મુંબઇથી ગાડી આવી રે, હો દરિયાલાલા…

લગભગ 3-4 વર્ષ પહેલા એક જન્માષ્ટમીમા કાર્યક્રમમાં થોડા બાળકોએ સ્ટેજ પર આ ગીત રજુ કર્યું હતું, ત્યારે સૌથી પહેલીવાર આ ગીત સાંભળ્યું હતું, પણ ત્યારથી આ ગીત ખૂબ જ ગમે છે.

આવી આવી આવી આવી ગાડી આવી રે…

મુંબઇથી ગાડી આવી રે, હો દરિયાલાલા

ઇ રે ગાડી કિયા ગામ હાલી રે, હો દરિયાલાલા
ઇ રે ગામ ગોકુળિયે હાલી રે, હો દરિયાલાલા
ઇ ગાડીને ઉભી રાખો રે…

ઇ રે ગાડી ઉંધે મારગ હાલી રે, હો દરિયાલાલા
ઇ ગાડીને પાછી વાળો રે,

ઇ ગાડીમાં કોણ કોણ બેઠું રે, હો દરિયાલાલા
ઇ ગાડીમાં ગોવાળિયા બેઠા રે, હો દરિયાલાલા
ઇ ગાડીનો પાવો વગાડો રે…

ઇ ગાડીમાં ગીતડા ગવડાવો રે, હો દરિયાલાલા
——- ઢોલને ધમકાવો રે, હો દરિયાલાલા
ઇ ગાડીને જલ્દી હાંકો રે,

13 replies on “મુંબઇથી ગાડી આવી રે, હો દરિયાલાલા…”

  1. હજી આજે પણ આ ગીત પર નાચિયે છિયે

    એક બાળક બહાર આવિ જાય છે.

  2. ONE OF LAST SONG OF THE NIGHT IN BARODA’S ARKEE,MA SHAKTI…….

    ITS A SAYAJINAGARI ———– MUMBAI TO VADODARA

    HAVE GREAT COMING NAVARATI TO ALL MY BARODIAN FRIENDS….

    JATIN FROM TORONTO

  3. few barodians will recollect garbas in late nineties.. of arkee.. at a farm near old padra road.. this used to be the last one at around 4 am in the morning !

    gautam

  4. હેય.. ! આ સાંભળી ને તો મારા મિત્રો તરતજ પોપતિયુ કરવા લાગે ….. …

  5. PRIY JAISHREE BEN
    MAJA PADI GAI MARA BCHCHAO NE PAN AA GIT SAMBHDAVIU . EA LOKO PAN KHUSH THAI GAYA. BHULAI GAYELU BACHPAN PACHU YAD KARAVVA MATE TAMARO AABHAR MANIYE ETLO OOCHO CHE. THANKS

  6. આ ગીત સાંભ્ળી મારા બાળપણ ના દિવસો યાદ આવી ગયા. ખુબ મજા આવી સાંભળી ને.

  7. પહેલી જ વાર આ ગીત સાંભળ્યું. મજા આવી ગઇ. આમે ય મને બાળગીતો બહુ જ ગમે છે.
    ‘મનુભાઇની મોટર ચાલી પમ પમ પમ’ પણ સરસ છે.
    લેખક, ગાયક , સંગીત નીર્દેશક ?

  8. I think just heard raw part of this song in one of the tv serial, couple of days ago. any way thanks for posting it. it’s nice song

  9. વડોદરાના ગરબાગ્રાઉન્ડમા આ ગીતના મૂળીયા હોવાનુ સ્મરણ થાય છે.

Leave a Reply to VB Cancel reply

Your email address will not be published. Required fields are marked *