મુક્તક – ભરત ભટ્ટ ‘તરલ’ 1 Reply હું આંખમાં અટકળ લૈ ઊભો છું, ને એક-બે અંજળ લૈ ઊભો છું, અહીંયા તમારાં સપનાં લખી દો, લો, શ્વેત આ કાગળ લૈ ઊભો છું. Share what you loved... EmailShare