શતમ્ જીવમ્ શરદ: |

ટહુકો.કોમના શબ્દ અને સૂરોથી વિશ્વભરના ગુજરાતીઓમાં જાણીતી અને માનીતી બનેલી જયશ્રીની આજે વર્ષગાંઠ છે… વર્ષગાંઠ ભલે દર વરસે આવતો હોય અને કેટલાક નિરાશાવાદી દરેક વર્ષગાંઠને મૃત્યુ નિકટ લઈ જતી ક્ષણ કહેતાં હોય, પણ અમે તો આ દિવસને દિલોજાનથી ઉજવવામાં માનીએ છીએ અને વહાલસોયી જયશ્રીને આ દિવસ હજારો વાર આવતો રહે એ જ શુભકામના પાથવીએ છીએ…

OLYMPUS DIGITAL CAMERA

જન્મદિવસની મબલખ શુભકામનાઓ…

વિવેક-ધવલ-ઊર્મિ
શબ્દો છે શ્વાસ મારા, લયસ્તરો, ઊર્મિસાગર.

39 replies on “શતમ્ જીવમ્ શરદ: |”

 1. Mansi Shah says:

  Happy B’Day Jayshreeben!

  Am i the first one to wish you?!!

  Gr8!!

  Have a great life ahead.

  Mansi Shah

 2. sunil revar says:

  many many happy returns of the day !
  grow high & more !
  love & care
  – SWAR ( sunil revar )

 3. gautam says:

  may be late..but would wish ..”keep it up ” you are always becoming younger. warm wishes for your well being.

 4. K says:

  મુબારક હો

 5. hirabhai says:

  HAPPY BIRTHDAY TO YOU . SATAM… JIVO SARADA.

 6. Sunil says:

  જન્મદિવસની મબલખ શુભકામનાઓ…

 7. vilas pipalia says:

  Jayashreeben,
  Many many happy returns of the day and have funfull and blastfull birthday andwish that you go on giving us fantastic and beautifull gujarati songs, gazal,kavita and lokgeets for a long long time and years to come.
  Tum Jiyo Hazaro saal aur saal ke din ho pachas hazar.
  with best wishes from,
  vilas pipalia

 8. Ramesh Patel says:

  ટહુકાને આ વર્ષે મળું સન્માન
  જન્મદિન રહે સદા ભાગ્યવાન
  સુશ્રી જયશ્રીબેનને જન્મદિને શુભેછા.
  લયસ્તરો, ગાગરમાં સાગર અને આ ટહુકો
  એટલે સાહિત્ય સાગરની લહેરાતી કથા.
  સૌને અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

  યુગ કલ્યાણી ………–રમેશ પટેલ(આકાશદીપ)-
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 9. હેપી બર્થડે જયશ્રી,

  http://www.youtube.com/watch?v=t1cFJ_VuLYg

  ગીતા ને રાજેન્દ્ર

  http://www.yogaeast.net

 10. Ashwin Rana says:

  Hi Jayshree,

  Wish you many many happy returns of the day. I personally believe that on every birthday, one does’t get older but they become more smarter than previous year. Our prayers to almighty, that he fullfill all your dreams and shower all the happiness of this world over you that you may derserve.

  Wish you all the best.

 11. જયશ્રીને જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ.

 12. મીના છેડા says:

  જન્મદિવસની શુભકામનાઓ
  – સ્નેહ

 13. PBChhaya says:

  jashreeben have gr8 day…. Jeevan ma.. sada vasant rahe & Tahuko.com ma roj tahauko…!

 14. Bharat Patel says:

  Jayasriben, Many many happy returns of the day.
  ભાષા તો ક્યારનિયે જિવન્ત હતિ પણ એમાનિ વિસરાતિ સન્ન્નસ્ક્રુર્તિ ને જિવનદાન મળ્યુ તમારા “ટહુકો.કોમ્” થિ.

  Thanks for being there. Always a well wisher.

 15. bharatPandya says:

  જયશ્રીબેનને
  અનેક શુભ કામનાઓ.
  સાથોસાથ ક્રુણ દવે ને
  “વિલમ્બીત”
  હેપે જન્મદીવસ્

 16. Be Lated…

  હેપ્પી બર્થ ડે….

 17. nitigna trivedi says:

  પ્રિય જય્શ્રેી બેન્,
  આ જ ના શુભ દિવસે એક શ્બ્દ અને સુર ની સમજ ધરાવતિ જ્યોત નો જન્મ થ્યો અને ગુજરાતી સાહીત્ય ની જ્યોત બની અમારા ર્જેવા સૌ ને તેના પ્રકાશ નો લાભ આપ્યો અમે સૌ તમારા
  જન્મદિવસે
  પ્રભુ ને પ્રાથના
  “શતમ જીવમ શરદઃ ” અને ખુબ્ અભિનદન્….નીતિજ્ઞ…અને પરીવાર…

 18. DR SHAILESH UPADHYAY says:

  જન્મ દિન મુબારક હો જયશ્રેી બેન્,

 19. જન્મદિવસની શુભકામનાઓ આપણે પરસ્પરને આપીએ એવો સુભગ સમન્વય સધાયો આ તો…!
  ૪ સપ્ટેમ્બર પણ કમાલ છે…!!!
  ખૂબ-ખૂબ શુભેચ્છાઓ જયશ્રીબેન.

 20. Dr.Narayan patel says:

  Many happy returns of the day Jayshreeben.Dr.narayan patel Ahmedabad

 21. Ullas Oza says:

  જયશ્રીબેન, જન્મદિવસ મુબારક.
  વરસો-વરસ આપ ગીત-સંગીતના મીઠા ટહુકાઓ કર્યા કરો તેવી શુભકામના.
  આપના વ્યવસાયમા અને જીવનમા પ્રગતિના પંથે આગળ વધતા રહો તેવી પ્રભુને પ્રાર્થના.

 22. Pinki says:

  જયશ્રી, જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ !
  કૃષ્ણઅંકલ અને મહેશઅંકલને પણ જન્મદિનની શુભેચ્છાઓ !!

 23. જયેન્દ્ર ઠાકર says:

  જયશ્રીબેનને આજના શુભ દિવસે જન્મદિવસની શુભકામનાઓ!
  Many more return of this day.

 24. nilam doshi says:

  જન્મદિવસનેી હાર્દિક વધા ઇ….શુભકામનાઓ

 25. Mukul Jhaveri says:

  It is indeed a pleasure to wish you on your birthday. Many many happy returns ! The way you have been trying to popularize Gujarati literature through the Net is indeed commendable. Our new generation is averse to reading printed word in Gujarati but if it is on the Net, they cannot escape it. Hope you continue to do so for many future generations.

 26. જયશ્રીબેન્,
  અમારા ખુબ ખુબ અભિનંદન !

 27. Pravin V. Patel [ USA ] says:

  સહુના જીવનમાં સુમધુર સંગીતની સુરાવલી રેલાવતાં જયશ્રીબેન, આપના જીવનમાં આરોગ્ય અને પ્રભુકૃપાની સુરાવલી નિરંતર વહ્યા કરે. પરમકૃપાળુને પાર્થના. હાર્દિક અભિનંદન.

 28. Kalpana says:

  Happy birthday!!!
  કલ્પના

 29. રાજા સોલંકી says:

  પ્રિય જયશ્રી,

  જન્મ દિવસ ની ખુબ ખુબ વધાઈ,

  અવિરત અને અહર્નિશ ગુજરાત અને ગુજરાતી ભાષાનો ટહુકો દિગ દિગંત સુધી ટહુકતો રહે એવી પરમાત્મા ને પ્રાથના.

  तुम जिओ हजारो साल के हर साल के हो दिन पचास हजार!

  રાજા સોલંકી ((સૌજન્ય ડગલો)

 30. Hemansu says:

  Happy Birthday and many mores. God bless you.

 31. shivangi says:

  many many happy returns of the day mam.as i m late 2 wish u belated happy b,day 2 u

 32. thakorbhai kabilpore navsari says:

  જયશ્રીબેન
  તને આજ મુબરક
  તમને કાલ મુબારક
  તમને મારા વ્હાલ મુબારક
  તમને જન્મદિન મુબારક

 33. Vinod Malani says:

  PRIYA JAISHRI/JAISHREE

  WISH YOU A VERY VERY HAPPY BIRTHDAY…
  REQUESTING PRABHOO TO PROVIDE YOU A GOOD HEALTH ALONG WITH WEALTH, SO THAT U CAN SERVE US /COMMUNITY IN LONG RUN..
  AS A RESULT WE ALL CAN ENJOY YOUR SWEET “TAHOOKO” GIVING US ALL KIND OF COMFORT IN THE FIELD OF POETRY/GAZAL/SUGAM SANGEET/POETS & A LOT

  PRABHOO TAMARI SAGHALI ASHA PURI KAREY
  TAMNEY J MAANGO TEY MALEY
  AMNEY AMARI JAISHRI NO SATH SADAI RAHEY…….
  Vinod Malani

 34. Anant Vyas says:

  Jayshreeben!Belated many many happy returns of the day!God Bless you!

 35. જયશ્રીબહેનને થોડાક મોડા જન્મદિનના અભિનંદન પાઠવું છું.

 36. vaishali says:

  happy birthday sorry i m to late

 37. Kashmira and Sanat says:

  બહેન જયશ્રિજી,
  મોડા મોડા અભિનન્દન. પરમક્રુપાળુ પરમત્મા આપને પરમ સુખ આપે એ પ્રાર્થના.

 38. Dr. Mayank Modi says:

  જયશ્રીબેન
  આ વર્ષના મોડા જન્મદિવસ મુબારક.
  ડો. મયઁક ત્થા ડો. વર્ષા મોદી

 39. manu says:

  may the GOD gives you all the happiness,love and peace
  U truly deserve.

  many happy returns of the “DAY”
  “HAPPY BIRTH DAY ”
  WISHING U ALL THE ” BEST ”

  SORY,
  BETTER LATE THEN NEVER.

  JAY SHREE KRISHNA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *