Category Archives: બ્રિજરાય જોશી

બ્રિજરાય જોશી

બ્રિજરાય જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

રેડિયો ૨૩ - પ્રફુલ દવે (લોકગીતો)



રેડિયો ૨૩ – પ્રફુલ દવે (લોકગીતો)

સૌને નવરાત્રીનાં છેલ્લા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!! સાથે મજા લઈએ ગુજરાતના લોકલાડીલા લોકગાયક શ્રી પ્રફુલ દવેનાં અવાજમાં અમને ખૂબજ ગમતા આ લોકગીતો……

સ્વર – પ્રફુલ દવે, ભારતી કુંચલા અને વ્રુંદ
સંગીત – બ્રિજરાય જોશી
આલબ્મ – ગીત ગૂનજન ૧

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

૦૧ હરી હરી તે વનનો મોરલો ગીરધારી રે….
૦૨ કાન તારી મોરલીએ મોહીને ગરબો ઘેલો કીધો….
૦૩ હાલ્યા મીરાબાઈ દ્વારિકાને….
૦૪ એક રંગ ભર રસીએ પૂછ્યોજી….
૦૫ કાંકરીના માર્યા કદી મર્યે….
૦૬ રમો રમો ગોવાળીયા મારગડો મેલીને….