હેપ્પી બર્થ ડે, જયશ્રી….

OLYMPUS DIGITAL CAMERA
(તારા સ્મિતનું અણનમ તેજ રહો, યાવત્ચંદ્રૌદિવાકરૌ……)

*

આજે ટહુકો.કોમની પ્રાણદાત્રી જયશ્રીની વર્ષગાંઠ. જયશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ… જયશ્રીનું પ્રથમ કાવ્ય લયસ્તરો.કોમ પર મૂક્યું હતું ત્યારે ટહુકો.કોમ પર એની માત્ર લિન્ક આપી હતી. આજે એવું નહીં કરું. આજે જયશ્રીની આ કવિતા એકીસાથે બંને સાઇટ્સ પર માણી શકશે:

*

 

કિંમત – જયશ્રી ભક્ત

 

તારા પ્રેમની કિંમતમાં
તું તને જ માંગી લે,
તો
ક્યાંથી આપું?

જિંદગી આખી લઈ લે,
પણ તું
મારી એ પળ માંગી લે,
તો
ક્યાંથી આપું?

– જયશ્રી ભક્ત

આમ જોઈએ તો બે જ પંક્તિની કવિતા. પણ વિચારીએ તો બે છીપની વચ્ચે એક અણમોલ મોતી. સાચો પ્રેમ એટલે એ અવસ્થા જ્યાં બે જણ એકમેકમાં ઓગળી જાય… ઓગળી ગયા પછી પરત શી રીતે કરી શકાય? હા, મારી જિંદગી માંગે તો આપી દઉં… પણ પ્રેમની એક ‘પળ’ જે આખા ‘જીવતર’થી પણ વિશેષ છે એ શી રીતે આપી શકાય?

90 replies on “હેપ્પી બર્થ ડે, જયશ્રી….”

  1. તારા પ્રેમની કિંમતમાં
    તું તને જ માંગી લે,
    તો
    ક્યાંથી આપું?

    ખુબ સરસ જયશ્રીબેન .. અભિનંદન.

    જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.

  2. જયશ્રીબેન.

    ખુબ ખુબ અભિનંદન..
    ઠાકોરજી તમને દિર્ઘાયુ આપે,સ્વસ્થ જીવન બક્ષે, હજુ વધુ ને વધુ સારા કર્યો કરતાં રહો તેવા આશિર્વાદ.
    ગુજરાતી સાહિત્ય અને સંગીત ને સમૃધ્ધ કરવામાં તમારા યોગદાનની સરાહના કરીએ તેટલી ઓછી.

    ફરી અભિનંદન.

  3. Jayshreeben, A very very Happy Birthday to you, and many more to come. May your life be filled with joy and happiness.

  4. આજના યુગના મહાન કાલિદાસ છો, જેમણે ગુજરાત-ગુજરાતિ ને વેબથિ દુનિયામા
    ઍક મેકને ગુજરાતિ મહાકાવ્ય સાથે જોડિ દિધા છે.

  5. Respected , Jayshreeben Janma divas ni khub khub VADHAI………. Tame amara jivan ma”TAHUKO” marfat j khushio aapi rahya chho, ame ana sadaiv runi chhiye. ISHWAR tamne khub khub svasth, sunder, jivan aape a j Hraday thi prarthana.

  6. Many Many Many…….Happy Returns Of The Day.
    We regularly enjoy Tahuko.com and forward to others.
    May Thakorji Bless You.

    PRAVIN GORADIA PARIVAR

  7. જયશ્રીબેન,
    તમારો ટહુકો દુનીઅભર ગુજરાતીના ઘરો માં ગુંજે છે
    તમારું સ્મિત જિંદગીભર આવું જ રહે
    તમારા જન્મ દિવસે તમારા દીર્ઘમાયા જીવન સુખ ની પ્રાથના ઈશ્વર ને
    કરી સાથે તમારા ટહુકા થકી ગુજરાતી સમાજ ની અમૂલ્ય સેવા
    બિરદાવા નું કેમ ભૂલાય ?

    વિવેક ભાઈ ના શબ્દો યથાર્થ છે અમે સહુ સાથે કહીએ :
    તારા સ્મિતનું અણનમ તેજ રહો, યાવત્ચંદ્રૌદિવાકરૌ……

  8. Happy Birth Day ! Along with Late Dr. Sarvapalli Radhakrishnan, I also share Birthday with you.

    May the Almighty give you strength to acomplish the unacomplished goals.
    Regards,

  9. આપને જન્મદિવસના ખુબ ખુબ અભિનંદન… આપ તથા આપની સાહિત્યયાત્રા સદાય વિકસતી જ રહો એવી અભ્યર્થના.

  10. {સારી સેહત અને શક્ય તેટલી ઓછી તકલીફો સાથે બાકીના આનંદ-ઉલ્લાસભર્યાવર્ષો જસ્ટ ,
    વહેતા રહે , તેવી અને તમે ગમતાનો ગુલાલ ઘણા લાંબા સમય સુધી કરતાજ રહો. અન્યોને
    ” આનંદ” આપતા જ રહો…….}
    – ..આવી મનોકામના વ્યક્ત કરતાં અતિ આનંદ થાય છે…”
    -લા’કાન્ત / ૫-૯-૧૨

  11. Jayshreeben,Happy birthday to you.Aape aamne jivan ma khushi ni je palo aapi 6e,Allah ne dua karu ke aap nu jivan pan am j khushiyo thi bhari de.

  12. જયશ્રીબહેન,

    હું તમને પર્સનલી ઓળખતો નથી, પરંતુ તમારું ગુજરાતી
    ભાષા તેમજ સંગીતના સમન્વયનું યોગદાન છે તેને મારાં
    લાખ લાખ પ્રણામ. આપને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    નિશીથ બક્ષી. વડોદરા.

  13. Respected Jayshreeben,
    Happy Birthday to you
    God bless you Niramay swasthya as u may serve long our poetry and music to people
    Devesh.Dave Bharuch

  14. વ્હાલા જયશ્રિ બહેન્,

    વર્શગાન્થ નિ ખુબ ખુબ શુભ કામનાઓ.

    શૈલેશ જાનિ
    ભાવનગર

  15. duniya na darek desh ma ek jayshree hoy , je maatrubhasha ne jivant raakhe ,
    dhabakti raakhe

    janmdivas ni haardik shubhechha

  16. Jayshriben,

    May you always be content and calm in all you do, wish for and achieve.
    Keep going–always and always.

    Nikhil Parikh
    Ahmedabad. India

  17. જયશ્રેી બહેન્ નવુ વર્ષ બધિ જ રિતે પ્રગતિકારક બનેી રહે, સ્રારુ આરોગ્ય મેળવિ તમે દિર્ઘાયુ થાઓ તે જ શુભેચ્હા.

  18. સ્નેહ નો સ્ત્રોત હંમેશા વહેતો રહે. જન્મદિવસ મુબારક.

  19. વર્ષગાંઠની અઢળક ઊર્મિસભર શુભેચ્છાઓ…
    અને આ સ્મિતની સાથે સાથે, તારા ટહુકાનો લહેકોય એજ રહો, યાવત્ચંદ્રૌદિવાકરૌ ! 🙂

  20. હેપ્પી બર્થડે.
    ખુબ સારુ કામ કરી રહ્યા છો.
    ભગવાન તમારી બધી ઇચ્છાઓ પુરી કરે તેવિ શુભેચ્છાઓ સાથે.

  21. જન્મદિનની ખુબ ખુબ શુભેચ્છાઓ સહિત આશીર્વાદ અને વધારે અને વધારે તરક્કી કરતા રહો અને તમારા જ્ઞાનનો અમને બધાને લાભ આપતા રહો તેવી હાર્દિક મહેચ્છા.

  22. Lots of Good Wishes on your Birthday Jaishree.. May you see all your dreams come true in the coming year 🙂

  23. Dear Jayshreeben:

    It is not surprising that you write such a beautiful poem with so much depth in just two lines. It is the poet in you that has enabled you to nourish TAHUKO with excellent selections every day! May you and TAHUKO continue to flourish day by day. Finest wishes to you on this auspicious day.

  24. Many Happy returns of the day
    Tamari Post kareli kavita o vachta ghana ujagra thaya che je meetha lage che, eva meethe ujagra aapva badal dhanyavad.

  25. વિવેકભાઇ ની લાગણી બેવડાવી દઉ…..
    તારા સ્મિતનું અણનમ તેજ રહો, યાવત્ચંદ્રૌદિવાકરૌ… જયશ્રી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *