નૈનન મેં હો નૈનન મેં રહો – પ્રેમાનંદ સ્વામી

આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ શ્રી સ્વામિનારાયણ કીર્તન મુક્તાવલિમાં થી પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના ‘નૈનન મેં હો નૈનન મેં રહો…’

સંગીત : દિલીપ ધોળકિયા
સ્વર : પાર્થિવ ગોહિલ, આલાપ દેસાઇ અને મુંબઇ BAPS કોરસ

.

નૈનન મેં હો નૈનન મેં રહો, ઘનશ્યામ પિયા…. – ટેક
આય બસો ઘનશ્યામ નૈનનમેં, કાલ કુમતિકું દહો….ઘન – ૧
શ્રી ઘનશ્યામ બિના મેરો મન, સ્વપનેઉ ઔર ન ચહો….ઘન – ૨
શ્રી ઘનશ્યામ નામકી રટના, રસના નિશદિન કહો….ઘન – ૩
તન મન પ્રાન લે શ્યામ ચરન પર, પ્રેમાનંદ બલી જહો….ઘન – ૪

– પ્રેમાનંદ સ્વામી

(Audio file અને શબ્દો માટે કમલેશ ધ્યાનીનો આભાર)

25 replies on “નૈનન મેં હો નૈનન મેં રહો – પ્રેમાનંદ સ્વામી”

  1. i have heard this one few years back and liked it very much.
    but since few days I am trying to hear it again but now audio is not available
    pl. can you tell me why audio is not available ?

    Navnit Pithadia

  2. ખુબ ખુબ આભાર આપનો આ કીર્તન આપવા બદલ
    જય સ્વામીનારાયણ

  3. જય સ્વામિનારાયણ….. ખૂબજ સરસ સ્વર અને ખૂબજ સરસ સન્ગીત… વારી-વારી જાઊ દિલીપ ભાઈ ઉપરથી..

  4. ખુબ સરસ રચના .બન્ને ગયકોને પન અભિઅન્દન .આન્ખો બન્ધ કરિને નિજાનાન્દમ વિહરવાનિ રચના.

  5. બહુ જ સરસ્..really awesome..could u please post”mithi madhuri vhala tari vansali, murali na sur suno aaj….”?

  6. ખુબ સરસ કમ્પોઝિશન ચ્હે, સાભલવાનિ ખુબ જ મઝા આવિ, આભાર ,

  7. Khub j saras….bhavthee gavayeloo ane bhavvibhore thai javay tevoo..Thanks.
    eak vinanti ke aa prarthana na shabdo je aama mookayela chhe te adhoora chhe. to badha shabdo mookava vinanti..thanks

  8. wah!… wonderful khub j saras, mann ne gani shanti thai aa sambhdya pa6i,sars compose karyu 6e,really………jay swami narayan

  9. નયન બંધ કરી ધ્યાનથી માણ્યું
    નૈનન મેં હો નૈનન મેં રહો, ઘનશ્યામ પિયા….
    આય બસો ઘનશ્યામ નૈનનમેં, કાલ કુમતિકું દહો

Leave a Reply to Kamlesh Dhyani Cancel reply

Your email address will not be published. Required fields are marked *