राम भजन कर मन – લતા મંગેશકર

આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ (અને સાથે શ્રી સ્વામિનારાયણ કીર્તન મુક્તાવલિમાં થી પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના ‘નૈનન મેં હો નૈનન મેં રહો…’ – જુઓ નીચેની પોસ્ટ)

સંગીત : શ્રીનીવાસ કાલે
સ્વર : લતા મંગેશકર

.

राम भजन कर मन,
ओ मन रे कर तू राम भजन।

सब में राम, राम में है सब,
तुलसी के प्रभु, नानक के रब्ब।
राम रमईया घट घट वासी,
सत्य कबीर बचन॥

राम नाम में पावत पावन,
रवि तेज्योमय चन्द्र सुधा धन।
राम भजन बिन ज्योति ना जागे,
जाए ना जीय की जरन॥

नाम भजन में ज्योति असीमित,
मंगल दीपक कर मन दीपित।
सकल अमंगल हरण भजन है,
सकल सुमंगल करन॥

16 replies on “राम भजन कर मन – લતા મંગેશકર”

  1. સ્વર સામરાગ્ની શ્રી લતાબાઈ નો મધુર સ્વર અને શ્રી રામ ભજન નો સુમધુર સન્ગમ સાંભળી ને અનેરો આનંદ થયો. જયશ્રી નો ખુબ ખુબ આભર……….

    જયસ્વામીનારાયણ……….. ભરત ગઢવી

  2. ખુબ સરસ ભજન પન આવુજ એક સરસ ભજન ફિલ્મ બહુરુપિ નુ ચે ,,,So pls if you don’t mind find out for wonderful tahuko.com ,,,,,,

  3. જ્યરે પન સમય મલે અને મન્ થાય ત્યારે તમરિ આ સાઇત ખોલિ ગુજરતિ ગિતો અને ગઝલો સમ્નભરવા લાગુ અને મન પ્રસાન્ન થૈ જાય….આભર્

  4. રામનવમિ મુબારક જયશ્રેીબેન્
    ભજન ખુબજ ગમ્યુ

  5. જયશ્રેીબેન,
    લતાજેીના મઘુર કન્થે ગવાયેલ રામ ભજન સાન્ભલતાન્
    રામ નવમેી નો દિવસ સુન્દર પસાર થશે. આપને રામ નવમેીનેી શુભેચ્ચા. આભાર.
    અમ્રુત નાયક.
    ૨૪-૩-૨૦૧૦.

  6. લતાજીના અવાજમાં શ્રીરામનું ભજન સાંભળી ને મન પ્રફુલિત્ત થઈ ગયું. તમારી મહેનત આવા ભજનો, ગીતો શોધવામાં લેખે લાગે છે.
    અભિનંદન!.
    ‘સાજ’ મેવાડા

  7. રામનવમીની બધાને ખુબ ખુબ શુભેચ્છઑ. સરસ ભજન!

  8. પહેલી પોસ્ટ ખોલી ત્યારથી આ ભજન માણીએ છીએ

    આનંદ

    દરેકનો રામ જુદો

    મારો પૌત્ર કહે આમારો રામ…

    ‘RAM’ memory when people talk about computers —

    how much RAM a desktop might need,

    whether or not someone is adding more RAM to their laptop and so on.

    How does RAM store certain types of data?

    What are some of the different kinds of RAM?
    How reliable is it?

  9. ગમેતે તહેવાર ને અનુરુપ ભજન ,ગીત ,કવિતા,તેજ દિવસે સાભ્ળવાની જે મઝા તંમારે ટ્હુકો મા આવે તે ખૃરેખૃર અલગ જ હોય્

    આભાર્

  10. રામનવમી અને સ્વામિનારાયણ જયંતિ નીમિત્તે
    ભજન સાંભળીને આનંદ થયો.
    જોકે અપેક્ષિત જ હતું કારણ કે અહીં ટહુકા પર
    આપણા દરેક તહેવારોની જાણે સંગીતમય ઉજવણી
    થાય જ છે.

    ધન્યવાદ!

  11. ખુબ જ સુંદર….આજે સવાર આટલી સરસ ગઈ એટલે આખો દિવસ સુધરી ગયો.
    જયશ્રી, તમારો ખૂબ ખૂબ આભાર …
    સીમા

Leave a Reply to Geeta Patel Cancel reply

Your email address will not be published. Required fields are marked *