કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું ! – અંકિત ત્રિવેદી

rose.jpg

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !

તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભુલાઇ જાય તું !

કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !

23 replies on “કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું ! – અંકિત ત્રિવેદી”

  1. Hi Ankit
    what a nice poem?
    who is in your mind as a center person? …
    “Sonal” was for Ramesh parekh so whats about you??

    Keep it up
    jaishree thank you for serving
    “Methai-Mewa” of our Matrubhasha

  2. તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
    કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

    ખુબ ખુબ અભિનદન ……

  3. વાહ !! કોઇ બિજાના ફોન નો ન્ંબ્રર લગાડવા ,
    આવિને મારા ટેરવે જોડાય જાય તુ
    કાશ આ કાવ્ય મા તમારુ કાવ્ય પઠન સાંભળવા મળયુ હોત્.

  4. Chehre pe banawat ka gussa,
    aankhon se chalakta pyaar bhi hai,
    is shauk-e-ada ko kya kahiye,
    inkaar bhi hai ikraar bhi hai.
    અને..એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
    ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

    ક્યા ખુબ..

  5. કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
    આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !

    How SWEET!!!!!

  6. તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
    કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

  7. હ્લ્લો અકિત્
    Hello Ankit,
    I want to meet u in A’bad when I come there in the 1st week of December. I am from London. PLease let me know how to go about to get your apointment.

  8. Hello Ankitji,
    Ths is really nice poem of yours. It brought smile on my face. Very common gestures you have depicted in the poem so naturally..સાહજિકતાથી. That’s very important. I believe that song should be very light in mood which can take you in different world. I don’t like heavy poems. SO, I lik yours..

  9. hi ankit..
    i have listened you many times in “RAJAVAADU”..
    every of yours is really amazing like this ..
    and i am your great fan

  10. આ ગઝલ ખુબ ગમિ તમ્ને ખુબ અભિનદન્
    મહેશ નાયક

  11. અંકિત એટલે અંકિત એટલે અંકિત…
    એટલે કે એ બહુ જ સુંદર રીતે શબ્દે-શબ્દે કરે એનાં પગલાં અંકિત! 🙂

  12. Hi Ankit,
    Jagdish vyas tara khub vakhan karta hata. aje aa gazal vanchine vari gayi..avij mrudu panktio lakhata raho.
    keta joshi

  13. તારા દીધેલા ફૂલમાઁ સુઁઘ્યા ક્રરુઁ તને હુઁ !

  14. કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
    આવીને મારા ટેરવે જોડાઇ જાય તું
    VERY sweet!! 🙂

Leave a Reply to manvantpatel Cancel reply

Your email address will not be published. Required fields are marked *