નમ્ર ખુલાસો…
“ટહુકો ડૉટ કોમ” એ સૂર અને શબ્દનો સુભગ સમન્વય છે. આપણી પોતીકી ભાષાનો શબ્દ જ્યારે સૂરના રણકા પહેરીને નીકળે છે ત્યારે સ્વાભાવિક છે કે આ સૂરોને પોતાના અંગત ભાવ-વિશ્વમાં કેદ કરીને રાખવાનું મન થાય.
વારંવાર વાચકો ક્યારેક વિનંતી તો ક્યારેક મીઠી દાદાગીરી સાથે આ સાઈટ પર મૂકવામાં આવેલા ગીતો ડાઉનલોડ કરી શકાય એવી વ્યવસ્થા કરી આપવા કહે છે. મારે સખેદ એટલું જ કહેવાનું કે “ટહુકો ડૉટ કૉમ” પર સાંભળવા મળતા સૂરીલા રસીલા ગીત-ગઝલ ડાઉનલોડ કરી શકાય એવી કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરી શકાય એમ નથી. એક તો આ ગીતો ફક્ત ‘ગમતાના ગુલાલ’ના ન્યાયે વેચવા નહીં, વહેંચવા માટે જ છે.
બીજું, આ ગીતો અહીં ફક્ત આપણી લાડલી ને લાખેણી માતૃભાષાના પ્રચાર અને પ્યાર માટે જ છે. ગમતા ગીતો ખરીદીને સાંભળીએ એમાં જ ગીતકાર, સંગીતકાર અને ગાયકનું બહુમાન છે. વળી ટહુકો તો કાનમાં ગુંજીને અહેસાસમાં રણકતો રહે એ જ સારું ને? ટહુકાને બાંધી લો તો મીઠાશ મરી નહીં જાય? અને આ ગીતો ડાઉન લોડ ન કરી શકાય એમાં શું મારો સ્વાર્થ નથી? આ તો એક બહાનું છે આપની અને મારી સતત મુલાકાતોને અવિરત ચાલુ રાખવા માટેનું, ખરું ને?
િ
ઇમ્પ્રેસેીવ ફરેીદા મેીર્
http://www.youtube.com/watch?v=95mmVWe4Wmo&feature=related
અહીં મુકેલા બધા જ ગીતો કર્ણ પ્રિય છે…પણ ડાઉનલોડ ના કરી શકાય તો એનો કોઇ અર્થ નથી.
બધા કાંઈ ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા નથી હોતા અને જો એમને આ ગીતો સાંભળવા હોય તો …કોઇ વિકલ્પ હોય તો મને જરૂર જણાવજો…..
રમેશ ભાનુશાલી
ુThanks, & agree your views.
Appriciate, your hards work to have this sound track & nobel work done. Such beatiful & rare collections.
Keep it up,
Kanu.S.M.
મેંદી તે વાવી -લખેલા શબ્દો અને જે ગીત વાગે છે તે બ્ન્ને અલગ છે
વિચાર ઉત્તમ – પણ આજના આધુનિક જમાનામાં વેબ સાઇટ પર ગીત વાગે એને રેકોડ કરી શકાય.
I like this site very much.
Every Gujarati must visit this site everyday.
I am proud to ba a Gujarati.
Jay Jay Garvi Gujarat.
Vande Mataram….
thank you jaysreeben i am glad to you very very
જયશ્રેીબેન તમારો ખુબ ખુબ આભાર મનહર ઉધાસનિ એકાદ ગઝલ લખિ મોકલો ને …….
તમે અત્યારે જે અમને ગુજરાતી સાહિત્યનો આસ્વાદ કરાવો છો એ જ બહુ મોટી વાત છે.
કમલેશભાઈ તમને મારા જય સ્વામિનારાયણ, અને આવી રચના મોકલાવવા બદલ આભાર
વાત તો તમારી સાવ સાચી છૅ. ટહુકામાં તો સાચૅ જ ખજાનો ભરેલો છૅ, પણ ગુજરાતી નાટકો અમારે ક્યાથી શોધવાના એ નથી ખબર. એ જણાવશો?
કુમ્કુમ કેરા પગ્લે માડિ ગર્બે રમવાઆ વ- હેમા દેસાઇ -અલ્બુમ નુ નામ આપસઑ તો સારુ
Jayshreben & Team:
You are 100 per cent right.We must pay for poetic and other creations for,the trio of composer, musician and singer do not live merely on air;they too,like us, need lucre for maintaining themselves and their dear and near ones. Unauthorized downloads will rob them of their right to exit with honour.Remember the anecdote of a foolish man who went from place to place to buy a coconut to get it at a discount.What happened to him? He is still hanging on a coconut tree in Kerala because somebody suggested coconuts are freely available there but ‘you have to climb a coconut tree to get one’.Result? Unwarranted hanging!!!
Moral of the story: Pay for songs since nothing on this good earth is ever free and no need to hang!!!
Vallabhdas Raichura
Maryland,March 27,2010.
ખરેખર ખુબ જ સરસ રીતે તહુકા ની રજુઆત કરી છે.
i need some songs so can any one tell me tat how can i download gujarati songs from this site or any other link ?
I liked the site,but kindly share the links to download the songs also….thanks in advance
Challenge to All Gujarati sugam sangeet lovers:
Click this link
http://www.youtube.com/watch?v=phrFUXrgZFA
and identify the singer of this song and win a prize.
Maare “Avta jata jara najar to nakhta jajo…” song joiye che…me ghanu gotyu pan malyu nai…
please help me out…
jayshreeben,
can u post a gujrati song ” vans na van ma jai vaato pavan” by late shri paresh bhatt?
please reply..thanx
જયશ્રી બેન પણ મારે આ સોન્ગ જોઈએ જ છે એટલે તમે મને કહો કે હુ આ સોન્ગ ક્યા થી ડાઉનલોડ કરુ?????
Nameste Jayshreeben, Please find a way that People who want to download they have to pay, And my concern with my old 1959 to 1965 gujarati movie songs, witch you will hardly find any place so those old is gold is Over “teeje maal” Or You have it so kindly please take those gem out from “Teeje maal And bring to the first floor,now the youth will know the real gujarati Music.I can not find in canada much Gujarati old songs.Please help find the best way, Thank you.Hasmukh Patel.Canada
Let all Gujarati geeton play in ALL houses,All Car,Every PARTY,and In Any Country,Any Street, I play In Canada every place At Work too.Be Proud That YOU are Gujarati.Please Help Each Other.
” JAI JAI GARVI GUJARATI ” Only You Can Make Gujarat On Top.
CANADA.
Please find the song you requested here: https://tahuko.com/?p=731.
ખુબ જ ઉત્તમ વિચારો છે આપના જયશ્રી દીદી…..!
“માનવ”
જય હરસિધ્ધ માતાજી
ગુજરાતી ગીતો માટે “ટહુકો ડૉટ કૉમ” બહુ ઉતમ છે.
દિનેશ.કે.પટેલ (બાહિસરા)તાઃ-વાવ,બનાસકાઢા
જય જય ગરવી ગુજરાત…….
મને “તમે મારાં દેવનાં દીધેલ છો ” નુ songs joie che…
so send me link on my mail…
some gujarati songs are all time hits, so i want to download for me only personal.
જય માતાજી
જ્યારે ઓફ લાઇન હોઇએ ત્યારે ગીત સાભળવુ હોય ત્યારે શ કર્વુ?
kam choo badhha majama
mara gujarai sugam sangeet free download thai shika tavi site nu nam apsato saru ho gujarti sugam sagneet no chaka choo
shaunak trivedi
badha gujarati sangeet chahko pase internet nathi hotu….
to shu aa geeto no vistaar internet dharako mate j sankuchit chhe…?
ane aam pan thoda geet download karvathi aa website ni mulakat thodi band thavani…
shu gujarati geeto no bhandar etlo nano chhe?????????????????????????????
Hello Shaileshbhai,
By Shravani Gazals, do you mean the recital of gazals by the gazalkar?
The site is astonishing. Thanks to my friend who recommended it.
Can any one put “ Shravani” Gazals on the net? Or if available on this site, can anyone guide me where it is?
Shailesh Master
please help me.
I want to download “AkrutiGujFalguni” Gujrati font.
I will be obliged.
regrds
A K Falahi
ટહુકો.કોમ ખરેખર ગુજરાતી ભાષા માટે નો એક ખજાનો છે
ટહુકો ઉપર બધાં ગીતોનુ ઓડીયો મુકાતું નથી તેથી ઘણાં ગીતો કે ગઝલો ફક્ત વાંચી શકાય. જો ઓડીયો મુકાય તો જ તેને સાંભળી શકાય. અને તેમાં કદાચ રોયલ્ટી વગેરેનો પ્રશ્ર્ન આવે.
ટહકો ડોટ કોમ મા હુ મરા પીસી મા બધા ગીત સામભ્ળી નથી શ્ક્તો. તેનુ કારણ જ્ણાવ્શો
A website thi hu classes ma avta students ne apna gujarati geeto ma ras jagadu che ane apna gujarati geeto sambhadi ne loko khub khush thai jay che.
JAY JAY GARVI GUJARAT
WELL, I WOULD LIKE 2 SAY ABOUTSONGS NOT DOWNLOADABLE HERE. ONLY LISTENING AVAILIBILITY IS ENOUGH 4 ME.BAKI A GEET NE MARI PASE KEM RAKHI LEVU A AAJ NA TECHNOLOGY NA JAMANAMA MUSHKEL NATHI.TAHUKO SADAY GUNJATO J RAHE.
કોઇ પણ અહીં પ્રકાશિત થતું ગીત કે ગઝલ, જો ક્યાંય પણ રેકોર્ડેડ હોય તો તે CD આ વેબ સાઇટ દ્વારા વેચી ના શકાય? આનાથી કોઇને પણ ગમતાં ગીતની CD બજારમાં શોધવા જવું ના પડે.
તમારિ વાત સાથે સહમત. મને કલાપિ ના ગિતો – એક આગિયાને ક્યારે મુકશો ?
જુના ગિતો કયા મળશે? તો એ હમો વેચાતા પણ લઇએ
I like so much {Mane Zara Zookh vagi gai -Rajendra shah} I Want to more Collection Rajendra shah.Could u please send me this song.thanks for u .
સુન્દૃર્
hu aapni vaat sathe 100% sahamat chu ane jyare aapne aapna vatan thi duur hoie ne tyare j eni sachi kimaat thay e vaat me uk ma rahi ne j jaani che ane tyare jo tamara jeva koi bhagirathi ni mehnat jevi aa site male tyare je aanad thay che e kadach kaheva mate mara shabdo bahu j ochcha padashe.khub khub aabhar.
ઉતમ કામ. અભિનન્દન ! હજુ વધુ સારુ કરો એવિ પ્રાર્થના.
pls tell me Manahar Udhasji ni badha Gazal na Album ni CD/DVD Ahmedabad mo kyo malse. Plz Replay address uargent on my email id
thanks
બરોબર છ્હે.
રન્ગ ના ચટ્કા જ હોઇ.
જયશ્રિ બેન્, મનહર ઉધાસ સહિત ના બધા જ ગાયકો ના બધા જ કલેક્શન નુ લિસ્ટ મૂકવા વિનન્તિ. આ સાઈટ મને ખુબ જ ગમે ચ્હે.
જય માતાજી
તમારી વાત સાચી પણ જ્યારે ઓફ લાઇન હોઇએ ત્યારે ગીત સાભળવુ હોય ત્યારે શુ ?
તમારી આ પ્રવ્રુત્તિ ઉત્તરોત્તર વિકાસ થાય તેવી શુભકામના.
જૂના ભજનો મુકશો તો ખુબ જ ખુશી થશે.
અરવિદ પટેલ
very good and i really enjoy thanks once again