मोको कहाँ ढूंढे रे बन्दे – संत कबीर

આજે ગુરુપૂર્ણિમાના દિવસે કબીરજીનું મને ખૂબ જ ગમતું પદ સાંભળીયે. સ્વર અને સ્વરાંકન પણ એવા સરસ છે કે વારંવાર સાંભળવાનું મન ચોક્કસ થાય.

मोको कहाँ ढूंढे रे बन्दे,
मैं तो तेरे पास में
ना तीरथ में , ना मूरत में
ना एकांत निवास में

ना मन्दिर में , ना मस्जिद में
ना काबे कैलास में
मैं तो तेरे पास में
बन्दे मैं तो तेरे पास में

ना मैं जप में , ना मैं तप में
ना में बरत उपवास में
ना मैं किरिया करम में
रहता नहीं जोग सन्यास में

नहीं प्राण में नहीं पिंड में
ना ब्रह्माण्ड अकास में
ना में प्रकुति प्रवर गुफा में
नहीं स्वसन की स्वांस में

खोजी होए तुरत मिल जाऊं
इक पल की तलास में
कहत कबीर सुनो भाई साधो
में तो हूँ विस्वास में

– संत कबीर
**********

(શબ્દો માટે આભાર : This ‘n That)

32 replies on “मोको कहाँ ढूंढे रे बन्दे – संत कबीर”

  1. અદભુત અવર્ણનીય
    ભક્ત કવિ કબીર અને ગાયક ભુપેન્દ્ર બંનેને પ્રણામ

  2. Have admired and revered this bhajan of Kabirji which totally simplifies all religions and puts it all in perspective in ONE word “vishwas”, such profound truth can only come from Kabir. Same bhajan is sung by Hemant Chauhan in folk music of Gujarat style is also quite beautiful.

  3. સદગુરુ શ્રીકબીર સાહેબની રચનાઓ સાંભળવામા, સમઝવામા, સચોટ,સોંસરી, સરળ અને સુંદર પણ અમલમા ???

  4. કબીર સાહેબની આ રચના કોઇ માને કે ન માને, પરંતુ સત્ય નો સાક્ષાત્કાર છે.

    • i 100% AGREE WITH SHRI SOPARIVALA ABOUT THIS OUTSTANDINGLY BEAUTIFUL COMPOSITION SO ABLY SUNG BY BHUPINDERJI.YOU EXPERIENCE A DIFFERENT WORLD LISTENING THIS SONG.iT BRINGS THE ULTIMATE PLEASURE.MANY MANY THANKS FOR SHARING THIS ON TAHUKO.

  5. OUTSTANDINGLY BEAAUTIFUL.WHAT A VOICE?It touches the inner cord of HEART AND TAKE YOU TO THE HIGHER SUBLIME WORLD.ABSSOLUTLY BEAUTIFUL.

  6. ભુપેન્દ્રનો જાદુઇ સ્વર અને કબીરજીની રચના સોનામા સુગ્ન્ધ. અદભૂત

  7. I have heard several singers singing this Bhajan which I consider one of the finest dipicting Hindu philosophy. The best one is by Ajoy Chakrabarty in his 1994 CD HDCD080

  8. આ સુંદર રચના મુકવા/બદલ ખુબ ખુબ અભાર.કબીરની આવી જ રચના મુકશો તો આભાારી થઇશ

  9. ભગવાન મારી અન્દર છે, આ માહિતિ લગભગ બધાને હોય છે,
    ૫ણ અન્દર અનુભુતિ કરવા માટે સ્વયમ ઈચ્છા જાગ્રુત કરીને, એકાન્ત સેવન કરીને,
    કેવળ ઈસ્વરનુ, તેના ઐશચર્યનુ સ્મરન કરવુ જોઈએ.
    खोजी होए तुरत मिल जाऊं, इक पल की तलास में
    કેવુ સુન્દર આશ્વાસન,

  10. Philosophy of life at its peak, in the simplest words of Sant Kabirdas. And Bhupinder Singh’s beautiful rendering of the bhajan in his inimitable voice and style. thanks Tahuko for the Guru-Purnima gift…

  11. Haan Jayshree…
    Khub sambhalelu prachin Bhajan..
    Kharekhar melodious..
    Warm Regards
    Rajesh Vyas
    Chennai

  12. સરસ રચના.
    ભગવાન આપણામાં છે.જો ગોતતા આવડે તો,
    ક્યાંય દુર ગોતવા જવાની જરુર નથી.
    સરસ..

  13. સરસ સંત કબીર રચના અને બહુ વરસો પછી આ ભજન સાંભળવા મળ્યુ, આભાર્….

  14. મને અમદાવાદમા રોજે સવારે રેડિયો સાભળતા હતા તેનેી યાદ આવેી ગઈ. આ ભજનના શબ્દો આજે જાણવા મળ્યા. ખુબ આભાર.

  15. I listened this bhajan many years back . thanks for posting such a beatiful bhajan.very effective wording,good music and very sweet voice of bhupendraji- wow!greatcombination.

  16. ૧) मोको कहाँ ढूंढे रे बन्दे Lyrics માં ક્યાંય લખેલ નથી. ગીતમાં સંભળાય છે.

    ૨) ना काबे कैलास में- ગીતમાં ‘ના કાશી કૈલાશ મેં’ ગવાયેલુ હોય તેમ લાગે છે.

  17. On the eve of Gurupurnima you have posted apt devotional,every
    one if, they understand, this, it will solve many confusion,superstition and brings happiness.
    DVEDATT B.DAVE.

  18. કબીરજીનુ ભજન અને ભુપિન્દરજીનો અવાજ – ગુરુપૂર્ણિમાની અનોખી ભેટ માટે ટહૂકોનો આભાર.

  19. આ કિર્તન ના શબ્દો,રાગ અને ભુપેન્દ્રનો ઘૂટાયેલો સ્વર, ખરેજ ચિત પર જાદૂ કરે છે. વારંવાર સાંભળવા છતાં મન ધરાતું નથી જાણેકે હમણાજ ” એ ” નુ
    સરનામું હાથ લાગી જશે! આવી જવ્વલ્લેજ રચાઇ જતી કૃતિને ખોળીને પ્રસ્તુત કરવા બદલ આભાર.

  20. ભુપેન્દ્ર ના અવાજ મા સુઁદર ભજન.શ્રદ્ધા અને વિશ્વાસ સ્વમા અને સર્વમા એ જ સાર્થક જીવન્. કેટલુ સરળ ભક્તિપદ?

Leave a Reply to ALPESH BHAKTA Cancel reply

Your email address will not be published. Required fields are marked *