લ્યો, કાગળ આપું કોરો…. June 12, 2006 લ્યો, કાગળ આપું કોરો, સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો, લ્યો, કાગળ આપું કોરો. – ભગીરથ બ્રહ્મભટ્ટ.