Download?

નમ્ર ખુલાસો…

“ટહુકો ડૉટ કોમ” એ સૂર અને શબ્દનો સુભગ સમન્વય છે. આપણી પોતીકી ભાષાનો શબ્દ જ્યારે સૂરના રણકા પહેરીને નીકળે છે ત્યારે સ્વાભાવિક છે કે આ સૂરોને પોતાના અંગત ભાવ-વિશ્વમાં કેદ કરીને રાખવાનું મન થાય.

વારંવાર વાચકો ક્યારેક વિનંતી તો ક્યારેક મીઠી દાદાગીરી સાથે આ સાઈટ પર મૂકવામાં આવેલા ગીતો ડાઉનલોડ કરી શકાય એવી વ્યવસ્થા કરી આપવા કહે છે. મારે સખેદ એટલું જ કહેવાનું કે “ટહુકો ડૉટ કૉમ” પર સાંભળવા મળતા સૂરીલા રસીલા ગીત-ગઝલ ડાઉનલોડ કરી શકાય એવી કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરી શકાય એમ નથી. એક તો આ ગીતો ફક્ત ‘ગમતાના ગુલાલ’ના ન્યાયે વેચવા નહીં, વહેંચવા માટે જ છે.

બીજું, આ ગીતો અહીં ફક્ત આપણી લાડલી ને લાખેણી માતૃભાષાના પ્રચાર અને પ્યાર માટે જ છે. ગમતા ગીતો ખરીદીને સાંભળીએ એમાં જ ગીતકાર, સંગીતકાર અને ગાયકનું બહુમાન છે. વળી ટહુકો તો કાનમાં ગુંજીને અહેસાસમાં રણકતો રહે એ જ સારું ને? ટહુકાને બાંધી લો તો મીઠાશ મરી નહીં જાય? અને આ ગીતો ડાઉન લોડ ન કરી શકાય એમાં શું મારો સ્વાર્થ નથી? આ તો એક બહાનું છે આપની અને મારી સતત મુલાકાતોને અવિરત ચાલુ રાખવા માટેનું, ખરું ને?

218 thoughts on “Download?

 1. Navin Parikh

  I shall be glad if following two songs are available
  for the listening pleasure on your TAHUKO.COM

  1. Upar walo taro gani rahyo sarvalo – Singer Not known

  2. Sonane laage kyanthi kaat sansari manva – Singer – Hemant Kumar (Playback singer of Hindi Movie

  Thanks
  Navin Parikh

 2. MANISH BHATT

  મને અએમ હતુ કે હુ બધુ જ આ વેબ સાઈત ઉપર થિ દઉન લોદ કરિ લયસ પન i m so sad

  but i proud of ગુજરતિ

 3. KRUSHNAKANT PANDYA

  અા૫ની વાત ઘણે અશે સાચી છે, છતા ૫ણ અાવા અમુલ્‍ય ગીતો મેળવવા માટે ઘણા કેસેટ સેન્‍ટરો મા રખડીયા છતા અાજના અા ડીસ્‍કો ડા્ડીયાના યુગમા્ અાવા અા૫ણા જુના ગીતો સચવાય અને તેનો બહોળો અાદર થાય તે ૫ણ સીકકાની બીજી બાજુ છે. મારો કહેવાનો અર્થ સમજી ગયા હશો. માવજીભાઇ.કોમ ઉ૫રથી મે્ ઘણા ગીતો ડાઉનલોડ કર્યા છે. અા૫નો અાટલો ઉત્‍સાહ ૫ણ સરાહનીય છે. ગુજરાત અા૫નુ્ અાભારી રહેશે…..જય સોમનાથ….

 4. MUKESH JHAVERI

  I HAVE BEEN A FAN OF TAHUKO.COM , I WILL BE GRATEFUL IF YOU LET ME KNOW THE NAMES OF OTHER SITES WHERE I CAN HEAR GUJARATI SONGS. THANKS

 5. DIPAK SOLANKI

  જીવનમા ભાવ હોવો જોઇએ. ભાવ વગરનુ જીવન પશુતુલ્ય છે.

 6. toral

  respected sir i want two songs one is “hato hu suto parane putra nano radu chek to rakhtu kaun chanu” AND other is janani ne jod sakhi nahi jade re lol”

  i am eagerly waited for your answer so please put above all both poem in your collection and inform me

 7. Narendra

  please advice me that from where i can download or get ramayana in gujarati or hindi… i will be very thank full.

  thank you all

  નરેન્દ્ર…

 8. Paersh Dave

  મને રુદ્રરાભિશેક અનુવાદ સાથે મોકલવા વિનતિ

 9. Krushang Parikh

  Dear jayshreeben,

  I like to listen ‘Hansla halo ne have motida nahire male’ i am not getting it. can u please upload it.

  Thank you very much for the web site..

  POET (thief)

 10. shailesh vasava

  જયશ્રી બેન પણ મારે આ સોન્ગ જોઈએ જ છે એટલે તમે મને કહો કે હુ આ સોન્ગ ક્યા થી ડાઉનલોડ કરુ?????

 11. Alpesh Dave

  u r right, but these songs are really great please let them make to download.

  plssssssssssssssssssssssssssssssssssssssssss

 12. Naginbhai & Urmilaben Tailor

  જયશ્રિબેન્
  આપ્નો આ પ્ર્યાસ હમોને બહુ ગમે ચ્હે. હર દિન આપ્નિ આ વેબ સાયિત સાભલિયે .

 13. suthar harshal

  મને આ આરતિ ખુબ જ ગમ્યુ ભલે હુ ડાઉનલો ના કરિ શક્યો પન મને ખુબ જ ગમ્યુ…………….

 14. Sundar Puttanna

  I am not a Gujarati but an Indian I love Gujarat literature which is very rich and I enjoy reading and learning all the time from this great language. This is th language of bhagavan Sri Krishna and of mahatma handily. Kai srikrishna

Comments are closed.