નેટ જગતનાં અન્ય ગુજરાતી બ્લોગો/ વેબસાઇટનું લિસ્ટ:
(Last updated on: April 2, 2007 By UrmiSaagar)
- ગુજરાતી શબ્દકોશ – શ્રી. રતિલાલ ચંદરયાનો ગુજરાતી શબ્દકોશ.
- સ્વર્ગારોહણ – ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. (રામચરિતમાનસ, મહાભારત, ગીતા અને બીજા ઘણા પુસ્તકો ગુજરાતીમાં ડાઉનલોડ કરી શકાશે.)
- લયસ્તરો – એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની
- શબ્દો છે શ્વાસ મારાં – સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ. દર અઠવાડિયે બે વખત સ્વરચિત રચનાઓ પીરસવાનું વચન
- સહિયારું સર્જન – નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ. સંચાલકો: ઊર્મિસાગર, નીલમ દોશી, સુરેશ જાની
- ઊર્મિનો સાગર – અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ.
- પરમ સમીપે – કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ.
- કાવ્ય સૂર – આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓનો બ્લોગ.
- ગુજરાતી સારસ્વત પરિચય – ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ . જયશ્રી ભક્ત.
- ગુજરાતી પ્રતિભા પરિચય – ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, જુગલકિશોર વ્યાસ, અમિત પિસાવાડિયા, ઊર્મિસાગર, જય ભટ્ટ, જયશ્રી ભક્ત.
- અંતરની વાણી – આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ.
- મધુસંચય – અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.
- મારો ગુજરાતી બ્લોગ – અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ.
- ગુજરાત અને ગુજરાતી – અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ.
- અનુપમા – અમદાવાદના હરીશ દવે ‘નવ-સુદર્શક’નો સ્વરચિત અછાંદસ કવિતાઓ, ‘મુક્તપંચિકા’ઓ તથા અન્ય પદ્યકૃતિઓ સાથે અવનવી વાતો અને વિચારવિનિમયનો બ્લોગ.
- અનામિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો પત્રલેખન સ્વરૂપે અભિવ્યક્તિનો સર્વપ્રથમ ગુજરાતી બ્લોગ.
- અનુભવિકા – અમદાવાદથી હરીશ દવે ‘નવ-સુદર્શક’નો અંગત અનુભૂતિઓનો અતીતના સ્મરણોની યાત્રા કરાવતો ગુજરાતી ભાષામાં સંસ્મરણોનો પ્રથમ બ્લોગ.
- ફોર એસ વી-સંમેલન – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો.
- ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો – અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.
- રીડગુજરાતી – વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ.
- અમીઝરણું – ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ.
- બંસીનાદ – ફિલાડેલ્ફીઆ, અમેરીકાથી જય ભટ્ટનો પોતાની અને પોતાને ગમતી વાતોનો બ્લોગ.
- આદિલ મન્સુરી – કવિ શ્રી આદિલ મન્સુરીની ગઝલોની વેબસાઇટ.
- ગઝલ ગુર્જરી – આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ.
- સ્નેહ સરવાણી – અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ.
- સિદ્ધાર્થનું મન – ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.
- વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો – વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો.
- ગુર્જરદેશ.કોમ – ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા
- પ્રત્યાયન – લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ.
- કડવો કાઠિયાવાડી – અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.
- મને મારી ભાષા ગમે છે – અશોકભાઈનો ગુજરાતી કવિતા અને સાહિત્યનો બ્લોગ.
- શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક – ઈલાક્ષી પટેલ.
- ગુજરાતી પુસ્તકાલય – બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
- અનુસંધાન – હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.
- ઓટલો– પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક.
- હાથતાળી – પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.
- મારા વિચારો, મારી ભાષામાં… – મુંબઈથી કાર્તિક મિસ્ત્રીનો અંગત બ્લોગ.
- પ્રતિદિપ્તિ – કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ.
- દસ્તક – સાગરચંદ્ર નાહરના વિચારો.
- બાગે વફા અને બઝ્મે વફા – કેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ ‘વફા’નો કાવ્ય વિષયક બ્લોગ.
- સુવાસ – બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન
- ઉજાસ – ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ.
- સમાચાર સાર – સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે.
- ‘ડી’નું જગત – વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.
- વિચાર જગત – બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.
- કવિલોક – ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.
- મેઘધનુષ – મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ.
- સ્વરાંજલી – ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.
- અર્ષનો સંગ્રહ – નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.
- મારા સપનાની દુનિયા – મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ.
- સુવાકયો – નિમેષનો સુવાક્યોનો બ્લોગ.
- વિચારો અને વાર્તાઓ – નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ.
- બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ – મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.
- જયદીપનું જગત – શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ.
- કલરવ – વિવેકનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.
- કલરવ…બાળકોનો…બાળકો માટે – દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ.
- હાર્દિક ટાંકનો બ્લોગ – હાર્દિક ટાંકનો મનગમતી કવિતાનો બ્લોગ.
- મારું જામનગર – જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ.
- ગુજરાતી સાહિત્ય સરિતા – હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ. સંચાલક: વિજયભાઇ શાહ
- વિજયનું ચિંતન જગત – વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની વિજયભાઇ શાહની ડાયરી
- ગુજરાતી કવિતા – મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.
- મને મારી ભાષા ગમે છે કારણકે – પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.
- કસુંબલ રંગનો વૈભવ – અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ.
- હાસ્યનો દરબાર – ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.
- તણખાં – સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ.
- શ્રીજી – લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ.
- સુર-સરગમ – લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ.
- તુલસીદલ – સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી
- શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર – અમદાવાદથી ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.
- ઉત્કર્ષનો બ્લોગ – ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા
- અનરાધાર – સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
- પ્રાર્થના મંદિર – સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો પ્રયાસ કરતો બ્લોગ.
- હેમકાવ્યો – હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.
- શબ્દસભા – મૂળ પોરબંદરના સંજય મોઢાનો અરુશા, ટાંઝેનિયાથી કાવ્યોનો બ્લોગ.
- કાવ્યોત્સવ – હેમાંગનો કાવ્ય-વિષયક બ્લોગ.
- પ્રણવ ત્રિવેદી – પ્રણવ ત્રિવેદીનો સ્વરચિત રચનાઓ અને લેખોનો બ્લોગ.
- શાણી વાણીનો શબદ – અમદાવાદથી શ્રી. જુગલકિશોર વ્યાસની સ્વરચિત રચનાઓ અને વાતોનો અંગત બ્લોગ.
- ધર્મેશનું મન – બેંગ્લોરથી ધર્મેશ પંડ્યાનો પોતાની અને મનગમતી રચનાઓનો બ્લોગ.
- પુસ્તકાલય – બાકરોલથી જયંતીભાઇ પટેલનું નવલિકા, નવલકથા, પોતાની તથા અન્ય કવિઓની રચનાઓ તેમ જ વિવિધ લેખોનો સંગ્રહ કરતું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.
- ફૂલવાડી – વિશ્વદીપ બરદની હૃદય- ઊર્મિમાંથી સરી પડેલા ભાવોને શબ્દ દેહ આપતા, સહજ રીતે ખીલી ઊઠેલ ફુલોની-ફુલવાડી.
- પિનાકિન લેઉવાનો બ્લોગ – ગુજરાતનાં જાણીતા સંતોનાં ભજનો-તેમની રચનાઓ તથા તેમના જીવનની ઝાંખી.
- મન સરોવર – હ્યુસ્ટન, ટેક્સાસથી ગિરિશભાઇ દેસાઇનો પોતાની વાતો, સ્વરચિત લેખો અને કાવ્યોને રજૂ કરતો બ્લોગ.
- મન, માનસ અને મનન – પ્રવિણા કડકિયાનાં સવરચિત કાવ્યોનો બ્લોગ.
- લાગ્યું તેવું લખ્યું – હિમાન્સુ ગ્રીનનો જુદા જુદા વિષયો પર મનગમતી અને પોતાની વાતોનો બ્લોગ.
- સખીનાં સથવારે – કિરિટકુમાર ભક્તનો સ્વરચિત લઘુ વાર્તાઓ અને કાવ્યોનો બ્લોગ.
- ગુજરાતી કવિતા – રસાસ્વાદ – અમદાવાદથી ગુંજન ગાંધીનો ગુજરાતી કવિતાનો રસાસ્વાદ કરાવતો બ્લોગ.
- જીવન પુષ્પ – ગુરુગાંવ, હરીયાણાથી કુણાલ પારેખને ગમતી વાતો, લેખો અને ગમતાં કાવ્યોનો બ્લોગ.
- એક વાર્તાલાપ – ડલાસ-ટેક્સાસ અમેરિકાથી હિમાંશુભાઇ ભટ્ટની સ્વરચિત છાંદસ-અછાંદસ કાવ્યોનો બ્લોગ. દર મહિને બે વખત નવી સ્વરચિત રચના મુકવાનાં વચન સાથે.
- શબ્દોના સથવારે – ઓસ્ટ્રેલિયાથી રાજીવ ગોહેલનો સ્વરચિત અછાંદસ રચનાઓનો બ્લોગ.
- સુગંધ – મારી આગવી દુનિયા – જર્મનીથી રીતેશ મહેતાને ગમતી કવિતાઓનો બ્લોગ.
- તોરણ – પંકજ બેંગાણી અને તરકશ ટીમ દ્વારા સંચાલિત ગુજરાતી કાવ્યો અને સાહિત્યનો નવો જ વિભાગ.
- ગંગોત્રી – હ્યુસ્ટન-ટેક્સાસ, અમેરીકાથી સરયુ પરીખનો સ્વરચિત રચનાઓનો બ્લોગ.
- ઝાઝી.કોમ – ફ્લોરીડા, અમેરીકાથી ચિરાગ ઝાનું ‘ગુજરાતી ભાષાનું અડીખમ આંદોલન’! (યુનીકોડમાં નથી)
- કેસૂડાં – અમેરીકાથી કિશોરભાઇ રાવળની ગુજરાતી સાહિત્યની વિવિધ કૃતિઓ વિશેની સાઇટ. (યુનીકોડમાં નથી)
- અમિત ત્રિવેદી – અમિત ત્રિવેદીની સ્વરચિત રચનાઓની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
- પ્રવિણચંદ્ર શાહ – પ્રવિણચંદ્ર કસ્તુરચંદ શાહનાં કાવ્યોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
- રતિલાલ ‘અનિલ’ – રતિલાલ ‘અનિલ’નાં ચાંદરણા, ગઝલો અને વિવિધ સાહિત્ય સર્જનોની વેબ સાઇટ. (યુનીકોડમાં નથી)
( આભાર, ઊર્મિસાગર )
ખુબજ અદ્ ભુત શબ્દ નથિ મરિપસે અત્મિય આનન્દ તરફ
Jayshreeben
grt job… lord shiva bless U on this shivratri day.
suggest if you can please add
http://www.uddesh.org in the web jagat list
thanks
i need a song ” jode rehjo raj” and i think its from ”jode rehjo raj” moive
and about web site
its wonderful i never seen this kind of gujarati site
if you have this song then just send a link on my mail address
thanks a lot for making this kind of site
ખરેખર ગુજરતી સહિત્ય અદભુત
બહ જ સરસ…………….
તારા નામની ચુડડી ઓઢી
ગરબો
કોઇ શાયરિ હોય તો ?
મારો ગુજરાતી કૃતિઓ અને સાહિત્યની ઝંખના રૂપે એક બ્લોગ છે , તો અહિં ” સમન્વય ” નો સમન્વય કરવા વિનંતી..
http://herbu1.wordpress.com/
– અનાયાસ ઝિંઝુવાડિયા
આ બ્લોગ પણ ઉમેરો તો આનન્દ થશે. http://www.globalgujarati.wordpress.com.
ખુબ હજ સુન્દર્
જે પુસ્સ્ત્કો મા ના મલે એ આમા મલે
ઘના દિવસો પચ્હિ એવુ લાગ્યુ કે જાને મા નુ મધુરુ સાનિધ્ય મલ્યુ.
shivaji nu halradu geet sambhadavaso.
જે પુસ્સ્ત્કો મા ના મલે એ આમા મલે
A very beautiful website for Gujarati community.
We can call it Gujarati cultures encyclopedia where people can search Gujarati folk songs and Gujarati Music Material.
પ્રિય જયશ્રીબહેન,
આપના બ્લોગ વાંચકો હવે ડૉ. રઘુવીર ચૌધરીના સાહિત્યનો પરીચય મેળવી શકશે, નવા બ્લોગ http://ajvaas.blogspot.com ઉપર.
ગુજરાતી ભાષી લોકોને ભાષા તરફ આકર્ષવા બદલ આપને અભિનંદન.
– સુરતા મહેતા
http://ajvaas.blogspot.com
HI Jayashriben
Happy Birthday….wish u have very good time ahead..
can u please add my blog in ur list?
http://www.nehalnidiary.wordpress.com
thanks a lot
જયશ્રીબેન,
જન્મદિને શુભેચ્છા પાઠવવા બદલ અને મારા નવા બ્લોગ http://www.mitixa.com ની મુલાકાત લેવા બદલ આભાર.
જયશ્રીબહેન,
તમારા બ્લોગ પરથી પ્રેરણા મેળવી શરૂ કરેલી ગુજરાતી કવિતાની સાઈટ http://www.mavjibhai.com તમને (અને આ બ્લોગ પર નિયમિત પધારતા મારા જેવા અન્ય કવિતા-ગીત પ્રેમીઓને) ગમે તેવી છે. આજે તેમાં શ્રીનાથજી વંદના વિભાગ ઉમેર્યો છે. કોઈક વાર તે જોવા વિનંતિ છે.
-માવજીભાઈના જય સ્વામી નારાયણ, જય શ્રી કૃષ્ણ
shivaji nu halradu geet sambhadavaso.
please, let me know, how we will add another best song into our collection on ‘tahuko.com’?
Aatlu Gujarati Sahitya ek sathe melavvu a j moti uplabdhi 6e. Dhanya 6e a na rachayita ne. Varsho pa6i aaje kaik melavya ni lagni thai aavi. Thank u very very much. keep it up.
બહુ સરસ વસ્તુ કરેી છે તમે… આ લેીસ્ટ બહુ સરસ છે અને ઘણેી સારેી સાઈટ્સ જોવા મળેી છે મને.
અભાર.
ગુજરાત થિ દુર થૈ ગુજરાત નિ નજિક લાગ્યુ, જેમ સાગર નજિક જળ નિ મિડિ વિરડી લાગી- આ દેશ મા રહી ને આપડી સન્સ્ક્રુતિ નિ અલગ ગરીમા લાગી. કર્મભુમિ પર રહી ને જન્મભુમિ સાથે ના જોડાણ ને અક્બધ રાખે તે ” ટહુકો.કોમ્”
http://jayeshupadhyaya.wordpress.com
જયશ્રીબેન મારા બ્લોગ નો સમાવેશ કરવા વિનંતી
jayeshupadhyaya.wordpress.com
આભાર
માત્રુભાષામાં લખવા, વાંચવાનો આનંદ જ અનેરો હોઇ છે. આ રસ વિદેશ આવ્યા પછી પણ જળવાય રહે તે માટે ઉપરોક્ત કડીઓ ખુબ જ મદદગાર સાબિત થઇ છે. આ સુંદર સંકલન રજુ કરવા બદલ આભાર.
I also like gujrati poem and and like Zawerchand megani, I like this website. I whould like to send my poems also..but how? I don’t know.
“GUJARATI GHAZALS AND POEMS IN MY WORDS”
COMMENTS ARE APPRICIATED
PLEASE VISIT :
http://kavyarachna-nir.blogspot.com/
ખુબજ સરસ રચ્ના કરવામા આવિ ચે.
મ્ ને ભ વાઇ સાભલવિ
આપના આ લીસ્ટમાં મારા બ્લોગ નો સમાવેશ થઈ શકે ?
મારો ગુજરાતી બ્લોગ http://gujaratikavitayen.blogspot.com
મારો હિન્દી બ્લોગ http://vijaykumardave.blogspot.com
I would like to send my poems also….
ઉદય કુમાર્ હૈદરાબાદ્ આન્ધ્ર પ્રદૅશ્
Excellent Website. I would like to post my own poems too. Kindly let me know the needful.
I love this site it has everything I wanted to know abt gujrati sahitya. Thankyou. I was born and bought up out side gujrat so was not aware about the rich legacy I had.I was always curious to know and read about it, as my grandfather was an avid reader and we had a big library of gujrati books at home. I was always awed by them. I learnt to read gujrati and now i’m always on the look out for good material, as they always leave me with a new vision and a new outlook which i never gave a thought to. So thank you and keep up the good work.
Really good job, Keep it up.
Is it possible to the get the famous poetry titled “Charankanya” by Shri Zaverchand Megani. I would love to read and listen to it.
ગુજ્રાિત નો િવ્જ્ય્
વા.. હ….રે.. વા..હ્.. !!!!!
ગુજરાતિ… ઓ…. જય ગુજરાત્……
સતત હસતા રહો
સરસ
Sir,
I would like to listen Bhajan of Shri Narsing Mehta Sang by Hemantkumar – ‘Vaishnav Jan To Tene Re Kahie’.
I have gone thro’ your site first time and it is nice.
There was a old 78 RPM Gujarati non filmy Geet programme “Kankuno Suraj” was brodcast from Amdavad-Vadodra Radio Station was very nice, since I am fan of Gujarati Old songs.
vaah…. gujrat ni asmita amar raheshe,,,aabhar…..
good
આઇ વન્ત થ ઘઝલ ભુલો ભલે બિજુ બધુ મા બાપ ને ભુલ્શો નહિ
Once again I fell in love with Gujarati Poems..
Excellent Website. I would like to post my own poems too. Kindly let me know the needful.
પહેલા પ્રયત્નમાજ પ્રેમમા પડાય તેવિ સાઈટ જોઈ. ખુબજ આનન્દ થયો.
hi this is Niraj from california
i have made my own blog ‘કાવ્ય રચના’ where i have added my own ghazals and poems.
i am looking forward for my blog to be added in site list.
http://www.kavyarachna-nir.blogspot.com/
i want some poems of national poet late zaverchand Meghani.
1. Raqt tapkti so so joli
2. charan kanya