Category Archives: મનુભાઇ ગઢવી

મનુભાઇ ગઢવી

મનુભાઇ ગઢવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

હંસલા હાલો રે હવે.... - મનુભાઇ ગઢવીહંસલા હાલો રે હવે…. – મનુભાઇ ગઢવી

સંગીત : કલ્યાણજી – આનંદજી

સ્વર : લતા મંગેશકર

કવિ : મનુભાઇ ગઢવી

This text will be replaced

હંસલા હાલો રે હવે,
મોતીડા નહીં રે મળે
આ તો ઝાંઝવાના પાણી
આશા જુઠી રે બંધાણી

ધીમે ધીમ એ પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો

વાયરો વારો રે ભેંકાર
માથે મેહુલાનો માર
દીવડો નહીં રે બળે

વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે

કાયા ભલે રે બળે
માટી માટીને મળે
પ્રીતડી નહીં રે બળે