ગઝલ TRIO – મુકેશ જોષી, હિતેન આનંદપરા, આલાપ દેસાઇ (August 23, Mumbai) August 20, 2012 Share on FacebookTweetFollow usSave
મારો પણ એ જ પ્રશ્ન છે કે કેનેડામા સી ડી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેની જાણ થઈ શકે તો જાણ કરશોજી, આભાર…..કવિશ્રી હિતેન આનદપરા, શ્રી મુકેશ જોશી અને આલાપ દેસાઈને અભિનદન Reply
પ્રિય આલાપ આનંદ ….અભિનંદન અને શુભેચ્છાઓ….ચિન્મયીકાકી અને વિહારકાકા હિતેન અને મુકેશને પણ અભિનંદન અને શુભેચ્છાઓ.. Reply
આ album ની cd કેવી રિતે પ્રાપ્ત કરવી
આ ગીત માટે ઍક જ શબ્દ છે
વાહ વાહ અને ફ્ક્ત વાહ !!
and thanks a lot for such a great singing
કવિ શ્રી મુકેશભાઈ, હીતેનભાઈ,અને આલાપને ખૂબ ખૂબ શુભેચ્છાઑ!!
ગીતા વકીલ વડોદરા.
Thanks for valuable information
મારો પણ એ જ પ્રશ્ન છે કે કેનેડામા સી ડી કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેની જાણ થઈ શકે તો જાણ કરશોજી, આભાર…..કવિશ્રી હિતેન આનદપરા, શ્રી મુકેશ જોશી અને આલાપ દેસાઈને અભિનદન
વાહ…..US Canada મા સીડી મળશે કે?
પ્રિય આલાપ
આનંદ ….અભિનંદન અને શુભેચ્છાઓ….ચિન્મયીકાકી અને વિહારકાકા
હિતેન અને મુકેશને પણ અભિનંદન અને શુભેચ્છાઓ..