પુસ્તક પરબ

11143729_10152983076342670_7031866415317460056_n

ગુજરાત પુસ્તક પરબ વડોદરા દ્વારા અમરેલી થી અમેરિકા સુધી સ્વ ખર્ચે ઘર પુસ્તકાલયો ની સ્થાપના કરી એ માટે ડો પ્રતાપ પંડ્યા નું અસ્મિતા પર્વ 18 માં તા 3 .4. 2015 ના રોજ શાલ અર્પણ કરી સન્માન કર્યું .

તમારે – કોઇ પણ ગુજરાતી પુસ્તક મંગાવવું હોય, તો નીચે તમારી વિગતો ભરીને પ્રતાપભાઇ પંડ્યાને મોકલો.

અને હા, શ્રી પી.કે.દાવડાએ આપેલો ડો. પ્રતાપભાઇ પંડ્યાનો પરિચય અહીં વાંચવાનું ભૂલી ન જશો!
https://sureshbjani.wordpress.com/2014/07/30/pratap_pandya/

 

 

One reply

  1. Renuka says:

    Hello,

    How exactly this pustak parab works. The site does not have enough information.

    Please advise.

    Thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *