રેડિયો 10 : સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

31 replies on “રેડિયો 10 : સોલી કાપડિયા”

  1. ગુજરાતી હોવા નો મને ગર્વ છે.
    દરેક ગુજરાતી માટૅ આ ગર્વ લેવા જેવુ છે

  2. AFTER LISTENING SOLIBHAI I FELT HIM A THOROUGH SENSIBLE ARTISTE AND A VOICE REFLECTS HIS SOUL – VERY KEEN TO HAVE CONTACT NUMBER AND IF GOD BLESS, TO MEET HIM IN PERSON.

  3. આ શહેર તમારા મનસુબા દરેક શહેર ને લાગુ પડે છે. ખુબજ સરસ રચના છે.

  4. આ aa sher tamara mansubha song is for london life. i hats off for this song i like it….it’s true for u.k life and people life..

  5. બહુજ સરસ રચનાઓ . soli kapadiya is one of my fev. singer. great voice…, solibhai….mumbai ma have tamne sambhlvano Lhavo kyare malshe.????

  6. I am in u.s.a. for some months.Days have gone to hear gujarati songs. Really tahuko.com is giving an excellent service such that i feel I am in Gujarat and hearing gujrati songs. Unforgettable voice of Shri Soli kapadiya.Really enjoyed.

  7. ભારતનુ ગૌરવ ગુજરાત છે અને હુ ગુજરાતી હોવા નો મને ગર્વ છે.
    દરેક ગુજરાતી માટૅ આ ગર્વ લેવા જેવુ છે

  8. આ ચહેરા …….. ખરેખર સુન્દર છે એમા પણ આ કદિ તો ખરેખર સુનદર છે. તમેઆવો તો એક વાત કહિયે

  9. Soli Kapadiya is really GREAT….ખુદ ને ખરાબ કહેવાનિ હિમત નથિ..તેથિ બધા કહેચ્હે કે જમાનો ખરાબ ચ્હે…….nicely sung…….Thanks to him and to Jayshree too……

  10. આજે જયારે ટકુહો ડોટ કોમ મળી ખરેખર મારા દિલની ઇચ્‍છાઓ જે વરસો થી દબાયેલી હતી તેને વાચા મળી ને ખરેખર દરેક ગુજરાતી ના દીવાના માટે સોલી જીએ જીન રૂપી કામ કર્યુ છે.ખરેખર સાંજના સમયે મારૂ હદય પણ ઉદાસ થાય છે… કયા બાત હે ….

  11. Radio 10 : I like all the songs of Solibhai and i would like to hear new compositions of Soli Kapadia and Nishaben.આ શહેર તમારા મન્સુબા good composition and sung. Congratulations. I need soli kapadia’s contact no. if you can provide.

    Dinesh vaghela

  12. Radio 10 : I like all the songs of Solibhai and i would like to hear new compositions of Soli Kapadia and Nishaben.આ શહેર તમારા મન્સુબા good composition and sung. Congratulations.

    Diesh vaghea

  13. બહુ જ સરસ ગીત અને એકદમ રોમાઁચક અવાજ.સવાર સુધરી ગઇ.શાયર અને સ્ઁગીતકાર જણાવો તો કેવુઁ?

  14. ખૂબ સુન્દર,

    આશા રાખુ કે આપને મારી અગાઉ કરેલી વિનન્તિ યાદ હશે. (આપણા મલકમા)

    “ટહુકો” ના સમગ્ર પરિવારને નવા વર્ષના ખૂબ ખૂબ અભિનન્દન.

    ધર્મદેવ ત્રિવેદી

  15. સુંદર, મન પ્રફુલ્લિત કરતા સુર.
    અભિનંદન.
    આભાર.

  16. જયશ્રીબેન,
    રેડિયો ૧૦ : સોલી કાપડિયા શાંભળવા મલ્યું ખુબ આનંદ આવ્યો. આ રેડિયોમાં ના ગીતોની સુચી, સંગીતકાર તથા ગીતના સ્વરકારના નામોની વિગત કેવી રીતે જાણી શકીયે?

    ચન્દ્રકાંત લોઢવિયા.

  17. I think Nisha is one of the best singers we have. Please have more solo songs of Nisha also.

    Thanks!

  18. અભિનન્દન
    કઇક નવુ પીરસવા માટે
    શ્રી સોલી કાપડિયાને સાંભળવાનો આનંદ.
    આભાર.
    કાંતિલાલ પરમાર
    હીચીન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *