“આંબે આવ્યા મ્હોર”

Posted in Events, India, Mumbai.
“આંબે આવ્યા મ્હોર” — શ્રી ગોકુલદાસ તેજપાલને ભાવાંજલિ આપવા માટે ડૉ. દિનેશભાઈ શાહ દ્વારા આયોજીત ઉદય મઝુમદારનાં એમનાં ગીતોનો કાર્યક્રમ.
તારીખ: જાન્યુઆરી 10 2009
સ્થળ: ગોકુલદાસ તેજપાલ ઓડિટોરીયમ, મુંબાઈ

સ્વરાંકન: ઉદય મઝુમદાર અને કર્ણિક શાહ

ગીતો રજૂ કરશે: ઉદય મઝુમદાર, રેખા ત્રિવેદી, દિપાલી સોમૈયા, વિજયપ્રકાશ, રૂપકુમાર રાઠોડ અને કરસન સાગઠિયા સહિત અન્ય કલાકારો.
કાર્યક્રમનો ઉદ્દેશ: શ્રી ગોકુલદાસ તેજપાલને અંજલિ અને આર્થિક સ્થિતિમાં ઝઝૂમતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ્સ

આ જ કાર્યક્રમમાં “ત્રિવેણી સંગમ” નામની એક ઓડિયો-સીડીનું વિમોચન પણ થનાર છે. જેમાં ત્રણ કવિઓનાં ગીતો અને ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે: ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ અને હિમાંશુ ભટ્ટ.

નોંધ: ફક્ત આમંત્રિતો માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ગોકુલદાસ તેજપાલનાં પરિવારજનો સહિત નામાંકિત વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેશે.

One Response to ““આંબે આવ્યા મ્હોર””

  1. Himanshu Says:

    Let’s all wish Dineshbhai all the best for the work he is doing in all these noble causes. Most of you may not know, but he is doing honorary work right now in Nano technology at the Dharamsinh Desai university in Nadiad.

    Education is one of the most commercialized fields in India today. The outlook of self-less service and seeding careers that Dineshbhai is bringing to the field is truly remarkable.

Leave a Reply