જીવન મંઝિલ છે સામે કિન્તુ રસ્તાઓ નથી મળતા,
સમસ્યાઓ છે કાંઇ એવી ખુલાસાઓ નથી મળતા
ગયા મઝધારમાં ‘નાશાદ’ એવા અમને મૂકીને
હવે સંસાર-સાગરના કિનારાઓ નથી મળતા
- નાશાદ.
Share what you loved...
નાશાદ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.