Download?

નમ્ર ખુલાસો…

“ટહુકો ડૉટ કોમ” એ સૂર અને શબ્દનો સુભગ સમન્વય છે. આપણી પોતીકી ભાષાનો શબ્દ જ્યારે સૂરના રણકા પહેરીને નીકળે છે ત્યારે સ્વાભાવિક છે કે આ સૂરોને પોતાના અંગત ભાવ-વિશ્વમાં કેદ કરીને રાખવાનું મન થાય.

વારંવાર વાચકો ક્યારેક વિનંતી તો ક્યારેક મીઠી દાદાગીરી સાથે આ સાઈટ પર મૂકવામાં આવેલા ગીતો ડાઉનલોડ કરી શકાય એવી વ્યવસ્થા કરી આપવા કહે છે. મારે સખેદ એટલું જ કહેવાનું કે “ટહુકો ડૉટ કૉમ” પર સાંભળવા મળતા સૂરીલા રસીલા ગીત-ગઝલ ડાઉનલોડ કરી શકાય એવી કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ કરી શકાય એમ નથી. એક તો આ ગીતો ફક્ત ‘ગમતાના ગુલાલ’ના ન્યાયે વેચવા નહીં, વહેંચવા માટે જ છે.

બીજું, આ ગીતો અહીં ફક્ત આપણી લાડલી ને લાખેણી માતૃભાષાના પ્રચાર અને પ્યાર માટે જ છે. ગમતા ગીતો ખરીદીને સાંભળીએ એમાં જ ગીતકાર, સંગીતકાર અને ગાયકનું બહુમાન છે. વળી ટહુકો તો કાનમાં ગુંજીને અહેસાસમાં રણકતો રહે એ જ સારું ને? ટહુકાને બાંધી લો તો મીઠાશ મરી નહીં જાય? અને આ ગીતો ડાઉન લોડ ન કરી શકાય એમાં શું મારો સ્વાર્થ નથી? આ તો એક બહાનું છે આપની અને મારી સતત મુલાકાતોને અવિરત ચાલુ રાખવા માટેનું, ખરું ને?

218 replies on “Download?”

 1. Chirag says:

  Recently i started loving gujarati gazals and start understand the great values of peoms and gazals. Today when i reached this site i got surprised by the great collection of my favorite gazal kalakars.

  I will keep reading the site.
  Thanks.

 2. શૈલેશ says:

  જયશ્રીબેન,
  વાહ ખુબ સરસ છે આ ગુજરતી ભાષા ને પ્રચાર કરવા માટે…

 3. meettal says:

  reaaly…….
  it’s a good song…..
  it’s vry touchin 2…….

 4. Vinod parmar says:

  સમય નિયત થય ફરે જ

 5. જીતુ પટેલ (કાંટસવેલ-વાંસદા) says:

  સારી વાત છે..!
  પણ બહેન અહીં દક્ષિણ ગુજરાતમાં આવી લોકપ્રિય રચનાઓના આલ્બમ મળવા અઘરા છે.
  તેથી વિનંતી છે કે જેમ દૂરદર્શન પર આવતા ક્લાસિક સંગીતકારોના અમુલ્ય સંભારણા તેમના કેન્દ્રો પર ઉપલબ્ધ છે તેમ અહીં રજૂ કરેલ રચનાઓ પણ સરળતાથી પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા ઉભી થાય તો બધા સંગીતરસિકોને મજા આવી જાય…

 6. હરિશ રાજા says:

  ખુબ સરસ
  ભગવન તમોને લામ્બુ આયુસ આપે અને તમો આવિ સેવા કરો

  હરિશ રાજા ના પ્રનામ
  લેસતર યુ કે

 7. આટલી સુંદર વેબસાઈટ દ્વારા આટલા સુંદર અને ઘણાખરા અપ્રાપ્ય ગુજરાતી ગીતો સંભળાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

 8. Prateek Desai says:

  actually the songs will spread more if you allow people to download it for free.

 9. Ramesh Bhanushali says:

  આ પહેલા પણ મેં મારા વિચાર વ્યક્ત કર્યા હતા…અનુસંધાન માટે આપ ૯૯ ક્ર્માંક જોઈ શકો છો…આજે હું પ્રતિકભાઈ ના વિચાર સાથે સહમત છું….

 10. alakh says:

  vagdani vachche talav …request

 11. jayesh shah says:

  jayeshreeben,

  aa site ne mahiti Alepshbhi a appi che (vapi).
  kubaj saras site che ane avi rite kubaj amne janva jeve male te rite amone jan karso.
  ame gujarti ne bine jan karva shu kari sakiye te age janavso.

  thanks

 12. nishant says:

  tamaane nathi lagtu ke je loko comment aape che e loka ek bija na social network maa aave ena maate koi planing chhe ke nahi je thi gujrati songs and bhasha na chaahako ek bija ne duniya na koi pan khuna maathi vaat kari sake

 13. dhomdhakta tadka ma shital jal peevane madi jay aevee tripti kavitao vanchi sambhadi ne mali .

 14. sandip says:

  If possible, the website can use “VISA” or “Mastercard” transation in order to make Guajrati People buy MP3 of these songs, and let them download it, and by this all he ppl connected with the Kavita, will be paid as per their agreement. These is what we can do for the welfare of every party. reader and you.

 15. dhruv says:

  તારિ આખ નો અફિનિ તારા રુપ્ નિ પુનમ નો પાગલ ગિત મોક્લ્વ વિનન્તિ ડાઉન્લોડ કૈ રિતે થાય્?

 16. Sarjak says:

  Hello,

  This is a wonderful site for listening gujarati unique collection. Just request to keep uploading collections.

  ખુબ મજા નિ અને સુન્દર રચ્ના ઓ માતે આભર

  Jai Gujarat ….

  Regards & best wishes ..

  Sarjak Desai.

 17. vijaykumar patel says:

  મને આ ગીત સાભળી ને હુ જ્યારે અક્ષરધામ ના હુમલા વખતે હુ લડવા ગયો હતો તે યાદ આવી ગયુ. મારા મીત્રો જેને શહિદિ વ્હોરિ લિઘિ તેનુ સ્મરન થઇ ગયુ.ખરેખર આ ગીત સાભળી ને મારા મિત્રોની નનામિ નુ ચિત્ર મુખ સમક્ષ આવિ ગયુ અને આન્ખો પણ સજલ થઇ ગઇ.
  તત્પ્રર થાઓ તૈયાર
  નામ નિશાનિ માત્રુભુમિ ની
  હાથ લિયો હથિયાર્…….
  જય હિન્દ્
  જય મા ખોડિયાર્
  જય પરબ ના પિર

 18. Adivasi vipul says:

  રામ રામ આદિવાસી વિપુલના

 19. KAUSHIK says:

  MAHERBANI KARINE SHYAM NU GIT 6E
  “AAJ SUDHI HU SHYAM HATO PAN RADHA VINANO SHYAM”
  AA GIT MUKO PLZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZZ

 20. Yash.M.Raval says:

  વાહ્! બહુજ ગમ્યઓ આપનો prayaash. i want to thank you 4 ધિસ.

 21. Hit says:

  તમારિ વાત સાચિ, પરન્તુ ગમતા ગિતો નુ સરનામુ તો આપો ?

  Thanks…

 22. KAUSHIK says:

  ગમતા ગીતો એટલે જેવા કે
  આજ સુધિ હુ શ્યામ હતો પ રાધા વિના નો શ્યામ

 23. Dhimant Kariya says:

  well said…

 24. satish Dalal says:

  This is the Kavita of my time when I was studying and have its effect till today of that British time India.Anyone petriotic will like to listen this off and on,My sister and I love to listen again and again.

 25. satish Dalal says:

  please see my coments in other notings.

 26. satish Dalal says:

  જુનિ યદ્ફોને તજિ રખ્વનુ સ્વપનુ.

 27. Gemini Mehta says:

  I agree this should not be allowed to download. But can you not inform the Name of CD / Album & preferably from we can purchase Original Album / CD.

  I like to Buy the original CD , that the way we can say thank you to original composer & musician.

  But most of the time we do not know particular songs belongs to which CD & from where we can purchase ?

  Can you not mention this with Songs ?

  I hope you can at least help us in this.

 28. Rajnikant Buch says:

  ડાઊનલોડ? નેવર. જો કોઇને ગીત ગમતા હોય તો તૅની સીડી ખરીદી લે. અલબત, વેબસાઇટ સચાલકોએ જેતે આલ્બમ ની માહિતી આપતા રહેવી જૉઇઍ.

 29. sultan ali says:

  ગુજ્રરાતિ બહુ સરિ અને મિથિ બોલિ સે ગુજ્રતિ ગિતો સોમ્ભ્લ્તઆ સોમ્ભલ્તા કિયારે નિન્ આવિ જાય ખબ્ર બિ નથિ પરતિ વાહ વાહ ગુજ્રરાતિ રાસ ગરબા લોક ગિતો સારા લાગે સે

 30. sultan ali says:

  ડાઊનલોડ ગીત થવા જોયઇ ડાઊનલોડ ગીત ના થાય તો મઝા બી ના આવે પાકીસ્તાન મે કેસિટો મલ્તી બી નથી ડાઊનલોડ સાઈડ હોવી જોઈઅઍ

 31. DR SHAILESH UPADHYAY says:

  પ્રિય જયશ્રી બહેન,
  નમસ્તે,
  આપ કહો છો :” આ ગીતો ફ઼્અક્ત આપણી લાડલી ને લાખેણી માત્રુભાષાના પ્રચાર અને પ્યાર માટે છે “.. તો તો પછી, અગર ડાઉનલોડ ની વ્યવસ્થા હોય તો એ હેતુ હજી પણ બધુ સારી રીતે પાર પડે. આજના યુગ માં, પ્રસાર અને પ્રચાર માટે ઇન્ટરનેટ એક ઉત્તમ માધ્યમ સબિત થયું છે, અને એ વ્યવસ્થા હેઠળ જો વિરલ ગીતો ડાઉનલોડ કરવા મળે તો , સોના માં સુગન્ધ જેવી ગરજ સારે. ઉપરાન્ત, હિન્દુસ્તાન બહાર વસતા ગુજરાતિઓ માટે તો એ એક વરદાન જ સાબિત થાય. તેથી, હું ફ઼્અરીથી આપને વિનન્તી અને જરુર હોય તો આજીજી કરીશ, ગીતો ડાઉનલોડ કરવાની વ્યવસ્થા ફ઼્અરી થી, શરુ કરવાની.
  હા, જો એમાં વ્યવસાયીક દ્ર્ષ્ટી રાખવી હોય, તો અલબત્ત તમે, ગીતો ડાઉનલોડ કરવા માટે ની સગવડ ના બદલામાં , વાર્ષીક લવાજમ લઈ શકો છો. ના છુટકે આપી દઈશું .!!

 32. anand says:

  આ સા ઇટ નિ મુલાકાત લેનાર બધા ને પણ શુભકામનાઓ
  મારો દિકરો પનિલ દૉdha વર્ષ નો થશે મારે એનુ સ્વર ભન્ડોળ વધારવા માટે સારિ ગુજરાતિ/ઇન્ગ્લિશ ચોપડિઓ અને સિડિ – કાવ્યો, ગિતો, જોડકણા, વાર્તાઓ, અન્ય ખરિદવા છે , કોઇ સજેસન આપશો ? તેના નામ સરનામા કિમ્મત સાથે ?

 33. hit says:

  કેમ માજા મા ને ?
  આનન્દ નો પનિલ એ બધુજ જાને જે આપણૅ બધા એ બાલપન મ જોયુ હતુ. મિત્રો સમક્ષ એક વાત મુકુ છુ, આવતા મહિને મારો પુત્ર વિર પણ એક વરસ નો થસે…

 34. harad vyas says:

  ગમ્યુ એટલું જોયુ અને સાંભ્ળ્યુ

  મજા આવી ગઇ

 35. કલ્પેશ પરમાર, ગાંધીનગર says:

  તમારી વાત એકદમ સાચી છે.
  જયારે કોઈ વ્યક્તિ કે વસ્તુ આપણી પાસે ના હોય ત્યારે તે ની કિંમત સમજાય છે. જો ડાઊનલોડ કરવાની સુવિધ મળીજાય તો ટહુકા ની જરુરજના પડે. પછી ક્યારેય ટહુકો.કોમ ખોલવાની જરુરજના પડે.

  you are absolutely correct..

  કલ્પેશ પરમાર

 36. jayesh says:

  namaste jayshreeben..i m jayesh..& i really appriciate ur efforts & love towards putting all these songs on this site..
  i have a request in this regard that u make available d facility to download all the uploaded songs & everything with d condition of purchasing it thr’ credit or debit card..it will help all d fraternity including composer , lyricist , singer , arranger of that particular song..you can divide all this income as a part of d royalty to that particular person/artist including urself for handling/managing this site with such a beautiful collection of gujarati songs & all..i think this can be the source of income for whom who may be facing some financial crisis which i personally would not wish/like..but as u might be knowing that gujarati industry has got a v v v v less recognition than any other regional language say for e.g.marathi ..bangoli..punjabi etc..in terms of money matter..i hope u will consider my suggestions if u feel right..thnx v much again for making songs available on ur site..jay jay garvi gujarat & jay jay gujarati..namaste.

 37. Girish says:

  મન ગમતા ગીતો નો આનદ મ્

 38. RAJESH B. SHAH says:

  Just now I read your reasons for not allowing us to download those songs which are on your site. I do appreciate your reasons for the same. I do believe that we should purchase cd if we are so keen to have that particular song. Similarly, if we want to read any book we should purchase it. Will you please do one favour ? Along with the song please give details of the cd in which it is there and in India from where we can purchase it.

  With warm regards and best wishes.

  Rajesh

 39. LALIT PANSAR says:

  Namaste,
  I have requested english transalation of song for cjildren to appreciate our language and meaning of the somg, particularly ” Janani ni jod sakhi nahi jade re lol” by Kavishree Botadkar.
  I am interested to know if you have kavita or gazals in Gujarati for welcoming peoples, Thanking and appreciating.
  If you can send us that will be great help to us.
  Thank you,
  Lalit Pansar
  Toronto, Canada

 40. vinod kansara says:

  ગિતો ને વેચ્વા ને બદ્લે વહેચવા નો હેતુ ગમ્યો….અને તમારેી સાથે નિ મુલાકતો થાય તે પન સાચુ ચ્હે

 41. HARISH PATEL says:

  “AAJ SUDHI HU SHYAM HATO PAN RADHA VINANO SHYAM”
  FROM WHERE I HAVE TO DOWNLOAD THIS SONG ?

  HARISH

 42. Mukesh Gandhi says:

  Dear Jayshreeben,

  I appreciate your views that the songs that you have posted on this site should not be downloaded from here. But much as I might want to get them from a properly authorised and authentic source for some of these rare gems. I would appreciate if you could suggest the right source as and when needed.

 43. Mukesh says:

  મને ટહુકા નો ટહુકો ખૂબ – ખૂબ ગમ્યો. ક્ન્યાવિદાય ના ગીતો ઓછા છે. એક ગીત ખૂબ સરસ છે , જે આ પ્રમાણે છે –
  પીઠી ચોળી લાડ્કડી ઍ, ચૂંદ્દડી ઓઢી લાડ્કડી
  ચૂંદ્દડી ઍ ધબ્કારા ઢાક્યા, કર માં કર જો વાસ લાડ્કડી…..

  જો આ ગીત મળે તો ખૂબ ગમ્શે.

 44. manisha says:

  mari koi darkhi manhar udhas na swar mann muksho.

 45. ગોવિંદભાઇ મ.૫ટેલ - વડાલી. says:

  જયશ્રીબેન,
  ડાઉનલોડ માટે વિનંતી કરી ૫ણ અમારો સ્‍વાર્થ ૫ણ નથી. હુ શિક્ષક છું મારે આ ગીતોના ગુંજ બાળકો સુઘી લઇ જવા છે.સારા ગાઇ શકાય તેવા અને શિક્ષણ માટે ઉ૫યોગી ગીતો ને ડાઉનલોડ કરવા દેશો. મારા ઇન્‍ટરનેટને સ્‍૫ીકરો નથી. મોબાઇલમાં લઇને ગીતો સંભળાવવાની મારી તમન્‍ના કેટલાય દિવસથી છે. હુ રીટાયર્ડ થાઉ તે ૫હેલાં મારી આ અંતિમ ઇચ્‍છા રહી ન જાય આભાર……………………………..

 46. dipti neelakantan says:

  કોઇનિ પાસે – કાનુદો શુ જાને મારિ પ્રિત હેય અએ અઐ બાઈ અમે બાલકુવારા – ગિત મલશે?

 47. Dr. Mayank Modi says:

  નથી ઝન્ખના મારી ગમતી જો તમને, તો તેનુ નિવારણ તમારુ મીલન છે
  તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે iCHCHA VADHARE VADHRE

  dON’T REMEMBER THE SINGER AND MUSIC DIRECTOR.
  bUT IF YOU CAN MANAGE TO GET THE SONG. i WILL BE OBLIGED. i HAVEN’T HEARD THE SONG SINCE MANY YEARS.

 48. તમે પણ મારો બ્લોગ પર જાઓ મજા પડસે

 49. Dear Friend,
  I do not agree with all your views and views express from above writers.
  If anybody wants to copy the songs he can use taperecorder and have it.
  Here we want to peack some more memorable songs we like in our favourit list
  in our Computer. However it is the ight of owner(You) to make limitation in use
  Please take our contribution for these valuable service.

 50. firoz malek says:

  વ્હાલા જયશ્રી બહેન
  હું કઈ ના જાણું મને પેલું બાળગીત ૝આ સઘળાં ફૂલોંને કહી દો૝ ગીત ડાઉનલોડ કર્વું છે.આ અમુલ્ય છતાં મારે કોઇ પણ કિંમતે લેવું છે. પ્લીઝૢ પ્લીઝ.

Comments are closed.