઝાન્ખિ કરિ
આ ગેીત સમ્ભળાવો ને ?
આભાર
આ ગીત સુગમ છે કે ભક્તી તે કેહશૉ
Thanks a lot. I wanted to hear this bhajan and you made it possible. ્
ખુબજ સરસ
Congrates-Sursadhna/Jaishriben,
I am proud to hear/read the excellant & memorable songs in my matrubhasha-Gujarati.Please go on adding further songs and enrich Tahuko…jai jai garwi Gujarat.
Hi Sursadhana,
I just checked this song – and its playing fine here. Please refresh the page and try to play again. It should work.
Let me know if you have any more difficulties.
Hi,
I was searching for someting else and landed on this site and lo ! went crazy, became nostalgic and started going thru almost every song/gazal/. May be fantastic word is very small to describe your efforts. Great.
Now about this song, it seems there is some technical problem this song cannot be played, would you be kind enough to rectify the error ?
And thanks once again for taking me back in time machine to my childhood.
with love and good luck
Sur
Very true…. behind every succesful man, there’s always a woman, whose sacrifices make the man rule the world….. sometimes back, in “Gujarat Samachar” sunday supplement’s column “Lokjivan Na Moti”, Shri JoravarSimh Jadav had also mentioned this… why Lord Shriram’s name is associated with Hindu funerals as “Ram Bolo Bhai Ram” dhoon. People didnt like when Shriram deserted Sitajee for no fault of hers, and angrily they started singing Ramdhoon at the funerals and “Besnu”…..
Thank you very much JayShreeben for uploading this song. its just excellent!!
Thank you Tahuko,
I wanted to here this song time.
Because of Tahuko it became possible.
હે રામ્
આપ નો ખુબ ખુબ આભાર્
ધન્યવાદ TAHUKO.COM
AFTER LONG TIME I HEAR THIS SONG.
THANKS AGAIN.
JAY BHAGVAN
PARAM KRUPALU PARMATMA TAMARU ANE TAMARA KUTUMB & MITRO NU SADAY KALYAN KARE.
DR.AMBALAL & PUSHPA RAWAL
TULSA,OK
હૈયુ હિલોળે ચડિ ગયુ.
hi this is really good songs in tahuko but its not full songs thats make spoil songs. but i appriciate that its good collections of songs i really enjoy but try to make it whole songs .
Ganga sati,નરસિંહ મહેતા,meera bai na bhajano મળે તો મુકવા વિનંતી.
ખુબ સરસ.આ ગીત સાભળ્યા પછી એવુ લાગે છે કે, સીતા માતા ના કારણે જ રામ ભગવાન કહેવાયા.ખરેખર રામ તમે સીતાજી ની તોલે કોઈ દી ના આવો.
This song is good. I wish to down load but unable to down load from net.
hello jayshreeben
happy mothers day to all mothers.
this song want play all the way.. can you please fix it.
very nice site. my self visit everyday.
લાંબા સમયથી આ ગીત શોધતી હતી.
ખુબ ખુબ આભઆર ટહ્ુકો.કોમ !
ખુબ જ સરસ ભજન .મ્જાઆવી ગઇ.
બહુજ સરસ ,
very realiestic!!
every women’s internal voice!!!!!!!!!!!!!!!!!!!!.
sorry,the song is so good but not complete!!! It is 2/3 only…Please let us enjoy in full!!! Please do the needful. Thanks.
thanks a ton. i love this bhajan.i wanted to hear it from so long.thanks again
it says error in Opening the File to play can You fix it – Same error I have been facing for long time for almost all songs I tried to listen. And this error I found on my different computer – laptop, desktop and other LP – Please fix it fast I want to listen song soon
it says error in Opening the File to play can You fix it ?
હ આ ગિત ના સ્બદો ઘના વ્ખ્ત થિ શોધ્તિ હતિ THANK U VERY MUCH
very nice geet. i am going to sing it in my temple. thank you .
i want you to advise me how to get the printout of these songs, at least i should be able to do that.
હુ આજે આજ ગેીત મારા િશ્ક્શક્્ Shrushti બેન પાસે િશ્ખ્યો..
પહેલિ લ વખત સામ્ભ્લ્યુ્.
લાજવાબ કહેવાય્ શુ, શ્બ્દો છે.ે Avinashji got fantstic idea and he is right also.
Hats Off to kavi+composer+Ashaji
This song was originally sung by Rekh Trivedi. Once Aha Bhonsale hereself admitted that she has sung it better than her
ખુબજ સરસ શબ્દો અને એત્લાજ સુન્દર અવાજ મા ગેીત સાભલવા નિ ખુબજ મજા આવિ
I liked very much Song-Mara Ram tame sitaji ni tole na aawo.I have enjoyed hearing this song .
I want to listen to this song. Tell me what I have to do for listening as I have no clue as to what I have to click.
Hello Administrator,
Could you please post the HAZAL( Hasya Ghazals) of Shyamal and Saumil Munshi, Raish Maniyaar or if it is there already then could you please show me the path?
Thank you very much
ખુબ જ સર સરસ્ ભજન
This song is listen by me. It is very sweet song. I like this song.
ખુબ સરસ ભજન છે. ક્રુપા કરીને મને કહિ સક્સો ક્યા આલ્બમ નુ છે જેથી કરીને અમે પન એના બીજા ભજનો નો લાભ લૈ શકિએ…
ખુબ ખુબ આભર આ ભજન માટે…
રામ ભલે જગતમા પુરુશોત્તમ તરિકે પુજાય પણ સિતાજી વગર કોઇ પણ મન્દિરમા તેમની પુજા ક્યારે સમ્પુર્ણ થતી જોઇ?
ખુબ જ સુન્દર ગીત છે અને ખરેખર એમ થાય કે રામ અને સીતાજીમા સીતાજી ઘણી રીતે ઉચ્ચ છે.
Dear madam
I real;y thank for your groop. I request to you pls put following songs in this site
(1) TABIBO PASE THE HU NIKDYO DIL NI DAVA LAINE – ASHITJI
(2) HATH NE CHERO TO GANGA NIKDE – ASHITJI
(3) NAJAR NA JAM CHALKAVE NE CHALYA KYA TAME
(4) KOYAL UDI RE GAYE NE PAGALA PADE RE GAYA
I HOPE U MANAGE THIS SONGS
so true even in today’s world. i have just flipped over the words.
VERY LOVING BUT SAD.
SAYING HOW TRUE AVINASHBHAIBHAI VISION MA SITAJI’S POSITION IN THIS BHAJAN.
HOPE SHREE RAMAJI LISTEN THIS AND PUT
MA SITAJI IN FRONT OF HIS NAME.
SHREE RAMAJI
ખુબ જ સરસ રચના .
ખુબ જ સરસ ગિત , કદાચ્ જ સમ્ભલવા મલે તેવુ. મારા ઘર ન દરેક જન ને આ ગિત ખુબ ગમ્યુ.
વાંચીને મને કુંદનિકાબેન કાપડિયાની ‘સાત પગલાં આકાશ’ માં યાદ આવી ગઈ અને સાથે સાથે રીડગુજરાતી ના સાહિત્ય વિભાગ માં મુકાયેલી કુન્દનિકા બેન લિખિત – ફલાવરવેલી. જુઓ http://rdgujarati.wordpress.com/2006/07/24/flower-valley/
સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ ની એક પરીક્ષા માં ‘સાત પગલાં આકાશ’ વિષે એક પ્રશ્ન હતો (૧ સી અને ૨ અ). જુઓ http://www.saurashtrauniversity.edu/exam_papers/2005/arts/ma/part2/eng_paper_8_old.pdf
જય
જય
hi,
jayshree
chandani stree ni shakti ni tole koi aavi sakej nahi
have nice geet jayshree
please replay to my message
મારા નાનાજી ને આ ગીત બહુ જ ગમે છે અને એમને ખાસ આભાર કિધેલ છે.
‘શબ્દ તો ભમરી થઈ ને ભમે રે’ આ ગીત તમને મળે તો મુકવા વિનંતી.
ખુબ જ સરસ… શ્રી રામ તો પ્રેરણામુર્તિ છે છતાઁ પણ સીતાજી ની તોલે ન આવે ?????????