નમ્ર ખુલાસો…
“ટહુકો ડૉટ કોમ” એ સૂર અને શબ્દનો સુભગ સમન્વય છે. આપણી પોતીકી ભાષાનો શબ્દ જ્યારે સૂરના રણકા પહેરીને નીકળે છે ત્યારે સ્વાભાવિક છે કે આ સૂરોને પોતાના અંગત ભાવ-વિશ્વમાં કેદ કરીને રાખવાનું મન થાય.
વારંવાર વાચકો ક્યારેક વિનંતી તો ક્યારેક મીઠી દાદાગીરી સાથે આ સાઈટ પર મૂકવામાં આવેલા ગીતો ડાઉનલોડ કરી શકાય એવી વ્યવસ્થા કરી આપવા કહે છે. મારે સખેદ એટલું જ કહેવાનું કે “ટહુકો ડૉટ કૉમ” પર સાંભળવા મળતા સૂરીલા રસીલા ગીત-ગઝલ ડાઉનલોડ કરી શકાય એવી કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરી શકાય એમ નથી. એક તો આ ગીતો ફક્ત ‘ગમતાના ગુલાલ’ના ન્યાયે વેચવા નહીં, વહેંચવા માટે જ છે.
બીજું, આ ગીતો અહીં ફક્ત આપણી લાડલી ને લાખેણી માતૃભાષાના પ્રચાર અને પ્યાર માટે જ છે. ગમતા ગીતો ખરીદીને સાંભળીએ એમાં જ ગીતકાર, સંગીતકાર અને ગાયકનું બહુમાન છે. વળી ટહુકો તો કાનમાં ગુંજીને અહેસાસમાં રણકતો રહે એ જ સારું ને? ટહુકાને બાંધી લો તો મીઠાશ મરી નહીં જાય? અને આ ગીતો ડાઉન લોડ ન કરી શકાય એમાં શું મારો સ્વાર્થ નથી? આ તો એક બહાનું છે આપની અને મારી સતત મુલાકાતોને અવિરત ચાલુ રાખવા માટેનું, ખરું ને?
Email
હું આમાં કેવી રીતે ભાગ લયી શકું
Awesome site…….. Just keep going on !!!! Thank you very much.
Dear all readers,
This is a very exciting site of we Gujaratis”. I have pass on the
name of this site to all my relatives who are connected with email,
and requested them to be subsribe in this site for membership.
You all are requested to pass on this details to your all relatives
with request to pass to their relatives also. At list in this site we
all Gujaratis will meet and enjoy.
I am thanking Jayshribhen and Amitbhai for such great work.
When visiting India Pl inform through this site to us.
Jayshribahen sambhlochho ne ?
Gujarati Literature is very rich in itself. I like to listen Duha and Chand. Collection of gujarati songs has reminded me, my school days. Many of the songs, I heard when I was in school. It has very good collection of songs and gujarati literature. Sincere efforts must be made to make the people of gujarat and rest of the world aware about this site and its collection. I am looking forward a huge user data base for this site. Thanks to the team of Tahuko.Com.
મને ટહુકા નો ટહુકો ખૂબ – ખૂબ ગમ્યો.
ગિતો ને વેચ્વા ને બદ્લે વહેચવા નો હેતુ ગમ્યો…
આ સાઇટની મુલાકાત લેનાર બધા ને પણ શુભકામનાઓ…..
ગુજરાતી માત્રુભાષા સાચવવા બદલ આભાર….
October 22, 2010
I LOVE Gujarati Poems,Gazals, and Lokgeet.I always enjoy logging on to TAHUKO and it feels like I am back home in Gujarat. I have a kind request for you, Lyrics of “Jharukho” appears to require some corrections. Your hard work is appreceated by millions of GUJJUS and please add one more within the crowd.
Love,
Vijay Kansupada
i want the mp3 file of સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની.. please send me by mail as you can
જે રીતે રેડીયો અને ગરબા સળંગ સાંભળી શકાય છે.તે રીતે અન્ય ગીતો સાંભળી શકાય તેવું કરોતો સારૂ. વારંવાર કલીક કરીને અલગ અલગ ગીતો સાંભળવા ૫ડે છે. જયશ્રીબેનને નવા વર્ષના અભિનંદન
Govindbhai,Aruna,Sanket,Rita,
Daxina,Kamleshkumar,Poojan,Komal,Bhavinkumar
very good i like very much
gujrati sanskruti nu bhan karavati i shait khubaj shari lagi
જયશ્રેીબેન
બહુજ સરસ વેબ્ સાઈટ
દરેક ગેીત સાથે તે કયા આલ્બમથેી લિધુ તે તથા તે આલ્બમ ક્યા મળશે તે જનાવશો તો તમારો ખુબ ખુબ આભાર
YES.I AGREE WITH U.U DOING VERY NICE JOB.WHEN U COME UK.PLEASE I WANT TO SEE U.JAYMATAGI.
મને તો આ ખુબ જ ગમ્યુ. ભલે ને કદાચ ડાઉનલોડ ના કરી શકાય પણ સાંભળીને ખરીદી તો શકાય ને……??????
સાઇટ ખુબ ગમી…….
મારે મારી રચના મુકવી છે તો શુ કરવાનુ રહેશે?
It’s great 2 be a part of ur community
I would be pleased if u can help me with 1 thing
I want to copy the lyrics on my word pad or create
a data base of songs
how can I do it quickLy
pls help me abt it
it will save my lots of time n energy
I just knw that the fonts which r used it’s in d Unicode formate
so how do I get the same fonts
sir
thank u very much to create this website thank u very much
હુ ઝવેરચન્દ મેધાનિ જિ નો બહુ મોતો ફેન ચ્હુ
હેલો જય્સ્રેી દીદી મારુ નામ મેઘ્નાથી ચેતન ગીરી છે મારી ઉમ્ર ૨૫ વ્ષ છે મ્ને ત્મારી ટહુકો સાઈટ ૫હ્લી વાર જોઈ મ્ને ત્મારી સાઈટ ખુબ્જ ગ્મી
મારે ચ્હન્દ અને દુહા જોઈએ ચ્હે. કોઈ તે આપી શકશે.
મને તો આ ખુબ જ ગમ્યુ. ભલે ને કદાચ ડાઉનલોડ ના કરી શકાય પણ સાંભળીને
આનન્દ આવિ ગયો ઘણા વર્સ પછિ જુના ભજન સામ્ભણ્વા મલ્યા……….
બહુજ આભાર
Hello,
Your thoughts for downloading songs is good. I appreciate this.
Can you please let me know, that how do I share/submit the songs to this site?
જયશ્રીબેન….આપની વાત સાથે હું સમંત છું…ગમતા ગીતો ખરીદીને સાંભળીએ એમાં જ ગીતકાર, સંગીતકાર અને ગાયકનું બહુમાન છે.
રાજેન્દ્ર ખોના…વેમ્બલી….લંડન….૫/૧૨/૨૦૧૦….
I am unable to get CD’S or DVD’s of Gujarati KAVYA collections.Can anybody help me with the availability?This may be with Authorwise or in different form of collections
કમલેશ પટેલ ગુજરાતી : East or west Gujarati is Best Why ? bcz Gujarati is best only understand Gujarati. Gj-2
Jayshreeben
I would like to give you some of my poems and writings which were publised in UK and other places so how I go about it . They are in gujarati and also in English. you can go to google and type manjula parekh’ . I am from Edinburgh, Scotland.
Manjula Parekh
સુન્દેર મજા ના ગિતો…..મન પ્રેફુલ્લિત થયુ..હેયુ…હર્ખિ ગયુ…..વાહ્….ગુજ્રરાત અને ગુજરતિ…ગિતો….લાપ્સિ અને
ઉપર ભર્પુર ઘેી…………….પરિન્.
I have many CDs, MP3 and there are some good songs I think that every one should buy their own collection, and it helps the artist.
Manjula Parekh
JayShreeben is there any chance that you can add or find gujarati natak’s which used to be played on ALL INDIA RADIO named HAJIKASAM TARI VIJLI VERAN THAI.
WHENEVER I VISIT THIS SITE I FEEL PROUD TO BE GUJARATI.
I WANT TO BUY THIS SONG I HAVE HEARD IT SO MANY TIME, BUT THE PROBLEM IS THIS IS VERY OLD SONG AND NOT AVAILABLE IN MARKET.
SONG : TOCH MA TAKNU LAI BHAI GHADVAIYA
SINGER : PRANLAL VYAS
AND WRITTEN BY KAVI KAG OR DAD
SEE IF YOU CAN HELP ME OUT
THANK & REGARDS
HARISH GHELANI
jayshreedidi tame mane pap taro padkar jadeja e song sambhalva madshe
જયશ્રી બેન તમે જે દિવસે આ બ્લોગ ચાલુ કરેી યો તે દિવસે મરો જન્મ દિવસ હતો તો ……………..
you all at here have a superb collection of amazing Gujarati songs…mostly i rarely get Gujarati songs on the net..but tahuko as all the songs which one needs to listen…i love this site..but there is only one complain which i want to make…it is very frustrating to know that we cant download any of this songs…PLEASE let us download it…so that we can listen to it anytime in our phone or ipod….think about it…you are doing a great job by making this songs available…
તમારી વાત ને મારો ટેકો આપુ છુ.
@Raghavendrasinh thanks
I strongly agree with your thoughts on downloading. Great site.
વેચાઈ જવા કરતા યે વધુ વહેચાઈ જવા મા લિજ્જત છે…..એ જોકે વસમિ ઠોકર છે …. પન ખાઇ જવા મા લિજ્જત છે….. ગભરુ અન્ખોમા કાજલ થે લહેરાઇ જવા મા લિજ્જત છે…..
I could not able to figure out how to type in GUJARATI but I am sure you know the GAZAL.
I am sure you can keep up with ALL posting available for many many more years to come.
બાકિ જલસા
જે શ્રિ ક્રસ્ના
its good to see that “Tahuko” is discouraging illegal download. Gujarati music industries is already dieing in this internet edge. There is not a single legal platform to enjoy gujarati music and video for free on internet. http://www.whataflix.com is our step to address that issue.
ટહુકો.કોમ ખરેખર ગુજરાતી ભાષા માટે નો એક ખજાનો છે
આ વાત પન મનજુર , આ ગીતો ભુજ ગમ્મેી જાય તો , કેમ કર્વુ , તમારે દ્વારે આવેી જાસુ…………મજુર ,…….ગુજ્રરાતિ સહિત્ય પામવા ખખાત્ર ર સહુજ સર્તો મનજુર ………
સાચિ વાત છે તમારા વિચાર થિ હુ સહમત છુ.
yash gatha gujarat ni song download PLS
સુન્દર પ્રયાસ્…..આવુ સુન્દર સાહિત્ય આપવ બદલ આભાર્
ટહુકો.કોમ
મહેરબાની કરી ને હન્સા બેન દવે ન સોન્ગ મુક્વા વિનન્તિ…
સરસ
સરસ પ્રયાસ છે.
મને તમારી આ વાત ખુબ જ ગમી પણ જો અમારે આ ગીત જોઈતા હોય તો પ્લેઅસે અમને એ કહો કે તેની સીડી અથવા ડીવીડી ક્યાંથી મળશે.
ગુજરાતેી ભાશામા આત્તલો સારો સન્ગ્રહ અદભુત
આ ૧૮ મિ સદિ ના વિચારો ગનાય્અ સમય સાથે બદલવુજ જોએ
શ્રેી જયશ્રેી બહેન,
આપણી આ વેબસાઈટ પર ઓનલાઈન સીડી કે ડીવીડી ખરીદિ શકાય કે ઓડીઓ આલ્બમ નિ માહિતિ મલે તેવિ વ્યવસ્થા થઈ શકે તો ગમતા ગીતો ખરીદીને સાંભળી શકાય અને આપના આ યગ્ન ની સાર્થકતા લેખાશે.
મારા મન ને બહુ ગમ્યુ
વાહ આપ શ્રિ નુ નામ જાનિ શકુ મોટા ભઇ