માત ભવાની દુર્ગે – પરેશ ભટ્ટ

આજે જુલાઇ ૧૪, સ્વરકાર શ્રી પરેશ ભટ્ટની પુણ્યતિથિ. તો આજે એમનું આ અદભૂત સ્વરાંકન, એમના પોતાના અવાજમાં સાંભળીને એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

સ્વર – સંગીત : પરેશ ભટ્ટ

27 replies on “માત ભવાની દુર્ગે – પરેશ ભટ્ટ”

  1. આજે પરેશભાઈ આકાશવાણી વડોદરા અને વડોદરાની મ્યુઝીક કોલેજ સાથેના તેમના સમ્ભાધની યાદ તાજી થઇ. આ ગીત પરેશ્ભૈએ વડોદરાના ઓલિયા શાસ્ત્રીય ગાયક દયાનંદ દેવ ગાંધર્વ અને પ્રો.દ્વારકાનાથ ની હાજરીમાં કમ્પોઝ કરેલ તે યાદ આવી ગયું. અવિનાશભાઈ,પુરુષોત્તમભાઇ પછી ગુજરાતી સુગમ સંગીતમાં કોણ ? તે પરેશભાઈ હતા. ખેર …પરશભાઈ નથી પણ તેમના સંગીતબદ્ધ ગીતોમાં આજે આપની સાથે છે . આ સ્તુતિ એ ઓલિયો સંગીતકાર જ કમ્પોઝ કરી શકે.

  2. PLEASE ADD THESE BHAJANS
    1) “Hari ne bhajata haji koi ni laaj ” —-by Premaldas
    2) “Hari tu gadu maru kyan lai jaay ”
    3) “Giridhari lala mane chakar rakho ji ” —-by Mirabai
    4) “Dinanath ab dwar tymhare ” —-Sung by Lata Mangeshkar
    I hope these bhajans I will listen soooooon!!

  3. એટલી ખુશ છું, પરેશભાઈ નું કમ્પોઝીશન અહી સાંભળીને! વાહ. thenx

  4. MY FATHER MR.PRIYAKANT VASAVADA AND PARESH UNCLE WERE BEST FRIENDS.they use to practice at klapak prgatiben house at rajkot..our tribute ti gr8 legend in gujarati sugam sangeet…can u pl.send link of maru jivan aj mari vani by paresh uncle…

    • Sharmishtha ben, Paresh was (and still is) my dear friend. We spent quality time; almost 2 years in School of sciences, Ahmedabad. He used to come to my home and he sang sugam sangeet and my mother cooked dinner for us. I came to the US in ’74 and we lost touch. But July 14th comes and I go back on the memory lane; remembering him. God bless. Someday I will meet Paresh bhai and we will do the music…..

  5. આદરણીય ધરમિષ્ઠાબેન,
    પરેશભાઈની જન્મતારીખ જણાવવા વિનંતી.

  6. અદભૂત સ્વર સંયોજન !
    પરેશભાઈની તાલની સમજ તો જુઓ !!!
    જનક કદાચ બળવંતરાય ભટ્ટ જી ની વાત કરતા હોય તેમ લાગે છે.
    દયાનંદ દેવ ગંધર્વ જી નું અનુદાન આ રચનામાં ભાસે છે ! તેઓ પણ વંદનીય સંગીતજ્ઞ હતા.
    -કેયૂર

  7. અદ્ભુત સ્વરાંકન. સાચેજ સ્વ. પરેશ ભટ્ટ પ્રત્યક્ષ સામે બેઠા હોય તેવી અનુભૂતિ થઇ.સ્વર્ગસ્થને સ્વ. લખતા દિલમાં એક ચીસ પડે છે. તેઓશ્રી સર્વસ્વના હોય તે સ્વ. કેમ બની શકે?

  8. હુ જો ન ભુલ્તો હોઉ તો પરેશ rajkot no j hato karan ke me tene mari schoolma sambhaliyo chhe.rajkot radio station par te gava jato “ore paschimna vayra vaya re ” mane aajej khabar padi k te have aa jagat ma nathi..I miss u Paresh

  9. Namaskar Jayshreeben
    Thanks ! A well worded,very well composed Stuti “Maa Bhavani” enjoyed.
    I long back heard from Trivedi “Virat no Hindolo Zakam ma zol” I forgot his name
    He was at Varanasi also and sted in Khadia Ahmedabad He was blind had a wonderful\
    voice reflection Pt.Omkarnath Thakur & was his student..I would like to hear it if you
    have. I have heard that from Atul Desai…You really do a great service to Gujarati Sahitya
    Gujarati Music etc. GOD BLESS & BE WITH YOU ALWAYS.
    Loving wishes
    Janak

  10. i don’t want 2 create any controversy but very few people know that while composing this prayer paresh was helped by late shri dayanand gandharva of bhindibazar gharana.it’s my good luck that both were my personal friends

  11. Hi Jayshree…

    Khub j saras composition.. I’am lover of classical one’s…
    Pls keep it up & keep posting more & more of this type…
    Gr8…

    Warm Regards
    RAJESH VYAS
    CHENNAI

  12. hi thanks

    i am sister of pareshbhai n organising one corus of pareshbhai composition on 17/07/2010 kanjibhai bhavan chawk surat at 8.30 p. m

  13. hi

    aaje pareshbhai bhatt 14 july u have put photograph of shree pareshbhai i in surat sister of pareshbhai heartly thank full for remembering him we have organised one corus progam of him in surat at kanjibhai desai bhavan chawk . surat on 17/07/2010 8.30 p m n will sing there corus

  14. ખુબ ખુબ ધન્યવાદ્ જય્શ્રેી-અમિત્
    પરેશ્ ભાઇ ને મલવા નો મોકો તો ન મલ્યો પરન્તુ તેમ્ને યાદ કર્યા તે ગમ્યુ.
    ગુજરત ના બદ્ધા સન્ગિતકરો પસે તેમ્ના વખાન સાભાલયાા ટા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *