કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું ! – અંકિત ત્રિવેદી

rose.jpg

સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું,
વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું !

તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

મોજાંનાં ઘરમાં જે રીતે દરિયો ડૂબી જતો,
એમ જ નજીવી વાતમાં ભુલાઇ જાય તું !

કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !

23 replies on “કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું ! – અંકિત ત્રિવેદી”

 1. sneh says:

  કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
  આવીને મારા ટેરવે જોડાઇ જાય તું
  VERY sweet!! 🙂

 2. manvantpatel says:

  તારા દીધેલા ફૂલમાઁ સુઁઘ્યા ક્રરુઁ તને હુઁ !

 3. vikas says:

  બ્હુજ સ્ર્સ્

 4. keta joshi says:

  Hi Ankit,
  Jagdish vyas tara khub vakhan karta hata. aje aa gazal vanchine vari gayi..avij mrudu panktio lakhata raho.
  keta joshi

 5. ashalata says:

  ખૂબ જ સુન્દર—-

 6. અંકિત એટલે અંકિત એટલે અંકિત…
  એટલે કે એ બહુ જ સુંદર રીતે શબ્દે-શબ્દે કરે એનાં પગલાં અંકિત! 🙂

 7. MAHESHCHANDRA NAIK says:

  આ ગઝલ ખુબ ગમિ તમ્ને ખુબ અભિનદન્
  મહેશ નાયક

 8. niranjan says:

  Very Good..!

 9. bhavesh lakhani says:

  hi ankit
  this is one of the best
  ana badha j sher khub j saras 6
  ane chhello sher to adbhut 6
  keep it up

 10. Prutha says:

  hi ankit..
  i have listened you many times in “RAJAVAADU”..
  every of yours is really amazing like this ..
  and i am your great fan

 11. vidya says:

  Hello Ankitji,
  Ths is really nice poem of yours. It brought smile on my face. Very common gestures you have depicted in the poem so naturally..સાહજિકતાથી. That’s very important. I believe that song should be very light in mood which can take you in different world. I don’t like heavy poems. SO, I lik yours..

 12. jagdish says:

  સિમ્પ્લ્ય અન્કિત ઇસ અન્કિત્

 13. Harikrishna says:

  હ્લ્લો અકિત્
  Hello Ankit,
  I want to meet u in A’bad when I come there in the 1st week of December. I am from London. PLease let me know how to go about to get your apointment.

 14. તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
  કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

 15. dipti says:

  કોઇ બીજાના ફોનનો નંબર લગાડવા,
  આવીને મારા ટેરવે જોડાઇ જાય તું !

  How SWEET!!!!!

 16. mehmood says:

  Chehre pe banawat ka gussa,
  aankhon se chalakta pyaar bhi hai,
  is shauk-e-ada ko kya kahiye,
  inkaar bhi hai ikraar bhi hai.
  અને..એવા દિવસ જો આવશે તો રોકી રાખશું,
  ગુસ્સે થવાની હોય ને શરમાઇ જાય તું !

  ક્યા ખુબ..

 17. ARTI MEHTA says:

  વાહ !! કોઇ બિજાના ફોન નો ન્ંબ્રર લગાડવા ,
  આવિને મારા ટેરવે જોડાય જાય તુ
  કાશ આ કાવ્ય મા તમારુ કાવ્ય પઠન સાંભળવા મળયુ હોત્.

 18. Riyaz says:

  very good Ankitbhai..Aavi ne mara terve jadai jay tu..Superb..

 19. parth Rupareliya says:

  તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને,
  કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું !

  ખુબ ખુબ અભિનદન ……

 20. Vinod Malani says:

  Hi Ankit
  what a nice poem?
  who is in your mind as a center person? …
  “Sonal” was for Ramesh parekh so whats about you??

  Keep it up
  jaishree thank you for serving
  “Methai-Mewa” of our Matrubhasha

 21. યોગીજી says:

  અતિ સુન્દર ,

 22. Nileash limbachiya says:

  વાહ અકિંત ભાઈ…વાહ…

 23. jitendra mehta says:

  Wah ankit bhai wah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *