મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે..

સ્વર : હંસા દવે

.

મુને અંધારા બોલાવે
મુને
અજવાળા બોલાવે

હું વનવગડામા પેઠી છું
હું લાગણીઓથી હેઠી છુ
હું બેરી થઇને બેઠી છુ
મને લાજશરમ લલચાવે…

મુને અંધારા બોલાવે
મુને
અજવાળા બોલાવે

આ રાત હ્રદયમા થાકી છે
આ પ્રીતની પાની પાકી છે
આ સુખ ને દુખ પણ બાકી છે
મને સપનાઓ સળગાવે…

મુને અંધારા બોલાવે
મુને
અજવાળા બોલાવે

આ લીલાવનને માંડવડે
આ પાનેતરને પાલવડે
આ જીવરતર સઘળે મારગડે
મને હૉંશ વિના હરખાવે…

મુને અંધારા બોલાવે
મુને
અજવાળા બોલાવે

——————————-

( ફરમાઇશ કરનાર મિત્ર : કૌમુદી પંડ્યા, જિતેન્દ્ર રાઠોડ )

29 replies on “મુને અંધારા બોલાવે, મુને અજવાળા બોલાવે..”

  1. Khoob sundar geet, Hansa ben na meetha surma..heart touching…Kanku movie balpan ma joyu hatu..Thank you.

  2. ખુબજ સરસ ગીત. ઘણા દિવસો થી શોધતો હતો. આજે સાંભળ્યું. ધન્યવાદ.

  3. ખુબજ સરસ ગીત. ઘણા દિવસો થી શોધતો હતો. આજે સાંભળ્યું. ધન્યવાદ.

  4. વર્ષો પહેલા પદ્મારાણી અભીનીત નાટક “મને અજવાળા બોલાવે”જોયેલુ.તેમાં આ ગીત સામેલ હતુ આજે પદ્મારાણી ને આ ગીત થકી કાવ્યાંજલિ..

  5. વર્ષો પહેલા પદ્મારાણી અભીનીત નાટક “મને અજવાળા બોલાવે”જોયેલુ.તેમાં આ ગીત સામેલ હતુ આજે પદ્મારાણી ને આ ગીત થકી કાવ્યાંજલિ..

  6. Adboot……. khub j lamba samay pa6i mari aa geet mate ni shodh TAHUKA ma puri thai.
    shu kahu aa geet ne HANSA DAVE na aaj aawaz sathe maro nato kai na samjay tevo 6e..
    tethi thank u to nahi kahu pan…..adhalak sneh TAHUKA mate

  7. ketla diwas na na varaso thi a geet
    shodhto hato aje madyu.
    bahuj saras anubhooti thai rahi chhee.
    Many many many thanks to tahuko.com.

  8. વાહ્…….ગમયુ…..મા રે ૧૧ તારિખે ગાવાનુ ચે..ગરિમા સન્સ્થા બરોદ્દા મા…………આભાર્

  9. આ ગિત ન લેખક કોન ચે? ખબર હોઇ તો સેર કર્સો.

  10. ખરેખર મજા આવિ હ્રરદ્ય્ય્સ્પર્શિ ગિત ચ્હે ધન્યવાદ ગિતકાર કોન

  11. દિલીપભાઈ ધોળકિયા દ્વારા સ્વર-બ્દ્ધ થયેલુ અને હંસાબેન દવે દ્વારા ગવાયલુ,કન્કુ ચિત્રપટ નુ આ ગીત બધી રીતે અદભૂત છે. પણ આજે આ ગીત ખુદ અન્ધારા મા ખોવાઈ ગયુ છે, ઍ આપણી અને ગુજરાતી સન્ગીત ઍક કમનશીબી છે.
    HEMANT PADHIAR

    SOLAPUR

  12. આ ગીત કંકુનું છે. વેણીભાઈ પુરોહિતે લખેલું છે.
    મારુ માનિતુ ગીત છે આ.

  13. આ ગેીત કેટલા વખતથી સાંભળવું હતું… ટહુકો ખરેખર encyclopedia છે…

  14. Best song an awaking one in even darkness! V remember “ma mane taraliya bolave” I think sung by Pinakinbhai “balgeeto”I think we will have to keep our eyes open even darkness while listening this song even when u r relexing in bed!all the best for everything to Hansaben n Jayshreeben too!…..Ranjit & Indira who wants to listen this song again & again!

  15. બહુ જ સરસ ગીત,સાથે હંસા દવેનો અવાજ પછી પુછવું જ શું?
    અભાર
    સીમા

  16. YES SANJIV (TORONTO) THIS SONG IS FROM KANKU.MUSIC COMPOSER DILIP DHOLAKIA. HANSA DAVE GOT NATIONAL AWARD FOR SING THIS SONG.I AM VERY FAN OF DILIP DHOLKIA. THANK YOU JAYSHREEBEN

  17. I had asked for this song many days ago.But Kaumudi Pandya has also asked for the same.Eventually I found it,lestened to it and digested.Warmest regards to Kaumudi for sharing my choice .

  18. હનસા દવે ને આ ગિત્ માતે રાશ્ત્રિય એવોર્દ મલ્યો હતો.

    જયેશ પન્ચઆલ્

  19. સ્વરકાર દિલીપ ધોળકિયા છે.
    અતિસુંદર ગીત –

  20. ગીત ના સ્વરકાર નુ નામ જો આપ્નિ પાસે હોઇ તો…આપો……….ખુબ સરસ ગીત……! aapno aabhaar jayshreeBEN

Leave a Reply to devendra bhai Cancel reply

Your email address will not be published. Required fields are marked *