પ્રભુ, મારી માતૃભૂમિને ઉગારી લો. પ્રભુ, મારા દેશની રક્ષા કરો.
આ તે કેવી યાતના, આ તે કેવા હાલ !
જેવી આજે જોઈ છે, ના દેખાડે કાલ.
‘નિનાદ’ એક જ પ્રાર્થના- સૌનું સારું થાય,
હું સંધાતો હોઉં તો પહેલા તું સંધાય!
– નિનાદ અધ્યારુ
(https://layastaro.com/?p=18545)
સ્વર : ચિત્રા અને દીક્ષિત શરદ
સંગીત : દિપેશ દેસાઇ
.
મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે…
પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું
મને હશે શું થાતું નાથ નિહાળજો રે…
અનાદિ આપ જ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા
દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે…
વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો
મહા મુંઝારો મારો નટવર ટાળજો રે…
કેશવ હરિ મારૂં શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે ભૂધર ભાળજો રે…
– કવિ કેશવ
Published on September 14, 2008
અમેરિકાના ‘હ્યુસ્ટન – ડલાસ’ જેવા શહેરો અને આમ તો આખા ટેક્સાસ સ્ટેટમાં જ્યારે ‘Ike’ નામનું ભયંકર વાવાઝોડું આવ્યું છે – તો આ ભજન દ્વારા સ્હેજે ભગવાનને કહેવાનું મન થાય કે – ‘હરિ… સંભાળજો રે..!’
આ ભજન મારા પપ્પાના ગમતા ભજનોમાંનું એક. અતુલની સુવિધા કોલોનીના ઘરમાં જ્યારે જ્યારે સાંજે (‘નાદબ્રહ્મ’ લઇને) ભજન ગાવા બેસતા ત્યારે આ ભજન અચુક ગવાતું. અને એનો રાગ પણ અહીં જે ભજન પ્રસ્તુત છે, એને ખૂબ જ મળતો આવતો…
નાદ બ્રહ્મ નો અનુભવ કરાવે છે, મારું અને મારી “બા ” નું ખાસ ભજન છે, ધન્યવાદ —
વાહ જયશ્રિબેન, ઘણા સમય પછિ મારુ પ્રિય ભજન સમ્ભલાવ્યુ , ખુબ આનન્દ થયો . આ ભજન પોસ્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર
This was one of the songs that was a favorite in our family as well. It is interesting. I saw that you mentioned Atul. I spent my childhood in Atul (near Valsad). Interesting!
Shri Pushpavadan Kadakia, in his peronal comment of Jan 19th has correctly mentioned the recollection of my and Chitra’s background. Salute to his memory! Would like to have his email contact, if Jayshreeben could kindly provide us on our email address. Thx to all who have taken the trouble of passing kind and lovely comments for the song and for us.
Dikshit-Chitra Sharad
NICE TO HEAR THE SONG . I REMEMBER THE OLD DAYS IN GUJARAT COLLEGE WHEN YOU AND NANU MEHTA USED TO GIVE PROGRAMMS.I THINK CHITRA BEN IS THE DAUGHTER OF LAWYER VAMANRAO DOLAKIA OF AHMEDABAD. I REMEMBER OLD MAHAGUJARAT DAYS WHEN HE WAS A LEADING LAWYER. IF I REMEMBER CHITRABEN STUDIED AT NAVCHETAN HIGHSCHOOL OPPOSITE COHRAB ASHRAM
So nice to hear about me,NANU MEHTA & My DEAREST Friend of 80 years Shree Sharad Dikshit who very unfortunately suffered STROKE last week in TAVARIS,Florida & now in Hospital being cared by his LOVING Daughter NEHA.Dear Chitra passed away in 2013.I am settled in THANE.
ગુજરાત મારિ જન્મ ભુમિ અને ગુજરાતિ મારિ માત્રુ ભાશા.આ ભ્જન મે શાળામા અભ્યાસ દર્મ્યાન સિખેલુ.જે એમા શ્ર્ધા રાખે કે મારિ નાડ હરિને હાથ છે તેનિ લાજ હરિજ રાખે છે.૧૯૪૭મા વિભજન થ્તા હુ પિતાજિ સાથે કરાચિ આવિ ગ્યો આજે ૭૫ વરસ નિ ઉમ્રે મે કેટલાય ઝન્ઝા વાત જોયા પણ શ્રધા થકિ બ્ધાજ કામો હરિએ કરિદિધા આજે સન્તોસ સાથે જિવન સુખથિ જિવિ રહ્યો છુ આ મારા જિવન નો જાતિ અનુભ્વછે.આ ભ્જ્ન સદા મુખમા રહે છે.આપડા ક્વિઓ સચોટ ભજ્નો નો વર્સો આપિ ગ્યાછે કેવ્ળ શ્ર્ધા હોવિ જોયે.ગિતાનો પણ આજ સાર છે.આવા ભ્જ્નો નો હમેસ અભયાસ કર્તા રહેવુ જોયે.જિવ્ન તો ન્શ્વેર છેજ.પણ હિમ્ત અન્ને શ્ર્ધા થકિ જિવ્ન સાર્થ્ક થાય છે.ભ્જ્ન ઉતમ ફિલોસોફિ છે.આપ્ણે ગુજરાતિઓ આવા મહાન ક્વિઓ ના રુણિ છિએ.નરસિમેહ્તા,મિરાજિ ના ભ્જ્નો દુખમા સાથ આપેજ છે.આપડા કોટિ કોટિ વાન્દન.
[…] ગુરુને પાયે લાગું, પહેલા વહેલા…’, ‘મારી નાડ તમારે હાથે, હરી સંભાળજો રે..’, ‘શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ […]
સુન્દર્!
મને મંમ્મીા યાદ આવી ગ ઈ આ ભજન એનુ પ્રિય આભાર
હરિને ભજતા….. હ્જીઍ ન જાગે મારો આતમરામ…… ભીતરનો ભેરુ મારો…… હરિકીર્તની હેલી રે મનવા સમ્ભળાવશો.
અમે ફરિ એ ..”મારિ નાદ તમારે હથ …”કેત કેત્લિ વખત શ્રવન કરિ કરિ ….પચ્હુ ફરિ વાર સામ્ભલ્વુજ પદેજ પદે…રન્જિત્ેીન્દેીર
ાહ વાહ હે પ્રભુ ! તારુજ સ્મરન્….તારિજ તાદ અને તારિજ સ્તુતિ..અમાર બન્ને નુ ઘદ્પન મા શાન્તિ આવે તે માતે જ કેશવ ને આવ શબ્દો સુઝદિ તે માતે આપ્ને ફરિ એક વાર પ્રનામ જય્શ્રિ ક્રિશ્ન…”મરિ નાદ તમરે હાથ્…ાભાર જય્શ્રેીબેન જય્શ્રેીક્રિશ્ન…રન્જિત /ઇન્દિર
આ ભજન મારા પપ્પાના ગમતા ભજનોમાંનું એક. અતુલની સુવિધા કોલોનીના ઘરમાં જ્યારે જ્યારે સાંજે (’નાદબ્રહ્મ’ લઇને) ભજન ગાવા બેસતા ત્યારે […Read more]
જયશ્રીબેન, નમસ્તે. તમે અતુલની વાત લખી તે વલસાડની નજીકનું અતુલ. જો એમ હોય તો મારૂં ગામ કિલ્લા પારડી અતુલથી નજીક.
થોડો ઈતિહાસ મળશે એ આશા.
કાંતિલાલ પરમાર
હીચીન
હુન જય્શ્રેીબેન ના અભિપ્રય સથે સહ્મત ચ્હુ..શુશિલ બેન ના કન્થે પન સમ્ભ્લવ્સોજિ…હુન વારમ્વાર્..સમ્ભલુચ્હુજ આ પન ખુબજ સુન્દર ગયેલુ જ ચ્હે…આભાર્…
ઘણા વર્શો પછી આ ભજન સામ્ભ્ળ્યુ – જયશ્રી તમારો ઘણૉ આભાર
કવિ કેશવ ભટ્ટનુ બીજુ એક સરસ ભજન છે – દીનાનાથ દયાળુ નટવર હાથ મારો મુકશોમા…આ ભજન ટહુકા ઉપર મુકવા વિનન્તિ.
આ મારુ મન્ ગમતુ ભજન છે.સાભળી ને બહુજ આનદ થયો.દિપેશ ભાઈ નવુ સ્ંગીત આપેી ને મન ડોલાવી દીધુ.
આ ભજન માર ખૂબ પ્રિય છે. અત્યાર સુધી સુગમ સન્ગીતના સ્વરુપમા સામ્ભળ્યુ હતુ પરન્તુ સીધા સાદા ભજનના ઢાળમ વધુ કર્ણપ્રિય અને ભક્તિભાવથી સભર લાગે છે.
જય્શ્રિ બેન ફરિ એક સામભલ્વ આ થિ રેમરુ હ્રદય દ્રવિ ઉથ્યુ
મારિ નાદ્તમારે હાથ્….રન્જિત્
ખુબ ખુબ આ….ભાર …રન્જિત્
જય્શ્રેીબેન સમ્જતુ નથિ કે શુન લખુ? શબ્દો નિ જગ્યયે અશ્રુ ઉભરૈ આવેચ્હે…૧૯૩૭ મન મોર્બિમ આમો રહેત હત ત્યરે હુન ૫ વર્શ્નો હતો મરિ સથે ઘર્મ દ્સરિમ હિન્ચ્કે બેસિ મરિ નાદ તમરે હથ ૩ મોતિ બહેનોનિ સથે સમ્ભદ્તો…તે યાદ આવિ જય્ચ્હે..અને આન્ખલ્દિ ઉભરૈ આવેચ્હે હુન વધુ લખિ સક્તો નથિ…મરથિ ૨ વર્શ મોતિ બહેન્ને ઘેર જૈશ અને એમ્ને આભજન સમ્ભદવિશ ત્યરેજ ચેન પદ્સે મુમ્બૈ મ…આજે તો હુન અમેર મ ચ્હોૂ….ઘનોજ આભર્…જય્શ્રેી બહેન જય્શ્રિ ક્રિશ્ન….
This song in original tune is rarely heard uptill now by me.I am nearing 70 years and i enjoyed this song.Thanks to
jayshriben.
વડોદરામા વાડી ડભોઈયા પોળમાં સાંકરલાલ વ્યાસ ૧૯૫૨-૫૩ ની સાલમાં વહેલી સવારે સૌને ઉઠાડી આ ભજન આજ રાગે ગાતા અને ગવડાવતા એ દિવસોની યાદ આવી ગઈ.એ દિવસોમાં સાંકરલાલ કાકાને કારણે આવા ઘણા ભજનો મને અને મારા પરીવારજનો તથા અન્ય મિત્રોને કંટસ્થ થઈ ગયેલા.
આજે આ ભજન સાંભળી મન પુલકિત થઈ ગયું.
જ્યશ્રીબેન ,
રામકબીર. આ ભજન રજુ કરીને તમે મને પણ મારુ બાળપણ યાદ કરાવી દીધું. વડોદરા, રાજ્પીપળા ભણતા તેથી સમાજ સાથેનો સંબધ ખુબ ઓછો થઈ જતો એટલે રજામાં બા આવા ભજનો શીખવતા. સમાધીમાં સ્થિતપ્રજ્ઞ , મારી નાડ તમારે હાથ , હે પ્રભુ હે પ્રભુ શું કહું જેવા ભજન તથા પ્રાર્થનાઓ આજે પણ કંથસ્થ છે. નાદબ્રહ્મ તો ભક્ત સમાજનો અણમોલ વારસો છે.
Back home in Zambia we use to sing this
Bhajan very often it’s a very nice Bhajan
heard after along time. Brought back old memories when Chitraben Sharda bhai sung in our house! There are few gems of this singer pair, which Tahuko should get and present to all. One of them is ” Kamal Lochan Katee pitambara…”
I like this bhajan. This happened to be my mom’s favorite bhajan. She used to sing everyday in the morning in front of Shri Krishna deity in our house. Broght tears to my eyes. Such a sentimental and emotional journey!!
Every year there is Gujarati Music Program in Ahmedabad in the month of DECEMBER, sponsored by RELIANCE. If all the music there if placed on this web page, will be very nice.
દરેક વર્શે અમદાવાદમા દિસેમબેર મહિનમા રિલાયન્સ દ્વારા ગુજરાતિ સન્ગિત નો પ્રોગ્રામ હોય ચ્હે તેને શકય હ્ને મુક્આય તો સારુ.
i would have loved to write in english, but these keyboard don’t produce the exact wordings..
This bhajan has brought tears in my eyes.. my mother used to and still sings each morning in front of lord krsna and have uplifted our family…
ખૂબ સરસ, મૂળ રાગ સાથે પદ પ્રસ્તુત કર્યુ. ’નાદબ્રહ્મ’ ના ઘણાં પદો શ્રી સુશીલાબેનના કંઠે તેમના સુંદર સ્વરમાં સૌ સુધી પહોંચાડો તો કેવું સરસ. આભાર.
CONGRATULATIONS to SHARAD & CHITRA.
Beautyfully sung.i felt as if you are in front of me singing.Iwish more songs are included in the Album.
nanu mehta
બહુ સરસ ભજન છે.
વર્ષોથી દરેક ઘરમા ગવાતું ભજન
સરસ ગાયકી
જો શ્રધ્ધાથી નાડી સોંપી પુરુષાર્થ
કરો તો જરુર હરિ સંભાળે
પ્રભુ Ike નો સામનો કરવાનું બળ આપે તેવી પ્રાર્થના સાથે
રામકબીર