જયતુ જયતુ ગુજરાત – ભાગ્યેશ જહા

આજે ૫૦મો ગુજરાતદિન… ૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપનાને ૫૦ વર્ષ થયા… ૨૦૧૦ની શરૂઆતથી જ આમ તો ગુજરાતમાં અને વિશ્વભરમાં ફેલાયેલા ગુજરાતીઓમાં સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીની તૈયારીઓ થઇ ગઇ હતી, અને જે હજુએ કેટલાય દિવસો સુધી ચાલશે..!! વ્હાલા ગુજરાતને વંદનપૂર્વક સાંભળીએ મેહુલ સુરતીના સ્વરકાંનમાં પાર્થિવ ગોહિલ અને ગાર્ગી વોરાના અવાજમાં ભાગ્યેશ જહાની આ નવ્વીનક્કોર રચના – ખાસ આજના દિવસમાટેની રચના..!!

અને હા, વિશ્વગુર્જરીને ગુજરાત રાજયની સુવર્ણજયંતિ નિમિત્તે ખોબલે ખોબલે શુભેચ્છાઓ..!!

સ્વર – પાર્થિવ ગોહિલ, ગાર્ગી વોરા
સ્વર વૃંદ – નુત્તન સુરતી, અમન, રુપંગ, આશીશ શાહ, શ્રધા શાહ, જીગીશા પટેલ, ખુશબૂ રોટીવાલા, રુપલ પટેલ, ભાવીન શાસત્રી
સંગીત – મેહુલ સુરતી

.

જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ
વદતુ વદતુ વદતુ ગુજરાતી વદતુ

ઉત્તરદિશિ અમ્બાદેવ્યાઃ આશિર્વાદૈઃ અલંક્રૂતમ્
મધ્યે મહાકાલિકાસ્થાનં રક્ષાહેતું પ્રતિષ્ઠિતમ્

ક્રુષ્ણસ્ય દ્વારિકાપીઠં અશેષ વિશ્રે વિખ્યાતમ્
કલ્યાણકરત્નાકરતીરે સોમનાથઃ સંપૂજિતમ્

અવતુ અવતુ અવતુ ગુજરાત અવતુ

ગાંધીગિરા હ્રદયેધ્રૂત્વા ગુજરાતીત્વં સંભૂતમ્
સરદારસ્ય દ્ર્ઢસંકલ્પમ શ્રેત્રે શ્રેત્રે સમર્થિતમ્

પંચશક્તિ સંકલ્પિતશાસન દેશ વિદેશે પ્રશંસિતમ્
વિકાસયાત્રા ગ્રામે ગ્રામે નગરે નગરે શોભિતમ્

ભવતુ ભવતુ ભવતુ કલ્યાણં ભવતુ
જયતુ જયતુ જયતુ ગુજરાત જયતુ

– ભાગ્યેશ જહા

40 replies on “જયતુ જયતુ ગુજરાત – ભાગ્યેશ જહા”

  1. ખુબ ઉત્ક્રુસ્ત રચના સે.દેશ ભક્તિથિ ભર્પુર ,તાલ ,લય સુર,મિસરિથિ ભરેલો આવાઝ સે.ખુબજ મજ આવિ.

  2. જય જય ગરવેી ગુજરાત.
    યશસ્વેી ગુજરાત ને સો સો સલામ્.

  3. મેહુલભાઈ તમારા માટે ખરેખર ગર્વ થાય..! સુર્યપુર રત્ન એવોર્ડ તમને મળે એ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ..! અમે ખુશ એ વાતે છીએ કે તમે સૂરતી છો ને પાછાં અમારા મિત્ર..!ભાઈ ખુબ આગળ વધો..!આ રચનામાં આવું પોતીકાપણું તમે જ લાવી શકો..!
    મને ગર્વ છે કે હું ગુજરાતી ભૈયો છું.અને મને ગુજરાતી ભૈયો બનાવવામાં તમારુ પ્રદાન મોટું છે..!

  4. “પહાડ ઓગળતા ચાલ્યા” કાવ્યસન્ગ્રહથી કવિશ્રીનો પરીચય, “આપણા સંબંધો” કેસેટ દ્વારા વિશેષ માણેલા, સારા વક્તા તરીકે લાયન્સ કલબમા સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજી ભાષામા સામ્ભળેલા, અને સારા વહીવટકાર તરીકે ઓળખાયેલા, શ્રી ભાગ્યેશ જહા સાહેબને માટે શ્રી રુગેશભાઈના વિચારો સાથે મારો પણ સુર પુરાવુ છુ….. એમને અભિનદન અને આપનો આભાર……

  5. bhagyesh sir,
    Hats off!
    you are one of very good poet. leave all your vocations and dedicate your good self to sadhna! search for enligtenment!
    I am sure you deserve that. You are misfit in the world of diplomacy or administration from the point of view of your edu and proffesional profile.
    You are born to be a sadhak and to breath your last as such.
    All the best!
    think on this very sincerely!
    lOve and compassion!

  6. કલમનો જાદુ કહેવો કે સ્વરનો કે સ્વરાન્કનનો…….અદભુત રચના…એક એક ગુજ્જુ ને ગૌરવ બક્ષે અને ગર્વ નો અનુભવ કરાવે….વિશ્વ ફલક પર ગૌરવભેર ઉન્ન્ત લહેરાય ..જય જય ગુજરાત ……જય હો ગુજરાત ….ગર્વ સાથે હુ જ ગુજરાત મારામા વસ્યુ ગુજરાત …..

  7. ઍન્જોયેદ્ સુન્દેર કાવ્ય રચ્ના. અને ગાયન્.

  8. Spellbound while listening to the composition. Hats off to Respected Bhagyesh bhai for writing lyrics in sanskrit, proving that sanskrit is the origin of all languages. And ofcourse to Mehul bhai for composing such a rich number, which makes a deep impact on any listener. Infact Parthiv and Gargi including the choir have justified the composition. In all a very balanced number in all respect. Congrats to all and no doubt about TAHUKO, for bringing it to the world. Once again thank you one and all.(Wanted to write in Gujarati, but my gujrati esp. grammer is very poor)

  9. જયતુ જયતુ ગુજરાત…

    તમને ખ્યાલ છે? A.R.Rehmanને પણ એક નવું ગીત સ્પેસ્યલ કમ્પોઝ કર્યું છે
    અને આપણા સી.એમ. મોદી સાહેબે તેને કમ્પો કરાવડાવ્યું છે.

  10. જયતુ જયતુ જયતુ ગુજરાતમ્ જયતુ
    વદતુ વદતુ વદતુ ગુજરાતીમ્ વદતુ

    એકદમ આફલાતુન કમ્પોઝિશન… સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ!

  11. hearty congratulation to the poet and sweet voice singers with melody music on swarnim-gujarat first day.hear first time in sanskrut on gujrat-desh enjoy theswarnim gujarat year.———Prin. Dhirajbhai Kalani – chicago-(u.s.a.)

  12. haerty- congratulationfor to poet and sweet- singers on swarnim-gujrat-year.hear song first time in our sanskrit leng. enjoy the swarnim-gujrat year.———————–=========prin. dhirajbhai kalani chicagi (u.s.a.)

  13. Congratulation onthe special occasion on Golden Jubilee Year of Gujarat.Very well sung Parthiv Gohil and the feel of Gujarati pennned by Bhagyesh Jha is really appealing.
    DEVDATT

  14. […] * મેહુલ સુરતીના સ્વરકાંનમાં, પાર્થિવ ગોહિલ અને ગાર્ગી વોરાના અવાજમાં શ્રી ભાગ્યેશ જહાંની એક નવ્વીનક્કોર રચના ટહુકો પણ માણી શકો છો – જયતુ જયતુ ગુજરાત ! […]

  15. Great composition, awesome,

    I feel proud mehul that u r my very close frnd.

    આઈ લવ યૂ, મેહુલ,મારા મિત્ર થવા બદલ થેક્સ.

  16. આજે પ્રસંગોચિત આ સુન્દર રચના સાભળીને આનન્દ થયો.આભાર.

  17. જ્ય જ્ય ગરવી ગુજરાત….. ખુબ જ સુન્દર રચના ,,બસ એક જ ગુજરાત ની જીવાદોરી સમાન નર્મદામાતા ને ભુલી ગયા

  18. ખુબ સુન્દર રચના ચ્હે… જયતુ ગુજરાત… સર્વે ગુજરાતિઓ ને ગુજરાત નેી સ્વર્નિમ જયન્તિ એ હર્દિક શુભ કામનાઓ…

  19. ગુજરાતના ૫૦ વર્ષ પુરા થયા ત્યારે આ ગીત મુકવા બદલ અભિનંદન.
    જય જય ગરવી ગુજરાત ! સ્વર્ણિમ ગુજરાત !

  20. આહા…જ્યા જ્યા વસે એક ગુજરાતી ત્યા વસે એક ગુજરાત…એવુ કઇ સામ્ભળ્યુ હતુ પણ જયશ્રી બેન તમે તો આખી ગુજરાતી દુનિયા જ વસાવી દીધી!!
    બધા ગુજરાતીઓ ને અભિન્નદન..
    ખુબ ખુબ આભર

  21. સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની…
    saras……

  22. ઉત્તમ સર્જન!
    વિશ્વભરના ગુજરાતીઓને ગુજરાત રાજયની સુવર્ણજયંતિ ની શુભેચ્છાઓ..! જય જય ગરવી ગુજરાત !

  23. સૌ ગુજરાતીઓ ને ૫૦ મા ગુજરાત સ્થાપના દિન ની ખુબ ખુબ શુભેચ્છાઓ. We all proud to be a Gujarati.
    જય જય ગરવી ગુજરાત.

    મેહુલ અંકલ ને આટલા સુંદર creation માટે ધન્યવાદ.

  24. સૌ ગુજરાતીઓને અનેક શુભેચ્છાઓ..!

    જયતુ જયતુ જયતુ ગુજરાત……

  25. ON Today’s occasion IT’S NICE TO HEAR A GLORIOUS SONG FOR OUR BELOVED STATE GUJARAT & WE ALL ARE PROUD TO BE A GUJARATI HOPE THAT GUJARAT HAS ACHIEVED NAME, FAME, & PROSPERITY IN ALL OVER WORLD IN UPCOMING YEARS JAY JAY GARVI GUJARAT

  26. ભાગ્યેશભાઈની અદભૂત રચના અને તેટલુઁ જ સુન્દર ગાયન ….આજના આ મઁગલ દિવસે સાઁભળીને અદભૂત અનુભૂતિ – સૌનો ખાસ આભાર – જયશ્રીબેનને અભિન્ઁદન
    – અમિત ત્રિવેદી

  27. જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની,
    સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની…

  28. આજ્ના શુભ અવસરે સૌ ગુજરતીઓને અભિનદન્——-

  29. ૫૦મા ગુજરાત સ્થાપના દિને સૌને અભિનંદન અને સ્વર્ણિમ ગુજરાતની જય!
    પાર્થિવ ગોહિલ અને ગાર્ગી વોરાનો મધુર સ્વર અને મેહુલ સુરતીનું જોશીલું સંગીત માણવા લાયક છે.
    સુધીર પટેલ.

  30. સર્વે ગરવા ગુજરાતીઓ ને ગુજરાતદિન ની અનેક શુભકામનાઓ.
    જય જય ગરવી ગુજરાત.

    ઉત્કર્ષ શાહ.

  31. જય્શ્રીબેન,
    જયતુ જયતુ ગુજરાત – ભાગ્યેશ જહા By Jayshree, on May 1st, 2010 in ગાર્ગી વોરા , ગીત , ટહુકો , પાર્થિવ ગોહિલ , ભાગ્યેશ જહા , મેહુલ સુરતી. સુંદર રચના, મઘુર સંગીત અને સ્વર. આ ગીતને
    વ્રુંદગાન ના રૂપમાં લાવી શકાય તો કદાચ વઘારે જોશ લાવી શકાય. આ શુભ અવસર ઉપર જગતભરના ગુજરાત અને ગુજરાતી ભાષાના પ્રેમીઓને ખાસ ખાસ અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  32. Dear Jayshreeben & Team:

    Thank you for a poem on Gujarat’s Swarnim day.May Gujarat and its culture with rich repertoire of Gujarati poems,novels,essays and … the list is endless, live for indefinite number of millenniums and prosper for ever.

    From now on no one should be permitted to use the expletive “Gujju”.

    Well wisher of all that is Gujarat and Gujarati.

    Vallabhdas Raichura

    Maryland,April 30,2010.

  33. અભિનન્દન….અને…….શુભેચ્છાઓ..!
    પાર્થિવ ગોહિલ, મેહુલ સુરતી,ભાગ્યેશ જહા,ટહુકો અને સૌ ગુજરાતીઓને

Leave a Reply to Chandrakant Lodhavia Cancel reply

Your email address will not be published. Required fields are marked *