ગીત લખું કે ગઝલ – મુકેશ જોષી

‘પાંચીકા રમતી’તી…. દોરડાઓ કુદતી’તી.. (બચપણ ખોવાણું) – ગીતનો સુમધુર કંઠ યાદ છે? ઝરણા વ્યાસના એ મીઠેરા કંઠનો પૂરેપૂરો લ્હાવો લેવો હોય તો એનો જવાબ છે – એમનું નવુ આલ્બમ ‘નિર્ઝરી નાદ’. સ્વર : ઝરણા વ્યાસ સંગીત : ઉદ્દયન મારુ Photo by fringuellina . ફરી આંખ કાં સજલ ગીત લખું કે ગઝલ કોણ ફરી આવીને ઊભું, … Continue reading ગીત લખું કે ગઝલ – મુકેશ જોષી