સ્વરબધ્ધ ગીતોની અનુક્રમણિકા

You will find 1827 posts in the category ટહુકો on this blog.


Jump to %, 2, A, C, E, G, H, I, L, N, R, S, T, Y

% (1754)

2 (1)

A (3)

C (1)

E (1)

G (4)

H (51)

I (1)

L (2)

N (4)

R (1)

S (2)

T (1)

Y (1)

74 replies on “સ્વરબધ્ધ ગીતોની અનુક્રમણિકા”

  1. I am looking for a kitten that I only remember 1st line!
    વનરાવન ગ્યાતા રે રાસ ખેલવા બંસી સૂણી ગ્યાતા રે રાસ ખેલવા

    Will be very grateful if someone can find the lyrics.

    Thanking you in advance

  2. ગોકુલ મા એકવાર આવેતો શ્યામ તને કરવા છે એક બે સવાલ .please upload this song

  3. ધુપ ચરન્નતી માત અંબા
    હાથે ચુડલો હેમ નો પગ માં ઝાંઝર માળ
    Aa Garbo kema malse

  4. સાગરનુ સન્ગિત મહાસાગરનુ સન્ગિત શબ્દો સાથે અપ લોડ કરવા વિનન્તિ.

  5. ” શબરીના બોર હજી ચાખ્યા તા ક્યા” ડો.દાફડાનું લખેલું વધુ ભાગે પુ.ઉ.નું સ્વરાંકન.સાંભળવા મળે ?
    મારી પાસે ઓડીઓ છે .તમારી એપ્રુવલ માટે કેવી રીતે મોકલું.
    ભરત પંડ્યા.

  6. લાખા લોયણ અને જૂના ભજનો, દાસી જીવન, ભાણ સાહેબ , અને દાસ સત્તાર ના ભજનો હજુ સુધી મુકાયા નથી તો મારી નમ્ર વિનંતી છે કે દાસ સત્તારના ભજનો મુકવામાં આવે તો આભરી બનીશ.

    કાંતિ મકવાણા

  7. ઓ હો હો…..
    ગીતોનો ખજાનો.
    બાળપણના ગયેલાં ગીતો સાંભળ્યાં, સાથે સાથે સુર પણ પુરાવ્યો. જાણે બાળપણ પાછું આવ્યું !
    બાળપણથી માંડી આજ સુધીના, અનેક ભાષાના, અનેક કર્તાઓની રચનાઓ. રસથાળ. ક્યાં શબ્દોમાં આભાર માનું. એકજ ભણે એટલું બધું જમવાનું, શું જમવું અને શું ન જમવું.
    ટહુકાથી ગુંજી ઉઠી વનરાઈ.
    ખૂબ ખૂબ આભાર.

  8. શુ મને ” બસ દુર્દશા નો આત્લો આભાર હોય ચ્હે…. ” કવિતા મદિ શકશે !

  9. ટહુકો પરથી ગીતો ડાઉનલોડ કરી શકાય?લિંન્ક તો મળે છે પણ ઘણા મિત્રોની ફરમાઈશ છે કે ડાઉનલોડ કરી શકાય તાે સેવ કરીને મન થાય ત્યારે સાંભળી શકાય
    મયંક ત્રિવેદી@સુરત

  10. I am looking for lokgeet- bar man nu bajariyu, jethani ne derani, zatko
    If you would upload this song, would be greatly appreciated. I have checked all Gujarati web sites, but couldn’t find.
    Thank you

  11. મારે બાળગીત દરબાર છે દરબાર નો ઔડીઓ વીડિઓ જોયે છે

  12. મારે બાળગીત દરબાર છે દરબાર નો ઔડીઓ વીડિઓ જોયે છે

  13. રાવણ સરખો રાજિયો ને પર્વત મેરુ સમાન
    આપલોદડ કરો

  14. Hi
    I am frequent visitor of Tahuko.com.
    Just few days ago I could brows website by poet’s names or poetry types. Is there a new update of the website? because I can not do it anymore.

    or is there any other way to search list of poetry by poet’s name?

    or my be it is my browser’s fault.

    Thanks
    Kuldeep Goswami

  15. સર મને આ ગીત જોઈએ છે.
    ૧>મુજ દ્વારે થી ઓ પંખીડા હસતે મુખડે જાજો…….

    ૨> મીઠા લીમડા ની છાયા…….

  16. કવિ શ્રી ત્રાપજકર ની રચના મુકવા વિંનતી
    9824474306રાજુભાઈ ભટ્ટ

  17. ……..સિતા ને વ્હાલા રામ, સિયાવર રામચન્દ્ર કિ જય, રઘુવિર રામચન્દ્ર કિ જય – રામાયણ મળિ શકે ખરી?

  18. After lon long time I am writing to Tahuko.
    Please put this lokgeet.
    I recently they have launched 40 songs of Hemu Gadhvi on his tribute.
    Where can I find them ?
    I will buy allof them .

  19. આવિ રુડિ અન્જ…વાળિ રાત , કે એવો રુડો મારિ સહિયરુ નો સાથ

  20. hiiiiiii i am searching old gujarati bhajan “JIV TU SHANE FARE CHHE GUMAN MA”
    plzzzzz eno audio ahiya muko ne plzz..
    hemant chauhan, praful dave , bhikhudan ghadhvi e aa bhajan gayelu che…

  21. Is it possible to have LYRICS of GUjarati Songs and Bhajans in this website…

    Tahko has been my favourite website for years now..
    TOday I looked for the Lyrics of the Bhajan, TARI EK EK PAL JAAY LAKHNI, Tun to mala re japile

    Thank you jayshreeben,

    Best wishes
    Ashvin Bhatt
    ashvinbharati@yahoo.com

  22. આવિ રુડિ અન્જ…વાળિ રાત , કે એવો રુડો મારિ સહિયરુ નો સાથ – આ ગિત ટહુકો પર મુક્શોજિ. આ ગિત મારા પિતાજિ ને ખુબ ગમે ચ્હે.

  23. ડુન્ગરે ડુન્ગરે કાદુ તારા ડાયરા- કાદુ મકરાણિ નામ ના બહારવતિયા પર લખાયેલ આ ગેીત મલે તો સાઈટ પર મુક્શોજિ.

  24. મારે, આઁગળિના સ્પર્શૅ જિવે chee મા, ગિત જોઈએ chee. please find for me.
    Please find it and upload if possible.
    tahuko bahu sari site chee. gito sambhalva game chee. te pan gujaratima. i love gujarat.

  25. AMRELI NA KAVI ……DAVE NI EK KAVITA BHANVAMA AAVTI HATI, JENA SHABDO CHHE…

    THODAK NATTHI SIKKA PASE, THODIK NATHI NOT,
    EMA TE SHU BAGDI GAYU, EMA TE SHI KHOT

    UPARVALI BANK BETHI CHHE AAPNI MALAMMAL,
    AAJANU KHANU AAJ AAPE NE KALNI VATO KAL

    AA KAVYA NU NAME YAAD NATHI, TENE TAHUKO PAR MUKVA VINANTI.

  26. Please try to find audio casset of “Kalhans no kalarav” is a garba’s collection and was sing by Mr.Kalhans Patel of Vadodara.How has started Garbas in special way and so vadodara is having traditinal garba style.and is Famous for it.Thanks to Kalhans Patel.
    Please find it and upload if possible.
    Dhaval shah

  27. હે મા શારદા,હે મા શારદા
    તારેી પુજા નુ ફુલ થવા શ ક્તિ દે
    (અવિનાશ વ્યાસ્)

  28. such a very nice index ,some great articals, lehak, gazals,songs,bhajans,poems every thing is well
    please sercha song “kanadhudh raha kisine mera shayam le liya”

  29. From last 3 years i eagerly wait ur new posts …………..dear sir i am looking for a song but i didnt get frm anywhere if u have it plz post it……song word are……Roj ek lilu pan uge ne thay ke taro kagal 6….

  30. ઇ વન્ત થિસ સોન્ગ ” હે જગત્આઆ વિશ્વ્વિધાતા હે સુખ શાન્તિ નિકેતન હે”

  31. જયશ્રીબેન, હેમુગઢવી ના અવાજ માં જે કંઈ પણ મુકવા વિનંતી.

  32. i want thish song-
    ગીત ના શબ્દો છે – મોજ થી વધાવી એ અમે મોઘેરા મહેમાન્ ને

  33. “lambo daglo sire paghdi ………” uncle aa song kyak thi male to please upload karo ne………..please……..

  34. Looking for “Vanaravan no raja re podhyo uncha parane re lol”.. Can you please find it? I didn’t get it on youtube.

  35. DEAR SIR,

    HERE BY WE WOULD LIKE TO TELL YOU THAT WE CAME ACROSS YOUR WEBSITE ‘ TAHUKO .COM ‘ . WE FOUND MANY SONGS WHICH ARE NOT EASILY AVAILABLE . I HAVE A SPECIFIC DEMAND FOR A SONG ‘ ANDHALI MA NO KAGAL & HIS SON’S ANSWER ” I HAVE BEEN FINDING FROM LONG TIME BUT UNAWARE TO FIND , SO IF POSSIBLE YOU CAN FIND & MAIL ITS MP4/MP4 OR IN ANY FORMAT I WILL BE REALLY THANKFUL .

    YOUR’S SINCERLY,

    SATISH V. JARIWALA

    • DEAR SATISH BHAI,

      AANDHALI MAA NO KAGAL–TAMNE AA GEET MAVJIBHAI.COM PAR KAVYAMALA MA MALI RAHESHE.

      • Aandhali maana kagalno jawab—
        Jivanchandna jiniya pase
        Gigo lakhave khat…..malshe?

  36. My respected Sir,

    I m Realy proud on you that u stast this webside for gujarati. i don’t have word 2 explain thank’s to you. i love gujarati music specially old poets n lokgeet.just i like say u JSK ( JAY SHREE KRISHNA )

    YOUR WEB LOVER
    Dharmesh Shukla

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *