નવેમ્બર ૬, ૨૦૦૯… સ્વ. કવિ-શાયર શ્રી આદિલ મન્સૂરીની પ્રથમ પૂણ્યતિથિ..! એમને આપણા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ સાથે માણીએ… ‘એક શામ, આદિલ કે નામ..’
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
Could anyone tell me who is the female singer singing Nadi ne ret ma ramtu nagar male na male.
She is amazing.
khubaj sundar gajal adil mansurisaheb ni varmvar sambhalvanu man thay
very nice gazal,each word has meaning
મસ્તમ ….extreame thought
સલામ્ ચે આદિલ સાહેબ ને
adil masuri na lakhela gito mahar udhas sheb ne khubj ras bhari te gito ne nava rang rup madhi ati sundar banavi gujrati sahity ne jivit banavyu che temna upkar ne hu jivan mo kyarey nahi bhulu temni manv n bani sakqyo ishwar bani gayo te pan sundar rachna che thenks mahar udhas veri naice singr abhar dete:07/07/2010
વાહ વાહ ચાલો ગુજરાતિ ભાસા લોકો ભુલશે નહિ
સરસ
માનવ ન થઈ શક્યો
આદિલ મન્સૂરીના હ્રદયસ્પર્સી શબ્દો અને મનહર ઉધાસના લય તાલનો સમન્વય એટલે સોનામાં સુગંધ.
જયશ્રીબેન
ટહુકો ના માધ્યમથી ગુજરાતી સંગીત, લોક્ગીત અને સાહિત્ય આજે સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યું છે તેનો યશ તમને જાય છે. આવી સુંદર વેબ સાઈટ બદલ તમારો ઘણો આભાર.
Adil Mansuri, heart touching always.. love gujarati literature…
બહુ વાર ગઝલઓ સામ્ભલિ છએ પણ આટલિ સુનદર રુજૌઆત નથિ સમભળઈ નથિ
અતિ સુંદર,
અભિનંદન
ખુબ મઝ આવિ સમ્ભ્લિને આભર સ્મિતા
મને ખુબ ગમતિ આ વેબ ચ્હે.આભાર.
જશ્રીબેન, ઘણો ઘણો આભાર.
Namste Jayshreeben,
Very good presentation for “Aadil Ke Nam Ek Sham”
Chandrakant Lodhavia
[…] એક વર્ષ થશે… એ નિમિત્તે માણીએ રેડિયો ૬ – આદિલ મન્સૂરી..! અને હા, અમદાવાદના વાચકોને ખાસ […]