ટહુકોની ડોક્ટર – Engineer દિપલ પટેલ

તમે જો છેલ્લા એક મહિનામાં ટહુકો.કોમની મુલાકાત લીધી હોય, અથવા તમને ટહુકો.કોમની નવી પોસ્ટના Notifications આવ્યા હોય, તો તમને ખબર જ હશે કે છેલ્લા એક મહિનાથી ટહુકો.કોમ Website ICU માં હતી એમ કહી શકાય. થોડા દિવસ તો વેબસાઇટ ખુલી જ નહી. Hosting Company એ Serve બદલવા માટે બધુ upgrade કર્યું એમાં કઈક તો એવુ થયુ … Continue reading ટહુકોની ડોક્ટર – Engineer દિપલ પટેલ