‘ટહુકા’નો ટહુકાર! – મુંબઈ સમાચાર ૧૬/૧૧/૨૦૧૨ શુક્રવાર

‘ટહુકા’નો ટહુકાર! : પ્રતિભા – નંદિની ત્રિવેદી મુંબઈ સમાચાર (વામા Section Page 3) ૧૬/૧૧/૨૦૧૨ શુક્રવાર

મુંબઈ સમાચારનાં ePaper માં અહીં જુઓ….

62 replies on “‘ટહુકા’નો ટહુકાર! – મુંબઈ સમાચાર ૧૬/૧૧/૨૦૧૨ શુક્રવાર”

  1. જૈશ્રેીબેન્,
    you r great.U r doing good job.wish u all sucess in future.

    jaishreekrushna

  2. જયશ્રીબેન અભિનન્દન્. કરેલુ કાર્ય ફોગટ જતુ નથી.ટહુકતા રહો. -મેઘબિદુ

  3. જયશ્રીબેન તમારા વિષે વિષેશ જાણીને આનંદ થયો (અને હા.. તમારો ફોટો પણ પહેલીવાર જોવા મળ્યો)

    ખુબ ખુબ અભિનંદન…

    ગુજરાતી સાહિત્ય અને સંગીતની અમુલ્ય અને નિ:સવાર્થ સેવા બદલ અભાર..

    ભાવી યોજનાઓ માટે શુભેચ્છા…

  4. Very good job Jayshreeben you are doing.To do certain work it do require commitments and you are doing it very playfully.you do deserves congratulations. and we proud of you as we are enjoying Gujarati Kavita.

  5. નન્દિનીબહેન ત્રિવેદીએ જયશ્રીબહેન વિશે સવિસ્તર મહિતી આપી તે ઘણુ સારુ થયુ.જયશ્રીબહેન, તમને આવુ સરસ કામ કરવા બદલ ખુબ ખુબ અભિનન્દન. હજારો સાહિત્યપ્રેમી ગુજરાતીઓ તમારા હમેશના રુણી રહેશે.

  6. દિંગંબરભાઇ સ્વાદિયા/કલ્પનાબહેન સ્વાદિયા says:

    જયશ્રીબહેન, અભિનન્દન. તમારી સાહિત્ય સાધના પ્રેરણાદાયક છે. અત્યારે અમે
    મુંબઇ છીએ પણ ગયે વર્ષે ટોરટો ગયાં હતાં ત્યારે એક ગીત અને ગરબાના શબ્દો અમને
    તમે જ મોકલ્યા હતા એનો ઋણસ્વીકાર કરીએ છીએ. ખૂબ ખૂબ અભિનન્દન અને
    વડીલ હોવાને નાતે આશિર્વાદ.

  7. congratulations Jayshreeben, You very well deserve this. Keep up the good work and I wish you will collect enough funds to create a more advanced Tahuko Website.

  8. જય્શ્રીબેન્ ખૂબ ખૂબ અભીનન્દન્ ટહુકો સતત ટહુક્યા કરે અને બધાને સરસ ગુજરાતી કવિતા અને ગીતો સંભળાવતું રહે એવી મનોકમના.

  9. જ્યશ્રિબેન અમિત્ભાઇ
    તહુકો સતત તહુકતો રહે એજ અભ્યર્થના.ખુબ ખુબ અભિનન્દન. માત્રુભાશાનો દિવો સતત જલતો રહે.

  10. અભિનંદન જયશ્રીબેન અને અમિતભાઈ પટેલને તે સાથે સાથ આભાર પણ! પોતાની માંનુ ગૌરવ જાળવવું કોને ન ગમે!?

  11. ખૂબ ખૂબ અભિનંદન…..” ટહૂકો” ના મધપૂડામાંથી આપણી સૌમ્ય માત્રુભાષાનું મધ સતત ઝરતું રહે….લગે રહો જયશ્રી – અમિત….સુંદર લેખ માટે નંદિની ત્રિવેદીને પણ અભિનંદન.

  12. Standing on the golden Bridge of San Francisco,the stormy breeze sways the people and bridge together….that is the impact of the Tahuko………..

    Me and my spouse would like to put Morpichh in Jayshriben and Amitbhai’s uncrowned head ….Pranam to Wonderful couple !!!!
    Upendraroy Nanavat and Chhaya

  13. અભિનંદન જયશ્રીબેન અને અમિતભાઈ પટેલને તે સાથે સાથ આભાર પણ! પોતાની માંનુ ગૌરવ જાળવવું કોને ન ગમે!?

  14. Congratulations Jayshree! A very well-deserved recognition. Very happy for you.

    Keep up the good work.

    Happy New Year!

    Sangita

  15. ખુબજ સુન્દર !!ઘના સમય થિ વિચર તો હતો કે આ તહુકા ના ફઔન્દર કોન ચ્હે ?? આપ્ને ખુબ્ખુબ ધન્યવાદ !! ફૌન્દાસન માતે કૈ રિતે મદદ થૈ શકે તે જનાવ્શો.

  16. પ્રિય જયશ્રી તથા અમિત,
    ખુબ ખુબ અભિનંદન.આશા રાખું છું કે ગુજરાતી સાહિત્યના ચાહકો માટે તમારે આગળ જે કરવું છે જેમકે-તમારી વેબ સાઈટ ને upgrade કરવી. I-phone users or all android phone users friendly-બનાવવા માટે પૈસા,સોફ્ટ્વેઅર upgrade કરવા ની જે technical મદદ ની જરૂર છે તે તમને આસાની થી મળી જાય અને વહેલી તકે તમે તે કરી શકો.
    All the best to both of you for this mission of yours.

  17. ખુબ ખુબ અભિનન્દન તથા હર્દિક શુભેચ્છ્ાઓ ….ગુજરાતી સાહિત્ય ની ઉત્તમ સેવા કરતા રહો ….

  18. JAYSHRIBEN ANE AMITBHAI NE HARDIK ABHINANDAN INTEREST HATO ANE PACHHI TAME LOKOE JALVI RAKHYO ANE ROJ TAHUKO .COM NE TIME APO CHHO ANE AMNE LABH AAPO CHHO TE BADAL FARITHI HU NATMASTAK CHHUN

  19. વહાલા જયશ્રીબહેન અને અમિતભાઈ,
    હૃદયપુર્વકના અઢળક અભીનન્દન…
    ટહુકો’અવીરત ગુંજતો રહે એવી શુભાશીષ…

  20. ટહુકો.કોમ (ચતુર્શબ્દ મુક્તક)

    ટહુકો.કોમ
    સંગીતથી
    ભરે
    ભોમ !

    (Posted on http://www.girishparikh.wordpress.com on 11/17/2012. God willing would post on that blog in a few days a piece about how Tahuko.com can serve Gujaratis around the world by publishing e-books and printed books popularizing Gujarati poetry and mucic.
    Girish Parikh
    Author & Journalist
    Modesto California
    E-mail: girish116@yahoo.com

  21. વાહ… ખૂબ ખૂબ અભિનંદન,
    ટહુક્યા જ કરો…ટહુક્યા જ કરો. તેવી પરમાત્મા ને પ્રાર્થના….

  22. અભિનંદન જયશ્રીબેન અને અમિતભાઈ પટેલને

    ટહુકો બ્લોગને ગુજરાતી વિશ્વમાં ટહુકતો રાખવા માટે

    નવા વ્ર્શ્મા વર્ષમાં વધુ ને વધુ સફળતા પામો તેવી શુભેચ્છા!

    તમારી સવાઓ માટે આભાર .

    વિનોદ પટેલ

  23. જયશ્રીબેન, અમિતભાઈ,

    અમારુ માનીતુ ટહૂકો મુ.સ.ની પૂર્તિમા ચમક્યુ તેથી ખૂબ ખૂબ આનન્દ થયો. જયશ્રીબેનને સમય પસાર કરવા બ્લોગ અને પછી સાઈટ રચવાનુ સુજ્યુ તો અમને સમય સુન્દર રીતે પસાર કરવાનુ સાધન મલ્યુ. આભાર સાથે અભિનન્દન તમો બન્નેને….

    વીરેન્દ્ર ભટ્ટ.

  24. જયશ્રી પટેલ નો ટહુકો વિશ્વભરના ગુજરાતીઓમા ગુન્જતો રહે એવી અભિલાષા.

  25. પ્રિય જયશ્રી અને અમિતભાઈ,
    આ લેખ વાંચી ને ખુબ ખુબ આનંદ થયો. તમો બન્ને એક બીજાના પુરક છો.
    ટહુકાનો વીકાસ તમારા બન્નેના સમાન ઈન્ટરેસ્ટને આભારી છે.તમોને મારા હાર્દીક
    અભિનન્દન !નવા વર્ષની શુભેછા.
    ફુલવતી શાહ.

  26. ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ, જયશ્રેી અને અમિત!

  27. જયશ્રી બહેન ખૂબ ખૂબ અભિનંદન. લેખ વાચી ને હર્ષ ની હેલી ચડી, અને તમારા મોઢે થી ન જાણેલી ઘણી જાણકારી મળી. નૂતન વર્ષ ની આ સુંદર ભેટ કહેવાય.

  28. ‘ટહુકા’નો ટહુકાર! – મુંબઈ સમાચાર ૧૬/૧૧/૨૦૧૨ શુક્રવાર. નંદિની ત્રિવેદીએ સુંદર રીતે ટહુકાની ઓળખ આપી. જયશ્રી પટેલ ઉર્ફે જયશ્રી ભકતા મોડર્ન મીડિયા નો ઉપયોગ કરી માતૃભાષા માટેનું ખૂબ ગૌરવ વધાર્યું છે. ભારત અને ભારત બહાર વસતાં ગુજરાતીઓને એક છત નીચે ભેગા કર્યા છે.
    એજ લી. ચન્દ્રકાન્ત લોઢવિયા.

  29. ગુજરાતી હોવાનું ગૌરવ એક સન્માનજનક અનુભુતિ છે.
    જયશ્રીબેન અને અમિતભાઇએ માતૃભાષાને એક આગવો મુકામ આપ્યો છે ખાસ કરીને ગુજરાતી ગીત/ગઝલ અને સુગમ સંગીતના ક્ષેત્રે થઇ રહેલા ભગીરથ કાર્યને “ટહુકો”ના માઘ્યમથી ઘર-ઘર સુધી પહોંચાડવામાં આ ગુજરાતી ખમીરવંતા યુગલે જે ડૅડીકેશનથી અને નિઃસ્વાર્થભાવે કાર્ય કર્યું છે એને એક ગઝલકાર તરીકે અને એક ગુજરાતી તરીકે બિરદાવું છું
    સ-વિસ્તર માહિતિબદલ …..મુંબઈ સમાચારના આ વિભાગનો પણ આભાર.

  30. જયશ્રીબેન તથા અમિતભાઈ

    તમને ખૂબ ખૂબ અભિનંદન! મું.સ.માં (પૂર્તીમા) નંદિની ત્રિવેદી(જેઓ પોતે એક
    સંગીતના – શસ્ત્રીય, સુગમ, ગુજરાતી, ફીલ્મિ,વ. સંગીતના અચ્છા જાણકાર તેમજ ગાયક છે. તેમણે તમારા વ્યક્તિત્વને અને આવા ઉત્તમ કાર્યને યોગ્ય રીતે
    બીરદાવ્યું છે.

    તમારો આમાં રસ, રુચી, સમજ અને રજુઆત બધું જ કાબીલ-એ-દાદ છે.

    તમને ફરી ફરી અભિનંદન! તમારી આ પ્રવ્રુતિ સતત ચાલુ રાખી તેમાં
    વધુ ને વધુ સફળતા પામો અને લોકોનો પ્રેમાદર જીતો તેવી શુભેચ્છા!

    આભાર!

    દિનેશ પંડ્યા

  31. Congratulations. We in SFArea are very proud of you
    We have dreams of doing many creative projects for Gujarati literature and music

  32. વાહ બહેના….કમાલ કરી તમે !અભિનઁદનના શબ્દો નથી.
    હૈયુઁ ગજ ગજ ફૂલ્યુઁ….તમારી યાત્રાની જુગ જુગ સુધીની
    સફળતા માટે પ્રભુ પ્રાર્થના !વિદેશમાઁ રહી દેશને યાદ
    સતત કરતાઁ રહેજો અને માતૃભાષાનુઁ ઋણ અદા કરજો !
    અઢળક શુભેચ્છા ……વાહ વાહ ! વાહ વાહ !

  33. વાહ… ખૂબ ખૂબ અભિનંદન, પ્રિય દોસ્ત…
    તું, અમિત અને આ ગુજરાતી સૂર-શબ્દનો કર્ણાધાર આ ટહુકો સતત ગુંજતો જ રહે એવી શુભકામનાઓ…

  34. જયશ્રિ બેન,
    ખરેખર આપ ગુજરતિ સુગમ સન્ગિત ની અદભુત્ત સેવા કરી રહ્યા છો. રોજ ઓફીસ મા કામ શરુ કરતા પહેલા અપદેટ સાભળી ને પછી જ કામ ચલુ થાય છે ખૂબ ખુબ આભાર્.

  35. અરે વાહ બેના… ક્યા બાત હૈ… ખૂબ ખૂબ અભિનંદન… સ-રસ લેખ… અને ફોટો પણ એકદમ મસ્ત.
    વ્હાલની એક વ્હાલી ઝપ્પીનો રેઈનચેક આપુ છું, with no expire date ! 😉

  36. Dear Jayashriben,
    We feel great when u get praise now in press too. or else u now r in hearts of all gujarati loving people all over the world through i/net. We all adore your efforts to greatest degree. Evry gujarati who has come through your site loves you both. great-great and great are the complement from a 74 years young i.e. me!

  37. જયશ્રી બહેન ને ખૂબ ખૂબ અભિનંદન. નૂતન વર્ષ ઉપર વાંચવા મળેલા આ લેખ હૈયા માં હર્ષ ની હેલી ચડાવે છે.

  38. Well … well! A very well deserved compliments to Jayshreeben Patel (nee Bhakta) … it is unparalleled what she has done to Gujarati music and for the music-lovers like me. A bit late though, for a Gujarati journalist, journals and newspapers to start recognising the “Beneficiary” and those like Mrs Patel who are devoting their own time, efforts and obviously funds to popularise and keep the music, poetry and literature alive!! It always so happens, particularly in Gujarat. We never appreciate what is made available selflessly like Mrs Patel has done and Mr Amitbhai joined her in life and her activities later. Kudos to both of you. If there is a “creator” like a poet, writer or musician, but if there are no one to read, appreciate or listen to music, one may argue that one does it for one’s own benefit (many artist’s do criticize audiences/readers/common people under that excuse – that they do it for themselves only and don’t care for others. But if it is enjoyed by all those who really want to enjoy music, poetry, writings etc. and someone who is deeply interested like Jayshreeben does it, I think it is no less a task than the creator as it is the bridge between the creator and the audience. I shall support Tahuko or Tahuko Foundation or whatever form it is – and try and contribute most positively as much as I can to make Tahuko more interesting and vivid. Bless you!

  39. ગઝલને વધુ લોકપ્રિય કરીએઃ
    જયશ્રીબહેનઃ નૂતન વર્ષાભિનંદન.
    ટહુકો.કોમને બે પુસ્તકો પ્રગટ કરવાનું સજેશન આપું છું. (નોન પ્રોફીટ ટહુકો.કોમ પ્રકાશન વિભાગ શરૂ કરી શકે જે ઇ-બૂક અને પ્રીન્ટેડ પુસ્તકોનું પ્રકાશન કરી શકે.)

    બે પુસ્તકોઃ
    ૧. આદિલના શેરોનો આનંદ
    ૨. વિવેકના શેરોનો આનંદ
    બન્ને પુસ્તકો લગભગ તૈયાર છે. પ્રથમ પુસ્તકની પીડીએફ એડિશન પ્રકાશિત કરી છે.
    –ગિરીશ પરીખ
    મોડેસ્ટો કેલિફોર્નિયા
    ફોનઃ (209) 303 6938 (cell)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *