ડાઉનલોડ?

નમ્ર ખુલાસો…

“ટહુકો ડૉટ કોમ” એ સૂર અને શબ્દનો સુભગ સમન્વય છે. આપણી પોતીકી ભાષાનો શબ્દ જ્યારે સૂરના રણકા પહેરીને નીકળે છે ત્યારે સ્વાભાવિક છે કે આ સૂરોને પોતાના અંગત ભાવ-વિશ્વમાં કેદ કરીને રાખવાનું મન થાય.

વારંવાર વાચકો ક્યારેક વિનંતી તો ક્યારેક મીઠી દાદાગીરી સાથે આ સાઈટ પર મૂકવામાં આવેલા ગીતો ડાઉનલોડ કરી શકાય એવી વ્યવસ્થા કરી આપવા કહે છે. મારે સખેદ એટલું જ કહેવાનું કે “ટહુકો ડૉટ કૉમ” પર સાંભળવા મળતા સૂરીલા રસીલા ગીત-ગઝલ ડાઉનલોડ કરી શકાય એવી કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરી શકાય એમ નથી. એક તો આ ગીતો ફક્ત ‘ગમતાના ગુલાલ’ના ન્યાયે વેચવા નહીં, વહેંચવા માટે જ છે.

બીજું, આ ગીતો અહીં ફક્ત આપણી લાડલી ને લાખેણી માતૃભાષાના પ્રચાર અને પ્યાર માટે જ છે. ગમતા ગીતો ખરીદીને સાંભળીએ એમાં જ ગીતકાર, સંગીતકાર અને ગાયકનું બહુમાન છે. વળી ટહુકો તો કાનમાં ગુંજીને અહેસાસમાં રણકતો રહે એ જ સારું ને? ટહુકાને બાંધી લો તો મીઠાશ મરી નહીં જાય? અને આ ગીતો ડાઉન લોડ ન કરી શકાય એમાં શું મારો સ્વાર્થ નથી? આ તો એક બહાનું છે આપની અને મારી સતત મુલાકાતોને અવિરત ચાલુ રાખવા માટેનું, ખરું ને?

218 replies on “ડાઉનલોડ?”

  1. વાહ આપ શ્રિ નુ નામ જાનિ શકુ મોટા ભઇ

  2. શ્રેી જયશ્રેી બહેન,
    આપણી આ વેબસાઈટ પર ઓનલાઈન સીડી કે ડીવીડી ખરીદિ શકાય કે ઓડીઓ આલ્બમ નિ માહિતિ મલે તેવિ વ્યવસ્થા થઈ શકે તો ગમતા ગીતો ખરીદીને સાંભળી શકાય અને આપના આ યગ્ન ની સાર્થકતા લેખાશે.

  3. આ ૧૮ મિ સદિ ના વિચારો ગનાય્અ સમય સાથે બદલવુજ જોએ

  4. ગુજરાતેી ભાશામા આત્તલો સારો સન્ગ્રહ અદભુત

  5. મને તમારી આ વાત ખુબ જ ગમી પણ જો અમારે આ ગીત જોઈતા હોય તો પ્લેઅસે અમને એ કહો કે તેની સીડી અથવા ડીવીડી ક્યાંથી મળશે.

  6. ટહુકો.કોમ
    મહેરબાની કરી ને હન્સા બેન દવે ન સોન્ગ મુક્વા વિનન્તિ…

  7. સુન્દર પ્રયાસ્…..આવુ સુન્દર સાહિત્ય આપવ બદલ આભાર્

  8. સાચિ વાત છે તમારા વિચાર થિ હુ સહમત છુ.

  9. આ વાત પન મનજુર , આ ગીતો ભુજ ગમ્મેી જાય તો , કેમ કર્વુ , તમારે દ્વારે આવેી જાસુ…………મજુર ,…….ગુજ્રરાતિ સહિત્ય પામવા ખખાત્ર ર સહુજ સર્તો મનજુર ………

  10. ટહુકો.કોમ ખરેખર ગુજરાતી ભાષા માટે નો એક ખજાનો છે

  11. its good to see that “Tahuko” is discouraging illegal download. Gujarati music industries is already dieing in this internet edge. There is not a single legal platform to enjoy gujarati music and video for free on internet. http://www.whataflix.com is our step to address that issue.

  12. વેચાઈ જવા કરતા યે વધુ વહેચાઈ જવા મા લિજ્જત છે…..એ જોકે વસમિ ઠોકર છે …. પન ખાઇ જવા મા લિજ્જત છે….. ગભરુ અન્ખોમા કાજલ થે લહેરાઇ જવા મા લિજ્જત છે…..

    I could not able to figure out how to type in GUJARATI but I am sure you know the GAZAL.

    I am sure you can keep up with ALL posting available for many many more years to come.

    બાકિ જલસા

    જે શ્રિ ક્રસ્ના

  13. you all at here have a superb collection of amazing Gujarati songs…mostly i rarely get Gujarati songs on the net..but tahuko as all the songs which one needs to listen…i love this site..but there is only one complain which i want to make…it is very frustrating to know that we cant download any of this songs…PLEASE let us download it…so that we can listen to it anytime in our phone or ipod….think about it…you are doing a great job by making this songs available…

  14. જયશ્રી બેન તમે જે દિવસે આ બ્લોગ ચાલુ કરેી યો તે દિવસે મરો જન્મ દિવસ હતો તો ……………..

  15. WHENEVER I VISIT THIS SITE I FEEL PROUD TO BE GUJARATI.
    I WANT TO BUY THIS SONG I HAVE HEARD IT SO MANY TIME, BUT THE PROBLEM IS THIS IS VERY OLD SONG AND NOT AVAILABLE IN MARKET.

    SONG : TOCH MA TAKNU LAI BHAI GHADVAIYA
    SINGER : PRANLAL VYAS
    AND WRITTEN BY KAVI KAG OR DAD

    SEE IF YOU CAN HELP ME OUT
    THANK & REGARDS
    HARISH GHELANI

  16. JayShreeben is there any chance that you can add or find gujarati natak’s which used to be played on ALL INDIA RADIO named HAJIKASAM TARI VIJLI VERAN THAI.

  17. I have many CDs, MP3 and there are some good songs I think that every one should buy their own collection, and it helps the artist.
    Manjula Parekh

  18. સુન્દેર મજા ના ગિતો…..મન પ્રેફુલ્લિત થયુ..હેયુ…હર્ખિ ગયુ…..વાહ્….ગુજ્રરાત અને ગુજરતિ…ગિતો….લાપ્સિ અને

    ઉપર ભર્પુર ઘેી…………….પરિન્.

  19. Jayshreeben
    I would like to give you some of my poems and writings which were publised in UK and other places so how I go about it . They are in gujarati and also in English. you can go to google and type manjula parekh’ . I am from Edinburgh, Scotland.
    Manjula Parekh

  20. કમલેશ પટેલ ગુજરાતી : East or west Gujarati is Best Why ? bcz Gujarati is best only understand Gujarati. Gj-2

  21. I am unable to get CD’S or DVD’s of Gujarati KAVYA collections.Can anybody help me with the availability?This may be with Authorwise or in different form of collections

  22. જયશ્રીબેન….આપની વાત સાથે હું સમંત છું…ગમતા ગીતો ખરીદીને સાંભળીએ એમાં જ ગીતકાર, સંગીતકાર અને ગાયકનું બહુમાન છે.
    રાજેન્દ્ર ખોના…વેમ્બલી….લંડન….૫/૧૨/૨૦૧૦….

  23. Hello,
    Your thoughts for downloading songs is good. I appreciate this.
    Can you please let me know, that how do I share/submit the songs to this site?

  24. મને તો આ ખુબ જ ગમ્‍યુ. ભલે ને કદાચ ડાઉનલોડ ના કરી શકાય પણ સાંભળીને
    આનન્દ આવિ ગયો ઘણા વર્સ પછિ જુના ભજન સામ્ભણ્વા મલ્યા……….

    બહુજ આભાર

  25. મારે ચ્હન્દ અને દુહા જોઈએ ચ્હે. કોઈ તે આપી શકશે.

  26. હેલો જય્સ્રેી દીદી મારુ નામ મેઘ્નાથી ચેતન ગીરી છે મારી ઉમ્ર ૨૫ વ્ષ છે મ્ને ત્મારી ટહુકો સાઈટ ૫હ્લી વાર જોઈ મ્ને ત્મારી સાઈટ ખુબ્જ ગ્મી

  27. sir
    thank u very much to create this website thank u very much
    હુ ઝવેરચન્દ મેધાનિ જિ નો બહુ મોતો ફેન ચ્હુ

  28. It’s great 2 be a part of ur community
    I would be pleased if u can help me with 1 thing
    I want to copy the lyrics on my word pad or create
    a data base of songs
    how can I do it quickLy
    pls help me abt it
    it will save my lots of time n energy
    I just knw that the fonts which r used it’s in d Unicode formate
    so how do I get the same fonts

  29. મારે મારી રચના મુકવી છે તો શુ કરવાનુ રહેશે?

  30. મને તો આ ખુબ જ ગમ્‍યુ. ભલે ને કદાચ ડાઉનલોડ ના કરી શકાય પણ સાંભળીને ખરીદી તો શકાય ને……??????
    સાઇટ ખુબ ગમી…….

  31. જયશ્રેીબેન
    બહુજ સરસ વેબ્ સાઈટ
    દરેક ગેીત સાથે તે કયા આલ્બમથેી લિધુ તે તથા તે આલ્બમ ક્યા મળશે તે જનાવશો તો તમારો ખુબ ખુબ આભાર

  32. જે રીતે રેડીયો અને ગરબા સળંગ સાંભળી શકાય છે.તે રીતે અન્‍ય ગીતો સાંભળી શકાય તેવું કરોતો સારૂ. વારંવાર કલીક કરીને અલગ અલગ ગીતો સાંભળવા ૫ડે છે. જયશ્રીબેનને નવા વર્ષના અભિનંદન
    Govindbhai,Aruna,Sanket,Rita,
    Daxina,Kamleshkumar,Poojan,Komal,Bhavinkumar

  33. i want the mp3 file of સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની.. please send me by mail as you can

  34. October 22, 2010

    I LOVE Gujarati Poems,Gazals, and Lokgeet.I always enjoy logging on to TAHUKO and it feels like I am back home in Gujarat. I have a kind request for you, Lyrics of “Jharukho” appears to require some corrections. Your hard work is appreceated by millions of GUJJUS and please add one more within the crowd.

    Love,
    Vijay Kansupada

  35. મને ટહુકા નો ટહુકો ખૂબ – ખૂબ ગમ્યો.
    ગિતો ને વેચ્વા ને બદ્લે વહેચવા નો હેતુ ગમ્યો…
    આ સાઇટની મુલાકાત લેનાર બધા ને પણ શુભકામનાઓ…..
    ગુજરાતી માત્રુભાષા સાચવવા બદલ આભાર….

  36. Gujarati Literature is very rich in itself. I like to listen Duha and Chand. Collection of gujarati songs has reminded me, my school days. Many of the songs, I heard when I was in school. It has very good collection of songs and gujarati literature. Sincere efforts must be made to make the people of gujarat and rest of the world aware about this site and its collection. I am looking forward a huge user data base for this site. Thanks to the team of Tahuko.Com.

  37. Dear all readers,
    This is a very exciting site of we Gujaratis”. I have pass on the
    name of this site to all my relatives who are connected with email,
    and requested them to be subsribe in this site for membership.
    You all are requested to pass on this details to your all relatives
    with request to pass to their relatives also. At list in this site we
    all Gujaratis will meet and enjoy.
    I am thanking Jayshribhen and Amitbhai for such great work.
    When visiting India Pl inform through this site to us.
    Jayshribahen sambhlochho ne ?

Comments are closed.