Category Archives: વિનોદ ઐયંગર

વિનોદ ઐયંગર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

તારા વિના શ્યામ મને એકલડું લાગે.... - રિષભ Group



તારા વિના શ્યામ મને એકલડું લાગે…. – રિષભ Group

આ ગીત ખાસ ટહુકોના શ્રોતાઓ માટે નવેસરથી સંગીતબધ્ધ કરીને મોકલવા માટે અચલભાઇનો ખુબ ખુબ આભાર.

સ્વર : અચલ મહેતા
સંગીત : વિનોદ ઐયંગર
શબ્દો : રિષભ Group

krshna

.

શ્યામ….. શ્યામ…. શ્યામ…. શ્યામ…

તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ મને એકલડું લાગે,
રાસ રમવાને વહેલો આવજે (2)
તારા વિના શ્યામ…. (2)

શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની (2)
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ…. (2) Continue reading →