સ્વર : મનહર ઉધાસ
કવિ : ?
.
કહું કેમ મુજને ગમો છો તમે
દિવસ રાત દિલમાં રમો છો તમે
વિચારોમાં મારા સદાયે રહો
છતાં ક્યાં કદિયે મળો છો તમે
સ્મરણ બસ તમારું કરું રાત દિન
નયનના ઝરુખે રહો છો તમે
ગુન્હો ચાહવાનો કર્યો છે હવે
સજા જોઇએ શું કરો છો તમે
હ્રદય પર મુકી હાથ સાચુ કહો
કદી યાદ મુજને કરો છો તમે
કવિ નુ નામ કદાચ શિવકુમાર “સાઝ” છે
https://amrutdhara.wordpress.com/ મા રેફેર કરેલ છે
https://gaana.com/playlist/pareshpariya-aafrin
Very nice
કવિ: શિવકુમાર “સાઝ”
વાહ ! વાત જ ન થાય
સુદંર રચના
Lovely words….I have written this gazal to my husband instead of saying I Love You to him for the first time. And since then this gazal became part of our life. Thanks to Manhar udhas and his beautiful voice.
Avani Dakorwala
khub khubaj sundar…..aatli sundar rachna ne aatlo mitho manhar ji avaj pachi khevanu j su hoy….
ંમ્ને સરસ લાગયુ
bhuj sarras manilal.m.maroo.
ખુબ સરસ ગઝલ છે……
મનહર ઉધાસ નેી જ એક ગઝલ જેનેી શરુઆત નથિ ખબર….પરંતુ વચ્ચેનિ પંક્તિ કૈક આવિ છે….
નામ સરનામુ લખો હસ્તાક્ષરે,પત્ર કોરોકટ હશે તો ચાલશે….
ત્રુટક ત્રુટક પંક્તિ ઓ આ પ્રમાણે છે…
ભિડ મા સ્પર્શિ જાઓ તો ચાલશે….
નૈન થિ વાતો કરો તો ચાલશે……
જો આ ગેીત મળિ શકે તો આપનો ખુબ ખુબ આભાર….
ખુબ જ સુન્દર પ્રેમ્ નિ અભિવ્યિક્તિ!દિલ્મા,વિચાર્ મા,નયન મા,સાથે પન વિરહ નિ વેદના, સાથે કબુલાત ને સજા નિ હામ્
કેમ કરી કહુ કેમ ગમૉ છો તમે????? ગમવા અને ચાહવા માટે કદી કોઇ કારણ નથી હૉતા….. બસ ઍમજ કૉઇ ગમી જાય છે. જન્મોજનમ ના પ્રેમ નાં ઋણાનુબંધ હોય છે.
કહું કેમ મુજને ગમો છો તમે કારણ આટલું સરસ લખો છો તમે
આ રચના ખરેખર બહુ જ સુન્દર ચ્હે
Really very nice song……….
ખુબ જ સરસ રચના હતેી
ન કહેવાય તે ગવાય….સાચુ ને….!
ખુબજ સારી ગઝલ છે.
ખુબ જ સરસ ગીત.કવિએ સરળ્ શબ્દોમા ઘણુ કહી દિધુ..
હ્રદય પર મુકી હાથ સાચુ કહો
કદી યાદ મુજને કરો છો તમે
હ્રદય પર મુકી હાથ સાચુ કહો
કદી યાદ મુજને કરો છો તમે??
i love it………….
ખરેખર જુના પ્રેમની યાદ આવી ગઈ.
જયશ્રીજી
આ ગઝલ શિવકુમાર “સાઝ” ની છે, મનહર ઉધાસના “અભિષેક” આલબમમાં પ્રથમ હતી આ આખુ આલ્બમ માણવા જેવુ છે
બહુ જ્ સરસ્
વાહ વાહ તમે પન અમને ગમો
કહુ કેમ મુજ્ને ગમો જેટલિ વાર સાન્ભળૂ એટ્લુ વધુ ગમો.
ઘણા શબ્દો થિ કહિ જાય છે તો ઘણા નજરો થિ કહિ જાય છે, તો ઘણાખરા મોન રહિ ઘણુબધુ કહિ જાય છે.
વિજય સવાણિ -(ઉમરાળા ભાવનગર)
This Gazal we can’t play on. It seems that some thing wrong. Pl. do the needful action so that we can play this Gazal.
Vinod trivedi
આભાર , કહુ કેમ મુજને ગમોચ્હો તમે. માતે
Hradhay par muki hath sachu kahu…..aa ghazal ghubaj game che….its really beautifullu sung
સર સ
ધર્મેશભાઇ,
અવિનાશ વ્યાસનું નામ ‘કવિઓ’ ના લિસ્ટમાં જોવા મળશે. Due to limitation of WordPress, I cannot have two parent categories for any sub-category.
You can listen all Avinash Vyas songs here:
https://tahuko.com/?cat=73
Sangeetkaro ni yadi ma Avinash Vyas nu naam na joine ascharya thayu. Jaroori karva vinanti.
જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
મિત્રતા કરી છે તમારી સાથે કોઈ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ.
ખુબ સ્રસ ખરેખર બવુ દિવસ પછ્
[…] કહું કેમ મુજને ગમો છો તમે. (kahu kem mujne gamo chho tame) […]
[…] કહું કેમ મુજને ગમો છો તમે. (kahu kem mujne gamo chho tame) […]
આ ગેીત સારુ સે ભાવેસ
પ્યાર નો એકરાર કરવા આનાથી વધારે સુંદર શબ્દ નો જોટો નહીં મળે.
kahu kem mujne gamo chho tame
bahot achha
Khub khub saras chhe
hun UK thi koi mane geet sambhdvanu bhaunj gamyu..pan mare save karva chen kevi rite thase te kahso koi..
કોઇ પાસે કૈલાસ પન્ડીત નેી ગઝલ – ચમન તુજ ને સુમન મારિ જ માફક – હોય તો પોસ્ટ કરશો.
ખુબ જ સરસ ગીત સરલ સબ્દો મા બધુ કહિ દિધુ કવિ એ.
કેટ્લું સરસ ગીત? કવિનું નામ ખબર હોત તો? ખૂબ સુંદર લખ્યું છે.
આભાર!
કવિ છે શ્રી.શિવકુમાર નાકર (ગોંડલ વાસી)
ખુબ જ સુન્દર ગિત હતુ મને પસન્દ આયુ
KAHU KEM TAHUKO GAME CHHE MANE,
SARAS GEETO MAZANA ROJ MUKO CHHO TAME
KAHU KEM MUJNE GAMO CHO TAME
HARPAL NAJAR SAME RAHO CHO TAME
KAHU KEM MUJNE GAMO CHO TAME BAS EJ KE SWASTHIYE VADHU JINDGI MATE JARURI CHO TAME
સુંદર રચના…
કદી યાદ મુજને કરો છો તમે ?
As Always good, when you hear Manhar Udhas. it’s also good written ghazal too. thanks for posting it. please also add this one on radio tahuko’s Manhar Udhas ghazals tool.