આજની ઘડી રે રળિયામણી – નરસિંહ મહેતા

જન્માષ્ટમીના દિવસે કાનુડાને Happy Birthday કહેવાનું ભુલી જઇએ તો કંઇ ચાલે ? 🙂

સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

Krishna-Bansuri-Flute

.

આજની ઘડી તે રળિયામણી,
હાં રે ! મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે…..આજની ઘડી

જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
હે મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે…. આજની ઘડી.

જી રે લીલુડાં વાંસ વઢાવિયા,
હે મારા વ્હાલાજીનો મંડપ રચાવિયે જી રે…. આજની ઘડી.

જી રે પૂરો સોહાગણ સાથિયો,
હે મારો વ્હાલો આવે મલપતો હાથિયો જી રે…. આજની ઘડી.

જી રે જમુનાના નીર મંગાવિયે,
હે મારા વ્હાલાજીના ચરણ પખાળિયે જી રે… આજની ઘડી.

જી રે સહુ સખીઓ મળીને વધાવિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.

જી રે તન-મન-ધન, ઓવારિયે,
હે મારા વ્હાલાજીની આરતી ઉતારિયે જી રે… આજની ઘડી.

જી રે રસ વાધ્યો છે અતિ મીઠડો,
હે મે’તા નરસિંહનો સ્વામી દીઠડો જી રે….આજની ઘડી.

 – નરસિંહ મહેતા

23 replies on “આજની ઘડી રે રળિયામણી – નરસિંહ મહેતા”

  1. Nmsty…
    Amzng Gujarati site…
    Aashaji nu Kaadi kaadi wadadi maa vijadi zabooke …
    Gujarati Lyric upload karso plz…
    Hrtly thnx……

  2. ટહુકો.કોમનો મીઠડો ટહુકાર સાંભળવો એ ખરેખર એક લ્હાવો છે હો. જુગમાં જેનો જોટો નવ જડે તેવી રજુઆત.
    સુબાજી વાઘેલાના જય માતાજી…..સહ….આભાર

  3. મને ગુજરાતિના ગિતો જોઇ સે
    આજનિ ઘડિ રડીયામણી રે….. AJNI GHADI RADIYAMNI RE – NARSI MAHETA
    ક્યાક ચોમાસુ ગાજે…- પ્રકૂતી ગીત RAMNA KYANK CHOMASU GAJE – DHRUV BHATT
    માલમ મોટા હલેસા માર …. LOK GIT
    એક જ દે ચીનગારી….. HARI HAR PRANSANKAR BHAT
    તને ઓળખુ સુ મા …મનોહર ત્રિવેદિ TANE OLAKHU MA MANOHAR TRIDEVI
    ધુળિયે મારગ …. મકર્ન્દ દવે DHUDIE MARAG – MAKARAND DAVE
    આભમા ઝિણિ ABHMA ZINI ZABUKE VIJADI – LOK GIT

  4. Dear Jayshreeben,
    Lyric is missing for “Aajni Ghadi Chhe raliamani”

    I will appreciate if you can send lyric for following songs to teach children.

    1. Aajni Ghadi Chhe raliamni
    2. Jene Rashtra Tana Kidha Kam Ghana Rastra Pyara, Gandhi Bapune Vanadan Amara

    I want to congratulate you for helping peopel to enjoy poetry.

    Regards.
    Vallabh Vaghani
    President
    Share Your Wealth For Humanity, Ltd.

  5. Smt. HEMABEN ANE AASHIT BHAI,ORIGINAL RAAG MA GAVA MATE GHANOJ AABHAAR…”JUNU TE SONU…” TE VAAT YAAD RAKHVA BADAL AAPANI GHANI KRUPA THAI….JAYSHREE KRISHNA JAYSHREEBEN ANE AMITBHAINE PAN…INDIRA ANE RANJIT..”AAJNI GHADI TE RANIYAMNI…”

  6. મારા ખ્યાલથી આ ગીત પહેલા હેમાબેન ના અવાજ માં હતું. આ મહેન્દ્ર કપૂર નો અવાજ લાગે છે. સાંભળવા ની મજા પડી, પણ હેમાબેન વાળુ ગીત ફરી મૂકો તો વધુ ગમશે. ખૂબ ખૂબ આભાર.

  7. વાહ.. ટહૂકો વાહ.. નરસિંહ મહેતાને સુંદર સ્વરોમાં સાંભળવા મળવાએ મોટો લાહવો છે… હવે વિશ્વાસ છે કે, ગુજરાતી સંસ્કૃતિ અને ગુજરાતનો ટહૂકો હંમેશા આગળને આગળ વધતો જશે.

  8. હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
    હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે

  9. મિત્ર વિરેન્દ્ર,
    એ ગીત ભવિષ્યમાં ટહુકો પર જરૂર આવે છે. અનુક્રમણિકામાં થોડુ જલ્દી આવી ગયું એ બદલ માફી ચાહું છું.

  10. નીચે આપેલ પદ વાચી કે સાંભળી શકાતુ નથી

    મારી હૂંડી સ્વીકારો મહારાજ રે – નરસિંહ મહેતા
    https://tahuko.com/?p=696

    • નિચે ના ભજનો જોઇયે છે… જલ્દિથિ
      ૧. Aaaj ni ghadi radiyamni

      ૨. Sab se unchi prem sagai

      ૩.Shree Goverdhan maharaj tere mathe mugut sohai rahyo.

      ૪. Harivar Hirlo Re….Hirlo ladhyo re mandir ma

      ૫. Jamuna Tire Jamuna Tire Jamuna Tire re….. Joyo vhalo Jamuna Tire Re.

      ૬. mandu lidhu che maru chori jasoda na lal e ..chitdu lidhu che chori maru chori

      ૭. he ji eva goon toe govind na gavana.. ho nath tamey tulsi na pand-de purana

Leave a Reply to bipen Cancel reply

Your email address will not be published. Required fields are marked *