હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી… – નાથાલાલ દવે

આજે આ ખૂબ જ સુંદર વિદ્યાવિહાર-ગીત.. (આભાર – મેહુલ શાહ) સ્વર : સેજલ માંકડ-વૈદ્ય સંગીત : ? . હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2) મોડી રાતે મેઘ વિખાયો… ભાર હૈયાનો કીધો ખાલી.. તૃણે તૃણે પાને પાને ઝાંકળબિંદુ ઝબકે જાણે…(2) રાતે રંગીન નિહારીકા ધરતી ખોળે વરસી ચાલી…. હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી…..(2) રમતાં … Continue reading હવામાં આજ વહે છે ધરતી કેરી.. ખુશખુશાલી… – નાથાલાલ દવે