બસ તું જ છે – હિતેન આનંદપરા

( Photo by VIjay Pandey)

આ તરફને એ તરફ શું ચોતરફ બસ તું જ છે
ભેજ કો પાણી કહો કે કો બરફ બસ તું જ છે
કેટલી સદીઓથી અકબંધ મૌન તૂટે જે વખત
એ વખત નીકળેલો એકાદો હરફ બસ તું જ છે

9 replies on “બસ તું જ છે – હિતેન આનંદપરા”

  1. હંકારશે આ દિલની નૈયાને એ જાણે કંઇ તરફ,
    ક્ષુબ્ધ ને મદહોશ હું, ઉચ્ચારૂ શું એકે હરફ.
    શીતલહેરી, હિમવર્ષા, છાઈ સફેદી ચોતરફ
    સ્વપ્નમાં કે જાગતાં બસ તારી યાદોનો બરફ!
    -ડો.ગુરુદત્ત ઠક્કર.

    what a coincidense. I wrote in october 2009 and read this today!
    I should talk to Hitenji for this telepathy of words!

  2. ેNice,Bhagawan tu ja che.anywhere I see bas tu ja che evu jo manas thay to pratyek ma mane bhagawan dekhay evu mara DADA kahe che.nani pan sunder kruti che.

  3. ેNice,Bhagawan tu ja che.anywhere I see bas tu ja che evu jo manas thay to pratyek ma mane bhagawan dekhay evu mara DADA kahe che.nani pan sunder kruti che.

  4. Very nice, Aa ekado haraf bus tooj chhe…..Yes, atra, tatra, sarvatra bus Bhagwan tooj chhe, in other way also kooddrat bus tooj chhe …..I will have to learn gujarati type….guide me

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *