શતમ્ જીવમ્ શરદ: |

ટહુકો.કોમના શબ્દ અને સૂરોથી વિશ્વભરના ગુજરાતીઓમાં જાણીતી અને માનીતી બનેલી જયશ્રીની આજે વર્ષગાંઠ છે… વર્ષગાંઠ ભલે દર વરસે આવતો હોય અને કેટલાક નિરાશાવાદી દરેક વર્ષગાંઠને મૃત્યુ નિકટ લઈ જતી ક્ષણ કહેતાં હોય, પણ અમે તો આ દિવસને દિલોજાનથી ઉજવવામાં માનીએ છીએ અને વહાલસોયી જયશ્રીને આ દિવસ હજારો વાર આવતો રહે એ જ શુભકામના પાથવીએ છીએ…

OLYMPUS DIGITAL CAMERA

જન્મદિવસની મબલખ શુભકામનાઓ…

વિવેક-ધવલ-ઊર્મિ
શબ્દો છે શ્વાસ મારા, લયસ્તરો, ઊર્મિસાગર.

39 replies on “શતમ્ જીવમ્ શરદ: |”

  1. may the GOD gives you all the happiness,love and peace
    U truly deserve.

    many happy returns of the “DAY”
    “HAPPY BIRTH DAY ”
    WISHING U ALL THE ” BEST ”

    SORY,
    BETTER LATE THEN NEVER.

    JAY SHREE KRISHNA

  2. જયશ્રીબેન
    આ વર્ષના મોડા જન્મદિવસ મુબારક.
    ડો. મયઁક ત્થા ડો. વર્ષા મોદી

  3. બહેન જયશ્રિજી,
    મોડા મોડા અભિનન્દન. પરમક્રુપાળુ પરમત્મા આપને પરમ સુખ આપે એ પ્રાર્થના.

  4. PRIYA JAISHRI/JAISHREE

    WISH YOU A VERY VERY HAPPY BIRTHDAY…
    REQUESTING PRABHOO TO PROVIDE YOU A GOOD HEALTH ALONG WITH WEALTH, SO THAT U CAN SERVE US /COMMUNITY IN LONG RUN..
    AS A RESULT WE ALL CAN ENJOY YOUR SWEET “TAHOOKO” GIVING US ALL KIND OF COMFORT IN THE FIELD OF POETRY/GAZAL/SUGAM SANGEET/POETS & A LOT

    PRABHOO TAMARI SAGHALI ASHA PURI KAREY
    TAMNEY J MAANGO TEY MALEY
    AMNEY AMARI JAISHRI NO SATH SADAI RAHEY…….
    Vinod Malani

  5. જયશ્રીબેન
    તને આજ મુબરક
    તમને કાલ મુબારક
    તમને મારા વ્હાલ મુબારક
    તમને જન્મદિન મુબારક

  6. પ્રિય જયશ્રી,

    જન્મ દિવસ ની ખુબ ખુબ વધાઈ,

    અવિરત અને અહર્નિશ ગુજરાત અને ગુજરાતી ભાષાનો ટહુકો દિગ દિગંત સુધી ટહુકતો રહે એવી પરમાત્મા ને પ્રાથના.

    तुम जिओ हजारो साल के हर साल के हो दिन पचास हजार!

    રાજા સોલંકી ((સૌજન્ય ડગલો)

  7. સહુના જીવનમાં સુમધુર સંગીતની સુરાવલી રેલાવતાં જયશ્રીબેન, આપના જીવનમાં આરોગ્ય અને પ્રભુકૃપાની સુરાવલી નિરંતર વહ્યા કરે. પરમકૃપાળુને પાર્થના. હાર્દિક અભિનંદન.

  8. It is indeed a pleasure to wish you on your birthday. Many many happy returns ! The way you have been trying to popularize Gujarati literature through the Net is indeed commendable. Our new generation is averse to reading printed word in Gujarati but if it is on the Net, they cannot escape it. Hope you continue to do so for many future generations.

  9. જયશ્રીબેનને આજના શુભ દિવસે જન્મદિવસની શુભકામનાઓ!
    Many more return of this day.

  10. જયશ્રી, જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
    કૃષ્ણઅંકલ અને મહેશઅંકલને પણ જન્મદિનની શુભેચ્છાઓ !!

  11. જયશ્રીબેન, જન્મદિવસ મુબારક.
    વરસો-વરસ આપ ગીત-સંગીતના મીઠા ટહુકાઓ કર્યા કરો તેવી શુભકામના.
    આપના વ્યવસાયમા અને જીવનમા પ્રગતિના પંથે આગળ વધતા રહો તેવી પ્રભુને પ્રાર્થના.

  12. જન્મદિવસની શુભકામનાઓ આપણે પરસ્પરને આપીએ એવો સુભગ સમન્વય સધાયો આ તો…!
    ૪ સપ્ટેમ્બર પણ કમાલ છે…!!!
    ખૂબ-ખૂબ શુભેચ્છાઓ જયશ્રીબેન.

  13. પ્રિય જય્શ્રેી બેન્,
    આ જ ના શુભ દિવસે એક શ્બ્દ અને સુર ની સમજ ધરાવતિ જ્યોત નો જન્મ થ્યો અને ગુજરાતી સાહીત્ય ની જ્યોત બની અમારા ર્જેવા સૌ ને તેના પ્રકાશ નો લાભ આપ્યો અમે સૌ તમારા
    જન્મદિવસે
    પ્રભુ ને પ્રાથના
    “શતમ જીવમ શરદઃ ” અને ખુબ્ અભિનદન્….નીતિજ્ઞ…અને પરીવાર…

  14. જયશ્રીબેનને
    અનેક શુભ કામનાઓ.
    સાથોસાથ ક્રુણ દવે ને
    “વિલમ્બીત”
    હેપે જન્મદીવસ્

  15. Jayasriben, Many many happy returns of the day.
    ભાષા તો ક્યારનિયે જિવન્ત હતિ પણ એમાનિ વિસરાતિ સન્ન્નસ્ક્રુર્તિ ને જિવનદાન મળ્યુ તમારા “ટહુકો.કોમ્” થિ.

    Thanks for being there. Always a well wisher.

  16. Hi Jayshree,

    Wish you many many happy returns of the day. I personally believe that on every birthday, one does’t get older but they become more smarter than previous year. Our prayers to almighty, that he fullfill all your dreams and shower all the happiness of this world over you that you may derserve.

    Wish you all the best.

  17. ટહુકાને આ વર્ષે મળું સન્માન
    જન્મદિન રહે સદા ભાગ્યવાન
    સુશ્રી જયશ્રીબેનને જન્મદિને શુભેછા.
    લયસ્તરો, ગાગરમાં સાગર અને આ ટહુકો
    એટલે સાહિત્ય સાગરની લહેરાતી કથા.
    સૌને અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

    યુગ કલ્યાણી ………–રમેશ પટેલ(આકાશદીપ)-
    -Pl find time to visit my site and leave a comment

    સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
    http://nabhakashdeep.wordpress.com/

    With regards
    Ramesh Patel

  18. Jayashreeben,
    Many many happy returns of the day and have funfull and blastfull birthday andwish that you go on giving us fantastic and beautifull gujarati songs, gazal,kavita and lokgeets for a long long time and years to come.
    Tum Jiyo Hazaro saal aur saal ke din ho pachas hazar.
    with best wishes from,
    vilas pipalia

Leave a Reply to gautam Cancel reply

Your email address will not be published. Required fields are marked *