ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી

એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
એ કેશ ગુંથે અને બંધાય ગઝલ;
કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.

સ્વર : મનહર ઉધાસ

14989320_1868528cfe_m.jpg

This text will be replaced

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

એક વર્ષ પહેલા : સંબંધોની સાંજ - જગદીશ જોષી

34 comments to જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી

  1. chirag
    December 8th, 2007 at 7:37 am

    વાહ ! નવી પોસ્ટ સાથે એક વર્ષ પહેલા ની પોસ્ટ ની link મૂકવાનો idea મસ્ત છે…જાણે exotic dinner સાથે complementary wine :) ! …..લગે રહો….

  2. manvantpatel
    December 8th, 2007 at 12:18 pm

    ઘુઁઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર !
    ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઇ હશે !
    માશાલ્લાહ ! દુબારા ! મુબારક આદિલજી !

  3. ashalata
    December 8th, 2007 at 3:33 pm

    આદિલ–ને તે જ દિવસથી મળ્યુ દર્દ દોસ્તો ,

    અમોને—ખુશી થઈ જે દિવસથી ટહ્કાનો જન્મ થયો—–

  4. nayna
    February 19th, 2008 at 4:54 pm

    its such a nice gazal that we want to dedicate someone special….
    disha-mosam

  5. anil raval
    February 24th, 2008 at 12:35 am

    ખુબજ સરસ ગઝલ , હવે ગુજરાતેી મા સારુ સામ્ભલવા મલતુ નથિ,તેમા આવુ આલ્હાદક લાગે.

  6. anil
    February 24th, 2008 at 12:38 am

    મારે સામ્ભલવા શુ કરવુ.

  7. keyur
    February 24th, 2008 at 4:07 pm

    i m not able to listing whole songs..
    it just like 10 or 15 seconds

  8. Jayshree
    February 25th, 2008 at 2:02 pm

    error corrected.
    thank you..

  9. Shailesh Lathiya
    June 10th, 2008 at 6:31 pm

    Hats off to the creator of “Tahuko”…!!!

    N what a name “Tahuko”…!!! A pin point perfect…!!!

  10. dhawal
    June 18th, 2008 at 12:16 pm

    very nice collection of different sugam songs & ghazals. but sorry to say some of them are incomplete. so if possible complete them pls.

  11. Chintan
    June 25th, 2008 at 9:44 am

    સોન્ગ કેવિ રિતે ડાઊનલોડ કરાય?

  12. SONAL
    September 22nd, 2008 at 10:25 pm

    HEART TOUCHING

  13. Yash Rajput
    November 8th, 2008 at 6:21 pm

    i am not able to play this song

  14. meena desai
    November 20th, 2008 at 8:16 am

    i am not able to play this gazal.

  15. prakash
    November 25th, 2008 at 3:07 am

    આ ગઝલ નિ ફક્ત એક જ લિતેી વાગે ચે

  16. Prakash
    November 25th, 2008 at 3:08 am

    Please make sure that you get this song fix ASAP. Thank you.

  17. Pintu barot
    December 21st, 2008 at 12:48 am

    કેમ છો બેન આ ગીત ૩૦ સે. પછી અટકી જાય છે. તથા song no. 1091, dhuni re dhakhavi ma pan problem chhe. to jara repair karva vinanti

  18. Arpita raval
    February 11th, 2009 at 12:03 am

    kem cho ben
    aa git be line vagi ne bandh thai jay che ane bija gana badha git ma problem che to jara jaldi thi repair karavva vinanti.

  19. Ashish Godhani
    March 8th, 2009 at 12:24 pm

    ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
    તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે. વાહ વાહ આદિલજિ

  20. Dr Nirmit
    April 1st, 2009 at 12:40 am

    આ મરિ સૌથિ પ્રિય ગઝલ ચ્હે..અને હુ એને સમ્ભદિ સક્તો નથિ…please fix it as soon as possible

  21. ashish
    April 18th, 2009 at 5:17 pm

    thanks for giving this much beautiful poem

  22. Dipak
    April 24th, 2009 at 11:03 am

    Can you please - pretty please fix this error !! It stops after few seconds.

    Thank you very much.

  23. Poonamchand
    October 18th, 2009 at 11:08 pm

    આદિલ અને ગઝ્લ કેવો સમન્વય? શબ્દો ની કેવી અધભુત રચના ? આ દિલ આદિલ આગળ કુરબાન .

  24. Viren Patel
    November 10th, 2009 at 12:25 pm

    Jayshree,
    Aaj kyarno tahukao sambhalva betho chhu. Adil Mansuri ni aa gazal varam var sambhline, lyrics note down kareli hati. ‘tahuko’ malya pacchi , evi jarurat nathi. Mari rojni sawar haave ‘Tahuko’ thi thai chhe. Khoob aabhar.

    Viren Patel - Mumbai

  25. Upendra - Canada
    November 15th, 2009 at 3:01 am

    Nice, When I was in India. when i visited in North India and Nepal. My car driver played this Gazal all the time. I loved it. Then after so many years past finally I got another chance to listed to my favorite Gazal.
    Thank you for posting
    Upendra

  26. ભદ્રેશ શાહ્
    February 27th, 2010 at 11:51 pm

    કોણે કહ્યું કે લય ને આકાર નથી હોતા,
    એ અંગ મરોડે ………અને વળ …ખાય ગઝલ

    પહેલા પવનમાં ક્યારે…. હતી આટલી મહેક,
    રસ્તામાં ,,,,,,,,,,,તારી સાથે …………મુલાકાત થઈ હશે ……….બે શક્….

    ઘૂંઘટ ખુલ્યો હશે ……….ને ઊઘડી હશે સવાર,
    ઝુલ્ફો ઢળી હશે…….. ને પછી………… રાત થઈ હશે. બેમિસાલ્…………….

    ઊતરી ગયા છે ………ફૂલના ચહેરા વસંતમાં,
    તારા જ રૂપરંગ વિષે …….વાત થઈ હશે………………

    ‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
    દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

    અફ્લાતુન્……….માશાઅલ્લાહ્!

  27. ભદ્રેશ શાહ્
    February 27th, 2010 at 11:56 pm

    મ્હારા હ્રિદય ને વાચા મડી ગઈ…..

  28. ભદ્રેશ શાહ્
    February 27th, 2010 at 11:57 pm

    આફ્રિન… આફ્રિન…… આફ્રિન્…….

  29. kavya
    April 3rd, 2010 at 3:35 pm

    thik 6 atlu saru nai…
    સ્સ્સ્સ્સ સ્ર્ર્ર્ર સ્……..

  30. Medha
    May 9th, 2010 at 7:56 am

    What a great job!! Thanks to share.

  31. sanjay kanani
    June 1st, 2010 at 2:48 am

    jayshree,
    Kharekhar khub j saras che aa TAHUKO. tema pan Manhar Udhas ne sambhalya pachi to ketla kalako nikli gaya teno khyal j na rahyo.

    Sanjay Kanani
    Mithapur

  32. neha lashkari
    June 5th, 2010 at 9:07 pm

    કેવા સુન્દર શબ્દ છે!!મને હુદ્યયસ્પર્શિ લાગે છે.

  33. zoozoos
    July 9th, 2010 at 8:40 pm

    મને બહુ મજઆવિ સમ્ભ્વનિ.

  34. Jignesh Jamnagar
    August 2nd, 2010 at 2:49 pm

    ામિતભાઇ અને જયશ્રીબેન્,

    દરેક વખતે જ્યારે ટહુકો.કોમ ની મુલાકાત લેવાની થાય ત્યારે દરેક વખતે ર્હદયમાથી અભિનન્દનની સરવાણી ફુટે. “જ્યારે પ્રણય…” બહુ વર્ષો પહેલા મનહરભાઇના લાઇવ કાર્યક્ર્મમા જામનગર (તળાવની પાળે) ખાતે સામ્ભળેલ અને આજે અચાનક અહી મળ્યુ..!!! જ્યારે તક મળે ત્યારે કોઇક ગુજરાતીને ટહુકો.કોમ ની મુલાકાત લેવા ભલામણ કર ચ્હુ અને થોડા દિવસો પચ્હિ તેમનો આભાર સન્દેશ મળે ચ્હે.

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>