ડગલો રજુ કરે છે - શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’ સાથે એક સંવાદ, July 11, 2010, Sunnyvale CA

Posted in Bay Area, Events.

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

****************

સુપ્રસિધ્ધ કવિ, ગઝલકાર અને નાટ્યકાર
શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’

એમની સર્જન પ્રક્રિયા વિષે વાત કરતાં પોતાની કૃતિઓનું પઠન કરશે.

Kindly contact the DAGLO Team at (408)-425-9640 or email us at daglo_bayarea@yahoo.com for more information.

4 Responses to “ડગલો રજુ કરે છે - શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’ સાથે એક સંવાદ, July 11, 2010, Sunnyvale CA”

  1. મકરંદ મુસળે Says:

    ‘ઘણીવાર વરસાદ એવો પડે
    ચિતા પર ચઢો ને સળગવા ન દે’

    ચીનુભાઈ ને મારી યાદ.

  2. subhash desai(godhra) Says:

    my love 2 chinubhai. v all love u n remember u.

  3. ડૉ. મહેશ રાવલ Says:

    વાહ…
    સરસ કાર્યક્રમનું આયોજન થયું છે, હું અહીં fremont,CA માં જ છું એટલે આવી સુંદર તક ને માણવાનું અને બધા મિત્રોને મળવાનું જરૂર ગમશે.

  4. ગાગરમાં સાગર » Blog Archive » મન વગર – ચિનુ મોદી ‘ઈર્શાદ’ Says:

    [...] ડગલો રજુ કરે છે - શ્રી ચિનુ મોદી ‘ઇર્શા… [...]

Leave a Reply